30 thousand under National Health Insurance Scheme : સરકાર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સુધારણા માટે ઘણી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આજે અમે તમને “રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના” વિષે જણાવીશું. મિત્રો આ યોજના હેઠળ શ્રમિકોને આરોગ્ય લક્ષી સમસ્યાઓ માટે આર્થિક સહાય મળે છે. આ યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઈ છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના માટે પાત્રતા મળવાપાત્ર લાભો જરૂરી દસ્તાવેજ તથા ઓનલાઇ અરજી ફોર્મ કઈ રીતે ભરવું જેવી સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ 30 હાજર સહાય
સરકાર શ્રમ અને મંત્રાલય દ્વારા શરુ કરવામાં આવેલી આ યોજના એક કલ્યાણકારી રોગમુક્ત યોજના છે. આ યોજનાનો હેતુ વિવિધ બીમારીઓ દ્વારા પીડિત દર્દીઓને ઉપચાર માટે નાણાકીય સહાય પ્રદાન કરવાનો છે. આ યોજના હેઠળ પીડિત દર્દીને 30,000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળવાપાત્ર છે.
ભારત સરકાર શ્રમ અને મંત્રાલય વિભાગ દ્વારા આ યોજનાનું સ્માર્ટ કાર્ડ પણ શરુ કરવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ ભારતના દરેક વ્યક્તિ સુધી પહોચે એવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અરજી કરવા ઈચ્છિત અરજદારો નીચે આપેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના માટે પાત્રતા માપદંડ
- આ યોજનાનો લાભ માત્ર BPL કાર્ડ ધારકોને મળશે.
- અરજદારના કુટુંબ માં 5 સભ્યો કરતા વધુ ન હોવા જોઈએ.
- આ યોજના હેઠળ માત્ર શ્રમિક વર્ગના લોકો અરજી કરી શકે છે.
- આ યોજના હેઠળ અરજદારની ઉમર મર્યાદા 18 વર્ષથી ઉપર હોવી જોઈએ.
- આ યોજના નો લાભ આર્થિક રીતે નબળું જીવન જીવતા કુટુંબ ને મળશે.
- આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારના મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના જરૂરી દસ્તાવેજ
આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર પાસે નીચેના દસ્તાવેજ હોવા અનિવાર્ય છે.
- આવકનો દાખલો
- જાતિનો દાખલો
- રહેઠાણ પ્રમાણપત્ર
- શ્રમિક પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- મોબાઈલ નંબર (આધાર કાર્ડ સાથે લિંક)
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? | 30 thousand under National Health Insurance Scheme
મિત્રો, આ યોજના માટે ઓનલાઈન અરજી ફોમ ભરવા માટે નીચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.
- સૌ પ્રથમ Google માં ઓફિસીયલ વેબસાઈટ https://scosta.gov.in સર્ચ કરો.
- ત્યાર બાદ, New પર ક્લિક કરો.
- હવે, તમામ બીમારીઓના નામ માંથી તમારી બીમારી પર ક્લિક કરો.
- નવું અરજી ફોર્મ ખુલશે.
- ફોર્મમાં જણાવેલ તમામ વિગતો ભરો.
- ત્યાર બાદ, તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- તમારી અરજી સંપૂર્ણ ચકાસણી કરી સબમિટ બટન પર ક્લિક કરો.
- અરજી સફળતાપૂર્વક થયા બાદ પ્રિન્ટ ડાઉનલોડ કરી લો.
અરજી ફોર્મ | અહી ક્લિક કરો |
અન્ય યોજનાઓ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
30 thousand under National Health Insurance Scheme – FAQs
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના ક્યાં વિભાગ દ્વારા સંચાલિત છે?
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના ભારત શ્રમ અને મંત્રાલય વિભાગ દ્વારા સંચાલિત છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ ક્યાં લાભ મળે છે?
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ 30,000 રૂપિયા બીમારીના ઉપચાર માટે મળે છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની વેબસાઈટ કઈ છે?
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઈટ https://scosta.gov.in છે.
નિષ્કર્ષ
મિત્રો, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના ભારત સરકાર શ્રમ અને મંત્રાલય વિભાગ દ્વારા સંચાલિત છે. આ યોજના હેઠળ બીમાર દર્દીઓને ઉપચાર માટે સહાય પૂરી પાડવામાં આવે છે. ઓનલાઈન અરજી કરતા પહેલા સત્તાવાર સુચના વાંચવા વિનંતી.