Valsad Nagarpalika Class 2 -3 Recruitment 2024 : વલસાડ નગરપાલિકા ક્લાસ 2 – 3 માટે ભરતીની જાહેરાત : નમસ્કાર મિત્રો, તાજેતરમાં વલસાડ નગરપાલિકા દ્વારા ક્લાસ 2 – 3 માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ આર્ટીકલમાં અમે તમને આ ભરતી વિશેની તમામ માહિતી પ્રદાન કરીશું.
જાહેર સેવા આયોગ (ગુજરત) ભરતી 2024
વલસાડ નગરપાલિકા ભરતી હેઠળ વિવિધ પોસ્ટ આધારિત શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ નક્કી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ તારીખો અને સત્તાવાર વેબસાઈટ લિંક માટે સંપૂર્ણ લેખ વાંચો.
Valsad Nagarpalika Class 2 -3 Recruitment 2024
વિભાગ | વલસાડ નગરપાલિકા |
ક્લાસ | 2 – 3 |
ઉમર મર્યાદા | 35 થી ઓછી |
પોસ્ટ | વિભાગીય ફાયર ઓફિસર અને ડ્રાઇવર ઓપરેટર |
લાયકાત | વિવિધ |
સત્તાવાર સુચના મુજબ વલસાડ નગરપાલિકા ભરતી હેઠળ વિભાગીય ફાયર ઓફિસર અને ડ્રાઇવર ઓપરેટર ની પોસ્ટ માટે અરજી માંગવામાં આવી છે.
Valsad Nagarpalika Class 2 -3 Recruitment 2024 – શૈક્ષણિક લાયકાત
વિભાગીય ફાયર ઓફિસર – ક્લાસ 2
માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક, સીસીસી પરીક્ષા પાસ, નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર નો ડિવિઝનલ ફાયર ઓફિસર નો કોર્સ, એવી મોટર વિહિકલ ચલાવવાનું વેલીડ લાઇસન્સ, ફાયર સેવાઓમાં ફાયર ઓફિસર્સ સ્ટેશન ઓફિસર સબ ઓફિસર અથવા સમકક્ષ જગ્યા ઉપર સળંગ નોકરીનો, ચાર વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
ડ્રાઇવર ઓપરેટર – ક્લાસ 3
સીધી ભરતી ની પસંદગીમાં નિમણૂક થવા માટે ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એચએચસી અથવા તેની સમકક્ષર કાર્ય માન્ય કરે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. નેશનલ ફાયર એકેડેમી વડોદરા અથવા ગુજરાત સરકાર માન્ય આઈ.ટી.આઈ માંથી ફાયરમેન ફાયર ટેકનોલોજી અથવા સમકક્ષ સ્કોર સરકાર માન્ય સંસ્થાઓમાંથી જીસીવીટી અથવા એનસીવીટી પાસ હોવા જોઈએ. હેવી મોટર વિહિકલ લાયસન્સ ફરજિયાત હોવું જોઈએ. સ્વિમિંગ ની જાણકારી હોવી જોઈએ. ફાયર સેવાઓમાં ફાયરમેન અથવા ડ્રાઇવર કમ ઓપરેટરની કામગીરીનું એક વર્ષનો અનુભવ અથવા અન્ય જગ્યાએ હેવી મોટર વાહન ચલાવવાનો બે વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
Valsad Nagarpalika Class 2 -3 Recruitment 2024 – ઉમર મર્યાદા
- વિભાગીય ફાયર ઓફિસર – ક્લાસ 2 : 45 વર્ષથી ઓછી
- ડ્રાઇવર ઓપરેટર – ક્લાસ 3 : 35 વર્ષથી ઓછી
Valsad Nagarpalika Class 2 -3 Recruitment 2024 – અરજી પ્રક્રિયા
- સૌ પ્રથમ સંસ્થાની વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
- નિયત અરજી ફોર્મ ભરી R.P.A.D અથવા સ્પીડ પોસ્ટ ની જાહેરાત પ્રસિદ્ધ થયેલી દિન 30 માં નગરપાલિકા કચેરીને મોકલી આપવાની રહેશે.
Valsad Nagarpalika Class 2 -3 Recruitment 2024 – FAQs
વલસાડ નગરપાલિકા ભરતી હેઠળ કઈ કઈ પોસ્ટ માટે અરજી માંગવામાં આવી છે?
વલસાડ નગરપાલિકા ભરતી હેઠળ વિભાગીય ફાયર ઓફિસર અને ડ્રાઇવર ઓપરેટર પોસ્ટ માટે અરજી માંગવામાં આવી છે.
વલસાડ નગરપાલિકા ભરતી માટે ઉમર મર્યાદા શું છે?
વલસાડ નગરપાલિકા ભરતી માટે ઉમર મર્યાદા 45 વર્ષથી ઓછી હોવી જોઈએ.
અન્ય ભારતીઓ માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
ભારતીય નૌકાદળ ધોરણ 10 પાસ માટે 741 જગ્યાઓ માટે ભરતીની જાહેરતા