Gujarat Jaher Seva Aayog Recruitment 2024 : જાહેર સેવા આયોગ (ગુજરત) ભરતી 2024 : નમસ્કાર મિત્રો, શું તમે સરકારી નોકરીની શોધમાં છો તો તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે કારણ કે ગુજરાત જાહેર સેવા આયોગ વિભાગ દ્વારા નાયબ બાગાયત નિયામક ક્લાસ વન ઓફિસર બનવાની સુવર્ણ તક છે.
આ પણ વાંચો : વલસાડ નગરપાલિકા ક્લાસ 2 – 3 માટે ભરતીની જાહેરાત
Gujarat Jaher Seva Aayog (GPSC) હેઠળ વર્ગ 1 હેઠળ નાયબ બાગાયત નિયામક ક્લાસ વન ઓફિસર પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આથી સરકારી નોકરીની તૈયારી કરી રહેલ ઉમેદવારોમાં ખુશીની લહેર છવાઈ ગયી છે. આ લેખમાં અમે તમને ઓનલાઈન અરજી તથા અન્ય જરૂરી માહિતી પ્રદાન કરીશું.
Gujarat Jaher Seva Aayog Recruitment 2024
સત્તાવાર જાહેરાત મુજબ ગુજરાત જાહેર સેવા આયોગ વિભાગ મુજબ નાયબ બાગાયત નિયામક ક્લાસ વન ઓફિસર પોસ્ટ માટે ઉમેદવારોને ઓનલાઈન ફોર્મ ભરવાની સુચના આપવામાં આવી છે. આ પોસ્ટ માટે વિભાગ દ્વારા 450 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો : ભારતીય નૌકાદળ ધોરણ 10 પાસ માટે 741 જગ્યાઓ માટે ભરતીની જાહેરતા
જાહેર સેવા આયોગ (ગુજરત) ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી માટે સંપૂર્ણ લેખ વાંચવા વિનંતી.
Gujarat Jaher Seva Aayog Recruitment 2024 – પોસ્ટ
ગુજરાત જાહેર સેવા આયોગ વિભાગ સત્તાવાર સુચના મુજબ
- કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકની નાયબ બાગાયત નિયામક વર્ગ-1
Gujarat Jaher Seva Aayog Recruitment 2024 – શૈક્ષણિક લાયકાત
મિત્રો, આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત કેન્દ્રીય કૃષિ/બાગાયત યુનિવર્સિટી અધિનિયમ અથવા ભારતમાં રાજ્ય કૃષિ/બાગાયત યુનિવર્સિટી અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સમાવિષ્ટ અથવા સ્થપાયેલી કોઈપણ કૃષિ/બાગાયત યુનિવર્સિટીઓમાંથી બાગાયતની કોઈપણ શાખામાં પીએચડી ડિગ્રી, બાગાયત નિયામકની કચેરી હેઠળની ગુજરાત બાગાયત સેવામાં બાગાયત અધિકારી, વર્ગ II ના ક્રમની નીચે ન હોય તેવી પોસ્ટ પર લગભગ ત્રણ વર્ષનો અનુભવ અને શૈક્ષણિક લાયકાત અને અનુભવ વિશે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારે આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.
Gujarat Jaher Seva Aayog Recruitment 2024 – પગાર ધોરણ
આ ભરતી માટે વિભાગ દ્વારા 67,700 થી 2,08,700 રૂપિયા માસિક નક્કી કરવામાં આવ્યા છે.
Gujarat Jaher Seva Aayog Recruitment 2024 – ઉમર મર્યાદા
42 વર્ષથી ઓછી
Gujarat Jaher Seva Aayog Recruitment 2024 – અરજી પ્રક્રિયા
ગુજરાત જાહેર સેવા આયોગ વિભાગ સત્તાવાર સુચના મુજબ ઉમેદવારે અરજી કરવા ઓનલાઈન ફોર્મ ભરવું પડશે. અરજી ફોર્મ ભરવા માટે નીચેની માહિતીને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.
- ઓનલાઈન અરજી કરવા ઉમેદવારોએ સૌ પ્રમથ https://pgsc-ojas.gujarat.gov.in પર જવું
- સાઇટના મેન બુર પર ઓલાઇન એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરતા વિવિધ પોસ્ટની જાહેરાત દેખાશે
- ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.
- ફોર્મ ખુલ્યા બાદ માંગે તમામ વિગતો ભરવાની રહશે અને ફોર્મ સબમીટ કરવું
- ત્યાબાદ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ જરૂર કાઢી લેવી.
Gujarat Jaher Seva Aayog Recruitment 2024 – FAQs
જાહેર સેવા આયોગ (ગુજરત) ભરતી માટે ટોટલ કેટલી જગ્યાઓ ખાલી છે?
જાહેર સેવા આયોગ (ગુજરત) ભરતી માટે ટોટલ 450 જગ્યાઓ ખાલી છે.
જાહેર સેવા આયોગ (ગુજરત) ભરતી માટે ટોટલ કેટલી ખાલી જગ્યાઓ છે?
જાહેર સેવા આયોગ (ગુજરત) ભરતી માટે ટોટલ 02 ખાલી જગ્યાઓ છે.
જાહેર સેવા આયોગ (ગુજરત) ભરતી માટે અરજી ફી કેટલી છે?
જાહેર સેવા આયોગ (ગુજરત) ભરતી માટે અરજી ફી 100 રૂપિયા છે.
સત્તાવાર સુચના | અહી ક્લિક કરો |
અન્ય નોકરીઓ | અહી ક્લિક કરો |