Gujarat Jaher Seva Aayog Recruitment: સાયન્ટિફિક ઓફિસરની 450 જગ્યાઓ પર ભરતી

Gujarat Jaher Seva Aayog Recruitment : નમસ્કાર મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ વિભાગ દ્વારા તાજેતરમાં સાયન્ટિફિક ઓફિસરની 450 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી વિભાગ દ્વારા અરજી પ્રકાર ઓનલાઈન રાખવામાં આવ્યો છે જેથી તમામ ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલા ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવું.

ગુજરાત શિક્ષણ વિભાગ ભરતી, અરજી ફોર્મ શરુ

Gujarat Jaher Seva Aayog Recruitment

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટની 450 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ગુજરાત જાહેર સેવા આયોગ સાયન્ટિફિક ઓફિસર, વર્ગ -2 ની ભરતી કરનાર છે. આ માટે જીપીએસસી દ્વારા આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. ભરતી માટે સાયન્ટિફિક ઓફિસર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા કઈ રીતે કરવી જેવી સંપૂર્ણ માહિતી માટે સંપૂર્ણ લેખ વાંચો.

Gujarat Jaher Seva Aayog Recruitment – પોસ્ટ

સત્તાવાર સુચના મુજબ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા

  • ગૃહ વિભાગ હસ્તકની સાયન્ટિફિક ઓફિસર (રોરેન્સિક સાયકોલોજી જૂથ), વર્ગ -2

Gujarat Jaher Seva Aayog Recruitment – શૈક્ષણિક લાયકાત

સરકાર માન્ય યુનિવર્સિટીઓમાંથી ફિકોલોજી અથવા ક્લિનિકલ ફિકોલોજી અથવા ન્યુરો ફિકોલોજી અથવા ફોરેન્સિક ફિકોલોજી અથવા ઇન્વેસ્ટિગેશન ફિકોલોજીમાં અનુસ્નાતકની ડિગ્રી. કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ ભારત દ્વારા સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીઓમાંથી મુખ્ય વિષય તરીકે ફિકોલોજી સાથેની સ્નાતકની ડિગ્રી. ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 માં સૂચવ્યા મુજબ કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન. ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન.

Gujarat Jaher Seva Aayog Recruitment – ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?

  • ઓનલાઈન અરજી કરવા ઉમેદવારોએ સૌ પ્રમથ https://pgsc-ojas.gujarat.gov.in પર જવું
  • સાઇટના મેન બુર પર ઓલાઇન એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરતા વિવિધ પોસ્ટની જાહેરાત દેખાશે
  • ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.
  • ફોર્મ ખુલ્યા બાદ માંગે તમામ વિગતો ભરવાની રહશે અને ફોર્મ સબમીટ કરવું
  • ત્યાબાદ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ જરૂર કાઢી લેવી.

Gujarat Jaher Seva Aayog Recruitment – FAQs

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કઈ પોસ્ટ માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે?

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સાયન્ટિફિક ઓફિસર પોસ્ટ માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ટોટલ કેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે?

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 02 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 છે.

અન્ય નોકરીઓઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

જાહેર સેવા આયોગ (ગુજરત) ભરતી 2024

Leave a Comment