Gandhinagar Municipal Corporation Bharti: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન 53 જગ્યાઓ પર ભરતી, પગાર 44,900

Gandhinagar Municipal Corporation Bharti: નમસ્કાર મિત્રો, GPSC દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટોટલ 53 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા પસંદગી પ્રક્રિયા અરજી પ્રક્રિયા અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની તમામ માહિતી માટે નીચેનો સંપૂર્ણ આર્ટીકલ વાંચો.

Gandhinagar Municipal Corporation Bharti Post

મદદનીશ સિવિલ ઇજનેર વર્ગ-૨16
અધિક મદદનીશ યાંત્રિક ઇજને વર્ગ-311
મદદનીશ વિદ્યુત ઈજનેર વર્ગ-૨06
જુનિયર ડાઉન પ્લાનર વર્ગ-૨02
હેલ્થ ઓફિસર વર્ગ-૨11
સ્ટેશન ઓફિસર વર્ગ-307

શૈક્ષણિક લાયકાત

  • મદદનીશ સિવિલ ઇજનેર – સરકાર માન્ય યુનિવર્સિટી ની સિવિલ એન્જિનિયરિંગ માં સ્નાતક ની ડીગ્રી કરેલ હોવી જોઈએ
  • મદદનીશ વિદ્યુત ઈજનેર – સરકાર માન્ય યુનિવર્સિટીની અંદર ઇલેક્ટ્રીક એન્જિનિયરિંગમાં સ્નાતક ની ડિગ્રી કરેલ હોવી જોઈએ
  • જુનિયર ટાઉન પ્લાનર – સરકાર માન્ય યુનિવર્સિટી માંથી આર્કિટેક્ચર ની સ્નાતક ડિગ્રી અથવા સિવિલ એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજી ની ડીગ્રી કરેલું હોવી જોઈએ, શહેર આયોજન, ટાઉન પ્લાનિંગ, પ્રાદેશિક આયોજન, ટ્રાફિક અને પરિવહન આયોજન, શહેરી ડિઝાઇન, શહેરી આયોજન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ, ઔદ્યોગિક આયોજન, પર્યાવરણીય આયોજનમાં – આમાંથી કોઈ પણ એક પોસ્ટમાં ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા અનુસ્નાતક ડિપ્લોમા કરેલ હોવું જોઈએ
  • હેલ્થ ઓફિસર – સરકાર માન્ય યુનિવર્સિટી ની સ્નાતક અને બેચલર ઓફ સર્જરીમાં ડીગ્રી કરેલ હોવું જરૂરી છે
  • સ્ટેશન ઓફિસર – નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટેશન ઓફિસર અને પ્રશિક્ષક નો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હોવો જોઈએ, એન્જિનિયરિંગ ની સ્થાપક ડિગ્રી ફાયર, બેચલર ડિગ્રી ઓફ ટેકનોલોજી ફાયર એન્ડ સેફ્ટી, બેચલર ડિગ્રી ઓફ ફાયર એન્ડ સેફટી એન્જિનિયરિંગ, બેચલર ડિગ્રી ઓફ ટેકનોલોજી ફાયર એન્ડ સેફટી, બેચલર ઓફ સાયન્સ, વિજ્ઞાનની સ્નાતક ડિગ્રી
  • મદદનીશ યાંત્રિક ઈજનેર – સરકાર માન્ય યુનિવર્સિટીની મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ઓટોમોબાઇલ એન્જિનિયરિંગમાં સ્નાતક ની ડીગ્રી કરેલું હોવી જોઈએ, મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ઓટોમોબાઇલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ

ઉમર મર્યાદા

  • મદદનીશ સિવિલ ઇજનેર – 18 થી 35 વર્ષ ની વચ્ચે ની વય ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે
  • મદદનીશ વિદ્યુત ઈજનેર – 18 થી 35 વર્ષની વય ધરાવતા ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે
  • જુનિયર ટાઉન પ્લાનર – 18 થી 37 વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે
  • હેલ્થ ઓફિસર – 18 થી 40 વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે
  • સ્ટેશન ઓફિસર – 35 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકશે નહીં
  • મદદનીશ યાંત્રિક ઈજનેર – 18 થી 35 વર્ષની વચ્ચેના ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે

પગાર ધોરણ

  • મદદનીશ સિવિલ ઇજનેર – જેએમસી સેવામાં 44,900 થી 1,42,400 પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે
  • મદદનીશ વિદ્યુત ઈજનેર – જીએમસી સેવામાં રૂપિયા 44 હજાર 900 થી રૂપિયા 1,42,400 પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે
  • જુનિયર ટાઉન પ્લાનર – જીએમસી સેવામાં ₹44,900 1,42,400 પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે
  • હેલ્થ ઓફિસર – જીએમસી સેવામાં રૂપિયા 53,100 થી 1,67,800 પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યો છે
  • સ્ટેશન ઓફિસર – જીએમસી સેવામાં 39,900 થી 1,26,600 પહેલા ત્રણ વર્ષ માટે ૪૯,૬૦૦ રૂપિયા પ્રતિમાસ ફિક્સ પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે
  • મદદનીશ યાંત્રિક ઈજનેર – જીએમસી સેવામાં 39,900થી 1,26,600 પહેલા ત્રણ વર્ષ માટે 49,600 પ્રતિમાસ ફિક્સ પગાર રહેશે

અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે
  • ત્યારબાદ તમારે લેટેસ્ટ અપડેટ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • તમારે જે ભરતી ની અરજી કરવાની હોય તે વિકલ્પને શોધવાનું રહેશે અને પછી નવા વપરાશ કરતા વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી તમામ વિગતો યોગ્ય રીતે ભરવાની રહેશે
  • ત્યારબાદ ફોર્મ સબમીટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો
  • ત્યારબાદ ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશન ની પ્રિન્ટ આઉટલો
અન્ય નોકરીઓઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

Leave a Comment