Government Bank Bharti 2024: નમસ્કાર મિત્રો, તાજેતરમાં Nainital Bank દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિવિધ પદો માટે ઉમેદવારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ ભરતી માટે અરજી ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઈ છે.
અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, અરજી ફી, પોસ્ટ વિગત, શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા તથા ઓનલાઈન અરજી કઈ રીતે કરવી જેવિ સંપૂર્ણ માહિતી માટે નીચેની તમામ માહિતી વાંચો.
Government Bank Bharti 2024 – પોસ્ટ વિગત
Nainital Bank સત્તાવાર સુચના મુજબ:
- IT Officer – 02
- Probationary Officer PO Grade I – 02
- Chartered Accountant CA – 01
- Manager IT – 02
મિત્રો, Government Bank Bharti 2024 હેઠળ વિવિધ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવા માટે તારીખ 17 ઓગસ્ટના રોજ અરજી ફોર્મ ભરવાની શરૂઆત થઇ છે. આ ભરતી માટે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 છે.
જયારે Nainital Bank ભરતી માટેની પરીક્ષા તારીખ સપ્ટેમ્બરનો બીજો સપ્તાહ 2024 સુધી યોજવામાં આવશે.
Government Bank Bharti 2024 – શૈક્ષણિક લાયકાત
સત્તાવાર સુચના મુજબ આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત:
Probationary Officer PO Grade I :- કોઇપણ પ્રવાહમાં Bachelor’s અથવા Master’s Degree, 50% માર્ક્સ સાથે. IT Officer :- Bachelor’s અથવા Master’s Degree in Computer Science / IT / Cyber Security / Electronics / Electronics & Communication / Electronics & Instrumentation. Manager IT :- Bachelor’s અથવા Master’s Degree in Computer Science / Computer Application / IT / Electronics / Electronics & Telecommunications / Electronics & Communication / Electronics & Instrumentation. 2 વર્ષનો અનુભવ જરૂરી. Chartered Accountant CA :- ACA / FCA Degree from ICAI સાથે 2 વર્ષનો અનુભવ.
Government Bank Bharti 2024 – અરજી ફી
- General/OBC/EWS :- ₹1500/-
- SC/ST/PH :- ₹1500/-
- Payment Mode :- Online
ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
- ત્યાર બાદ એપ્લાય ઓનલાઈન પર જાઓ.
- નવું રજીસ્ટ્રેસન દાખલ કરો.
- હવે, તમારી ભરતી નોટીફીકેસન શોધી અરજી કરો.
ગુજરાત પોલીસ PSI અને લોકરક્ષક ભરતી 2024: તમારું અરજી ફોર્મ ભરો આ તારીખ પહેલા