ગુજરાત શિક્ષણ સહાયક ભરતી 2024, 50,000 રૂપિયા પગાર | Gujarat Shikshan Sahayak Bharti 2024

Gujarat Shikshan Sahayak Bharti 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ સરકારી નોકરી મેળવવા તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે મહત્વના સમાચાર છે કારણ કે તાજેતરમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સહાયક ભરતી 2024ની જાહેરાત કરવામાં આવી છે.

પેરામેડિકલ સ્ટાફ ભરતી 1376 જગ્યાઓ માટે અરજી ફોર્મ જાહેર

Gujarat Shikshan Sahayak Bharti 2024 શિક્ષણ વિભાગ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ઉમેદવારોને “લીગર્દ એડવોકેટ” ની પોસ્ટ માટે અરજી ફોર્મ ભરવા આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ભરતી માટે ટોટલ 03 જગ્યાઓ ખાલી છે. ઉમેદવારોને અમારી વિનંતી છે કે અન્ય માહિતી જેવી કે વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરી નો પ્રકાર, નોકરીનું સ્થળ, અરજી પ્રક્રિયા તથા પસંદગીની પ્રક્રિયા સહિતની તમામ માહિતી માટે નીચેનો સંપૂર્ણ લેખ વાંચો.

Gujarat Shikshan Sahayak Bharti 2024 Post Details

ગુજરાત સરકારની શિક્ષણ વિભાગ સત્તાવાર જાહેરાત મુજબ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા લીગર્દ એડવોકેટની પોસ્ટની જાહેરાત કરવામાં આવી છે. આ પોસ્ટ માટે ટોટલ 03 જગ્યાઓ ખાલી છે. પસંદી પામેલ ઉમેદવારો માટે નોકરી સ્થળ ભોંયતળિયે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પુનિત વનની સામે સેક્ટર 19 ગાંધીનગર ખાતે લીગલ એડવોકેટની 11 માસના કરાર આધારિત નિમણૂક કરવાની છે.

શૈક્ષણિક લાયકાત

સત્તાવાર સુચના મુજબ લીગર્દ એડવોકેટની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત:

  • ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદાના સ્થાપક ની પદવી LLB
  • કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ
  • સીસીસી પ્લસ લેવલનું કોમ્પ્યુટર કૌશલ્ય નું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ
  • ઉમેદવાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અથવા 12 કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નોંધણી ધરાવતા હોવા જોઈએ
  • ઓછામાં ઓછો પાંચ વર્ષનો નામ હાઇકોર્ટ ખાતે પ્રેક્ટિસિંગ એડવોકેટ તરીકે અનુભવો જોઈએ
  • સરકારી વિભાગો વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટ કેસમાં બચાવવાની કામગીરીમાં ત્રણ વર્ષનો અનુભવ
  • અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી હોવી જોઈએ

પગાર ધોરણ

ગુજરાત સરકારની શિક્ષણ વિભાગ સત્તાવાર જાહેરાત મુજબ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા લીગર્દ એડવોકેટની પોસ્ટ માટે પગાર ધોરણ રૂપે ઉમેદવારને માસિક રૂપિયા 60,000 સુધી મળી શકે છે.

નોધ: ભોંય તળિયે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પુનિત વનની સામે સેક્ટર 19 ગાંધીનગર ખાતે લીગલ એડવોકેટ ની 11 માસના કરાર આધારિત નિમણૂક કરવાની છે.

Gujarat Shikshan Sahayak Bharti 2024 Apply Process

સૌ પ્રથમ ઉમેદવારે સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલા અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 10 દિવસ સુધીમાં મળે તે રીતે નાયબ નિયામક પ્રાથમિક નિયામક કચેરીએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પુનિત વનની સામે સેક્ટર 19 ગાંધીનગરના સરનામે મોકલી આપવાની રહેશે.

નોધ: અધુરી વિગત વાળી તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

અન્ય નોકરીઓ
હોમ પેજ

Gujarat Shikshan Sahayak Bharti 2024 FAQs

ગુજરાત શિક્ષણ સહાયક ભરતી માટે કુલ કેટલી જગ્યાઓ ખાલી છે?

ગુજરાત શિક્ષણ સહાયક ભરતી માટે કુલ 03 જગ્યાઓ ખાલી છે.

ગુજરાત શિક્ષણ સહાયક ભરતી હેઠળ કેટલો માસિક પગાર મળવાપાત્ર છે?

ગુજરાત શિક્ષણ સહાયક ભરતી હેઠળ 60,000 સુધી માસિક પગાર મળવાપાત્ર છે.

ગુજરાત શિક્ષણ સહાયક ભરતી માટે અરજી પ્રક્રિયા શું છે?

ગુજરાત શિક્ષણ સહાયક ભરતી માટે અરજી પ્રક્રિયા ઓફલાઈન છે.

વડોદરા સાયન્સ અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ ભરતી, પગાર 50,000 સુધી

Leave a Comment