Civil Court Peon Bharti 2024: નમસ્કાર મિત્રો, તાજેતરમાં ધોરણ 10 પાસ માટે સિવિલ કોર્ટ પટાવાળા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ટોટલ 03 ખાલી જગ્યાઓ છે. આ ભરતી હેઠળ અરજી પ્રક્રિયા ઓફલાઈન રાખવામાં આવી છે.
Civil Court Peon Bharti 2024 મિત્રો, સિવિલ કોર્ટ દ્વારા અવાર નવાર નવી ભરતીની જાહેરાત કરવામાં આવે છે, જયારે જારી કરાયેલા નોટિફિકેશન મુજબ ડ્રાઈવર અને પટાવાળાની જગ્યાઓ માટે ભરતીનું આયોજન કરવામાં આવશે.
ગુજરાત શિક્ષણ સહાયક ભરતી 2024, 50,000 રૂપિયા પગાર
Civil Court Peon Bharti 2024 મુજબ ખાલી જગ્યા વિગત, ઉમર મર્યાદા, મહત્વપૂર્ણ તારીખો, શૈક્ષણિક લાયકાત, અરજી ફોર્મ કઈ રીતે ભરવું અને જરૂરી લિંક જેવી તમામ માહિતી માટે નીચેની સંપૂર્ણ માહિતી વાંચો.
સિવિલ કોર્ટ પટાવાળા ભરતીની શૈક્ષણિક લાયકાત
સિવિલ કોર્ટ દ્વારા તાજેતરમાં 03 પોસ્ટ માટે ઉમેદવારોને આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં ડ્રાઈવર અને પટાવાળાની જગ્યાઓ માટે ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ છે.
પોસ્ટ | લાયકાત |
ડ્રાઈવર | 10મું પાસ અને LMV ડ્રાઇવિંગ લાઇસન્સ |
પટાવાળા | 10મું અથવા તેની સમકક્ષ પાસ |
સિવિલ કોર્ટ પટાવાળા ભરતીની ઉમર મર્યાદા
સિવિલ કોર્ટ પટાવાળા ભરતીની સત્તાવાર જાહેરાત મુજબ
- લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ
- મહત્તમ વય મર્યાદા 40 વર્ષ
ઉંમરની ગણતરી માટે નિર્ણાયક તારીખ 6 સપ્ટેમ્બર 2024 નક્કી કરવામાં આવી છે.
સિવિલ કોર્ટ પટાવાળા ભરતી માટે અરજી ફોર્મ કેવી રીતે ભરવું?
મિત્રો, Civil Court Peon Bharti 2024 હેઠળ ડ્રાઈવર અને પટાવાળાની જગ્યાઓ માટે ભરતી માટે અરજી ફોર્મ ભરવાની માહિતી નીચે મુજ છે.
- સૌ પ્રથમ સત્તાવાર રામગઢની વેબસાઈટ પર જાઓ.
- ત્યાર બાદ નોટિસ વિકલ્પ પર ક્લિક કરો.
- હવે ભરતી વિકલ્પ પસંદ કરો.
- ડ્રાઇવર અને પટાવાળાની ભરતીની સૂચના ડાઉનલોડ કરો અને સંપૂર્ણ માહિતી ચકાસો.
- અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો.
- તમામ માહિતી યોગ્ય રીતે ભરો અને ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જોડો.
- સ્પીડ પોસ્ટ દ્વારા સૂચનામાં આપેલા સરનામે મોકલો.
સિવિલ કોર્ટ પટાવાળા ભરતી માટે અરજી ફોર્મ ભરવાની તારીખો
મિત્રો, સિવિલ કોર્ટ દ્વારા તાજેતરમાં 03 પોસ્ટ માટે ઉમેદવારોને આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં ડ્રાઈવર અને પટાવાળાની જગ્યાઓ માટે ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા ઓફલાઈન છે. આ ભરતી માટે અરજી ફ્રોમ ભરવાની છેલ્લી તારીખ 6 સપ્ટેમ્બર 2024 નક્કી કરવામાં આવી છે.