MTS Bharti 2024: ધોરણ 10 પાસ માટે નવી ભરતી, પગાર 69,100

MTS Bharti 2024: નમસ્કાર મિત્રો, તાજેતરમાં MTS, Forest Guard સાથે વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે. મિત્રો આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરુ થઇ છે. છેલ્લી તારીખ પહેલા અરજી કરવા ઈચ્છિત ઉમેદવારે ઓનલાઈન અરજી કરવી ત્યાર બાદ કરવામાં આવેલ અરજી માન્ય ગણાશે નહિ.

સિવિલ કોર્ટ પટાવાળા ભરતી, ધોરણ 10 પાસ અરજી ફોર્મ ભરો

MTS Bharti 2024 ની આ ધોરણ 10 પાસ ભરતી માટેની લાયકાત પગાર ધોરણ વય મર્યાદા અરજી ફી પસંદગી પ્રક્રિયા તથા ઓનલાઈન અરજી કઈ રીતે કરવી જેવી સંપૂર્ણ માહિતી માટે નીચેની તમામ માહિતી વાંચો.

ધોરણ 10 પાસ MTS Bharti 2024 વિગત

MTS Bharti 2024 ઉમેદવાર મિત્રો માટે ખુશીના સમાચાર છે કારણ કે તાજેતરમાં Multi-Tasking Staff (MTS) દ્વારા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી Staff Selection Board (SSB) દ્વારા જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે Multi-Tasking StaffConstableLaboratory AttendantForest Guard, અને Fireman ના પદો માટે ઉમેદવારોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

સંસ્થાStaff Selection Board (SSB)
પોસ્ટMulti-Tasking Staff, Constable, Laboratory Attendant, Forest Guard, Fireman
ઉમર મર્યાદા18 વર્ષ થી 35 વર્ષ
પગાર ધોરણ18,000 થી 69,100 રૂપિયા સુધી
અરજી ફી100 થી 200 રૂપિયા
અરજી પ્રકારઓનલાઈન

ધોરણ 10 પાસ ભરતી પોસ્ટ વિગત

Staff Selection Board (SSB) વિભાગ દ્વારા વિવિધ પદો માટે ઉમેદવારોને આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં

  • Multi-Tasking Staff
  • Constable
  • Laboratory Attendant
  • Forest Guard
  • Fireman

MTS ભરતી શૈક્ષણિક લાયકાત

મિત્રો, Staff Selection Board (SSB) વિભાગ દ્વારા વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે. ધોરણ 10 પાસ ઉમેદવાર આ ભરતી પદો માટે અરજી કરી શકે છે.

MTS ભરતી ઉમર મર્યાદા

સત્તાવાર સુચના મુજબ Staff Selection Board (SSB) MTS ભરતી માટે ઉમર મર્યાદા

  • નુંન્યતમ ઉમર – 18 વર્ષ
  • મહત્તમ ઉમર – 35 વર્ષ

MTS ભરતી અરજી ફી

MTS ભરતી માટે અરજી ફી સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે ₹200 ની ફી નક્કી કરવામાં આવી છે. અનામત શ્રેણીના ઉમેદવારો માટે ₹100 ની ફી નક્કી કરવામાં આવી છે.

MTS ભરતી પગાર ધોરણ

Staff Selection Board (SSB) વિભાગ MTS ભરતી માટે માસિક પગાર ધોરણ

  • MTS પદ પર નિયુક્ત થનારા ઉમેદવારોને – 18,000 થી 56,000 રૂપિયા
  • લેબોરેટરી એટેન્ડન્ટ પદ પર નિયુક્ત ઉમેદવારોને – 19,900 થી 63,200 રૂપિયા
  • ConstableFireman અને Forest Guard પદો પર નિયુક્ત થનારા ઉમેદવારોને – 21,700 થી 69,100 રૂપિયા

MTS ભરતી પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે પસંદગી થવા માટે ઉમેદવારોને નીચેની પ્રક્રિયા છે.

  1. પ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે.
  2. લેખિત પરીક્ષા બાદ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે.
  3. ફિઝિકલ ટેસ્ટ પછી મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.
  4. ત્યારબાદ ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે.
  5. અંતમાં ફાઈનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે, જેના આધારે ઉમેદવારોની પસંદગી થશે.

MTS Bharti 2024 ભરતી માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?

મિત્રો, Staff Selection Board (SSB) વિભાગ MTS ભરતી માટે અરજી કરવા નીચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • ત્યાર બાદ ઓનલાઈન એપ્લીકેશન પર ક્લિક કરો.
  • હવે, ફોર્મ માં માંગ્ય પ્રમાણે માહિતી ભરો.
  • તમારા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • અરજી ફી ચૂકવો
  • અંતે સબમિટ બટન પર ક્લિક કરો.
અન્ય નોકરીઓ
હોમ પેજ

મિત્રો, આ MTS ભરતી માહિતી વિવિધ સ્ત્રોત દ્વારા એકત્રિત કરવામાં આવેલી છે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈતની મુલાકાત લેવા વિનંતી.

Leave a Comment