ભારતીય નેવી ભરતી હેઠળ 69,000 પગાર મેળવો, અરજી ફોર્મ ભરવાના શરુ | Indian Navy Bharti 2024

Indian Navy Bharti 2024 : નમસ્કાર ઉમેદવાર મિત્રો, તાજેતરમાં ભારતીય નેવી દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મેડિકલ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ઉમેદવારોને અમાનાત્રિત કરવામાં આવ્યા છે. આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત ઉમર મર્યાદા અરજી ફી પગાર ધોરણ અરજી ફોર્મ કઈ રીતે ભરવું? જેવી તમામ માહિતી માટે નીચેનો લેખ વાંચો.

ભારતીય નેવી ભરતી પોસ્ટ વિગત | Indian Navy Bharti 2024

SSR ભારતીય નેવી ભરતી હેઠળ મેડિકલ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ઓફિસીયલ નોટીફીકેસન બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 07 સપ્ટેમ્બર 2024 છે જયારે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 સપ્ટેમ્બર 2024 છે.

વિભાગભારતીય નેવી
પોસ્ટમેડિકલ આસિસ્ટન્ટ
ઉમર મર્યાદાજન્મ તારીખ 1 નવેમ્બર 2003 થી 30 એપ્રિલ 2007 ની વચ્ચે હોવી જોઈએ
પગાર ધોરણ21,700 થી 69,100 રૂપિયા
છેલ્લી તારીખ17 સપ્ટેમ્બર 2024

ભારતીય નેવી ભરતી મહત્વપૂર્ણ તારીખો

SSR ભારતીય નેવી ભરતી હેઠળ મેડિકલ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ઓફિસીયલ નોટીફીકેસન મુજબ અરજી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 07 સપ્ટેમ્બર 2024 છે જયારે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 સપ્ટેમ્બર 2024 છે.

ભારતીય નેવી ભરતી માટેની શૈક્ષણિક લાયકાત

મિત્રો, ભારતીય નેવી ની સત્તાવાર સુચના મુજબ મેડિકલ આસિસ્ટન્ટની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત કોઈપણ માન્ય સંસ્થા અથવા બોર્ડમાંથી 10 +2 ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કરવાનો પુરાવો હોવો જોઈએ ઓછામાં ઓછા 50% ગુણ) ફરજિયાત છે.

ભારતીય નેવી ભરતી પગાર ધોરણ

માસિક પગાર21,700 થી 69,100 રૂપિયા

ભારતીય નેવી ભરતી માટે ઉમર મર્યાદા

ભારતીય નૌકાદળમાં SSR મેડિકલ સહાયકની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની જન્મ તારીખ 1 નવેમ્બર 2003 થી 30 એપ્રિલ 2007 ની વચ્ચે હોવી જોઈએ.

ભારતીય નેવી ભરતી અરજી પ્રક્રિયા | Indian Navy Bharti 2024

SSR મેડિકલ આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી માટેનો પ્રથમ તબક્કો લેખિત પરીક્ષા છે. બીજો તબક્કો શારીરિક કસોટી છે, જે લેખિત પરીક્ષામાં લાયકાત ધરાવતા ઉમેદવારો માટે છે. શારીરિક કસોટીમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણીના ત્રીજા તબક્કામાંથી પસાર થવું પડશે. ત્રણેય તબક્કા પાસ કરનાર ઉમેદવારો છેલ્લા તબક્કાની મેડિકલ ટેસ્ટમાં હાજર થશે.

અન્ય ભરતીઓઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

ભારતીય નેવી ભરતી પોસ્ટ વિવિધ માહિતી એકત્રિત કરી લખવામાં આવી છે, અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો.

સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ભરતી 2024, અરજી ફોર્મ ભરવાના શરુ | Government Industrial Training Institute Bharti 2024

Leave a Comment