SS Hospital Petla Bharti 2024 : એસ.એસ.હોસ્પિટલ, પેટલા ભરતી 2024 : ડીસ્ટ્રીકટ અર્લી ઈન્ટરવેશન સેન્ટર (DEIC) અને એન.એમ.એચ.પી (NMHP) પ્રોગ્રામ અંતર્ગત, એસ.એસ.હોસ્પિટલ, પેટલાદ ખાતે નીચેની વિગતે જણાવેલ સ્ટાફની જગ્યાઓ પર એન.એચ.એમ અંતર્ગત કરાર આધારિત માસિક ફીકસ વેતનથી ભરવા તથા પ્રતિક્ષા યાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવે છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૦૩/૦૯/૨૦૨૪ થી ૧૩/૦૯/૨૦૨૪ સાંજે ૦૬:૧૦ વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજીઓ https://arogyasathi.gujarat.gov.in આપેલ લીંક પર કરવાની રહેશે.
એસ.એસ.હોસ્પિટલ, પેટલા ભરતી વિગત | SS Hospital Petla Bharti 2024
સંસ્થા | એસ.એસ.હોસ્પિટલ, પેટલા |
પોસ્ટ | વિવિધ |
પગાર ધોરણ | 19,000 સુધી |
છેલ્લી તારીખ | 13/09/2024 |
ઓફિસીયલ વેબસાઈટ | https://arogyasathi.gujarat.gov.in |
એસ.એસ.હોસ્પિટલ, પેટલા ભરતી પોસ્ટ વિગત
મિત્રો, એસ.એસ.હોસ્પિટલ, પેટલા ભરતી સત્તાવાર સુચના મુજબ
- ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપીસ્ટ
- ઓપ્ટોમેટ્રીસ્ટ
- સાયકોલોજીસ્ટ
- સાયકીયાટ્રીસ્ટ સોશ્યલ વર્કર (NMHP)
એસ.એસ.હોસ્પિટલ, પેટલા ભરતી શૈક્ષણિક લાયકાત
ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપીસ્ટ : ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી સ્પીચ અને લેગવેજ પેથોલોજીમાં સ્નાતકની ડીગ્રી અને અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે.
ઓપ્ટોમેટ્રીસ્ટ : ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી સ્નાતક ઓપ્ટોમેટ્રી અથવા અનુસ્નાતક ઓપ્ટોમેટ્રી ની ડીગ્રી અને અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે.
સાયકોલોજીસ્ટ : ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી માસ્ટર ડીગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજી અને અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે.
સાયકીયાટ્રીસ્ટ સોશ્યલ વર્કર (NMHP) : Post-graduate degree (MSW) or equivalent degree from a recognized University awarded. after completion of course of study and knowledge of Computer. Experience (Desirable) :- 02 Year in mental health or psychiatric social work. As per the extant NHM norms.
એસ.એસ.હોસ્પિટલ, પેટલા ભરતી પગાર ધોરણ
પોસ્ટ | પગાર |
ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપીસ્ટ | 19,000 |
ઓપ્ટોમેટ્રીસ્ટ | 16,000 |
સાયકોલોજીસ્ટ | 14,000 |
સાયકીયાટ્રીસ્ટ સોશ્યલ વર્કર (NMHP) | 18,000 |
એસ.એસ.હોસ્પિટલ, પેટલા ભરતી અરજી ફોર્મ સૂચનાઓ | SS Hospital Petla Bharti 2024
- ઉમેદવારે ફકત https://arogyasathi.gujarat.gov.in પર કરેલ અરજી સ્વીકારવામાં આવશે. રજી.એ.ડી./કુરિયર /સાદી ટપાલ કે રૂબરૂ ટપાલ સ્વીકારવામાં આવશે નહિ. તેમજ માન્ય ગણવામાં આવશે નહિ.
- સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીઝનલ ડોક્યુમેન્ટની કોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાના રહેશે.જો સ્પષ્ટ ના દેખાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ કરવામાં આવશે.
- ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહિ.
- ક્રમ (૧) થી (૪) મુજબની તમામ જગ્યાઓ માટે વયમર્યાદા ૪૦ વર્ષ સુધીની રહેશે.
અરજી કરવા | અહી ક્લિક કરો |
અન્ય નોકરીઓ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
મિત્રો, SS Hospital Petla Bharti 2024 માહિતી વિવિધ જગ્યાઓ થી એકત્રિત કરી મેળવવા માં આવી છે, અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લેવા વિનંતી.