Idar Municipal City Manager Post Bharti 2024 : ઇડર નગરપાલિકા સીટી મેનેજર પોસ્ટ ભરતી : સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ ગુજરાત અંતર્ગત ઇડર નગરપાલિકા ખાતે સિટી મેનેજર – IT ની જગ્યા ઉપર ૧૧ માસના કરાર આધારીત નીચે મુજબની વિગતે નિમણૂક કરવાની થાય છે. આ જગ્યા ઉપર નિમણૂક મેળવવા લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ તા. ૧૫/૦૯/૨૦૨૪ સુધીમાં અરજી તથા જરુરી શૈક્ષણિક લાયકાત, અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની નકલો માત્ર આર.પી.એ.ડી / સ્પીડ પોસ્ટ દ્વારા પ્રતિ ચીફ ઓફિસર ઇડર નગરપાલિકા કચેરી ધુળેટા દરવાજા પાસે, મુ.ઇડર, તા.ઇડર, જી.સાબરકાંઠા, પીન.૩૮૩૪૩૦ ખાતે મોકલી આપવાની રહેશે.
Idar Municipal City Manager Post Bharti 2024
સંસ્થા | ઇડર નગરપાલિકા |
પોસ્ટ | સીટી મેનેજર |
લાયકાત | વિવિધ |
પગાર | 20,000 રૂપિયા માસિક |
છેલ્લી તારીખ | 15/09/2024 |
ઇડર નગરપાલિકા સીટી મેનેજર પોસ્ટ ભરતી
મિત્રો, ઇડર નગરપાલિકા સત્તાવાર સુચના મુજબ
- સીટી મેનેજર
ઇડર નગરપાલિકા સીટી મેનેજર પોસ્ટ ભરતી શૈક્ષણિક લાયકાત
મિત્રો, ઇડર નગરપાલિકા સીટી મેનેજર પોસ્ટ ભરતી માટે શૈક્ષણિક લાયકાત B.E./B.TECH-IT,Μ.Ε./M.TECH -IT/B.C.A./B.SC IT/ M.C.A./ MSC IT છે.
ઇડર નગરપાલિકા સીટી મેનેજર પોસ્ટ ભરતી પગાર ધોરણ
માસિક પગાર | 20,000 રૂપિયા |
ઇડર નગરપાલિકા સીટી મેનેજર પોસ્ટ ભરતી સ્થળ
સાવી જી.સોની ચીફ ઓફિસર ઇડર નગરપાલિકા જા.નં.SBM/૨૦૨૪-૨૫
અન્ય ભરતીઓ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
મિત્રો, ઇડર નગરપાલિકા સીટી મેનેજર પોસ્ટ ભરતી માહિતી વિવિધ સ્ત્રોત દ્વારા એકત્રિત કરવામાં આવી છે, અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી, ખાલી જગ્યાઓ 4000