Khedut Pak Lalani Yojana 2024: ગુજરાતના ખેડૂતોને પાક લલણી માટે સરકાર દ્વારા 14,000 કરોડની પેકેજ જાહેર

Khedut Pak Lalani Yojana 2024 : ગુજરાત સરકાર ખેડૂતોના હિત માટે વિવિધ યોજનાઓ જાહેર કરતી રહી છે, તાજેતરમાં દરેક ખેડૂતોના ખેતરમાં પાક લલણી માટે નો સમય આવી ગયો છે. જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા 14,000 કરોડ રૂપિયાનું પેકેચ ખેડૂતોને પાક લલણી માટે જાહેર કરવામાં આવ્યું છે.

Khedut Pak Lalani Yojana 2024 હેઠળ કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે દ્વારા કાર્યક્રમમાં ડિજિટલ એગ્રીકલ્ચર મિશન માટે 2817 કરોડ રૂપિયા તથા ક્રોપ સાયન્સ માટે 3979 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે.

Khedut Pak Lalani Yojana 2024

સરકાર દ્વારા કેબિનેટે આ ઉપરાંત કૃષિ શિક્ષણ, મેનેજમેન્ટ અને સોશિયલ સાયન્સીઝ પર રુ. ૨,૨૯૧ કરોડના ખર્ચને મંજૂરી આપી છે. જેમાં ડિજિટલ એગ્રી મિશન માટે 2817 કરોડ રૂપિયા તથા ક્રોપ સાયન્સ માટે 3979 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે.

પ્રધાન: પશુઓના આરોગ્ય અને તેમના જનમ તથા જાળવણી માટે ૧,૭૦૨ કરોડની યોજનાને મંજૂરી આપી છે. આ ઉપરાંત બાગાયત માટે ૮૬૦ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત કૃષિ વિજ્ઞાાન કેન્દ્રો મજબૂત બનાવવા 1202 કરોડ તથા નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ માટે 1115 કરોડ રૂપિયાની મંજુરી આપવમાં આવી છે.

અન્ય યોજનાઓઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

Leave a Comment