Organic Farming Yojana 2024 : ઓર્ગેનિક ખેતી યોજના 2024 : નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમારી પાસે પણ જમીન છે તો આજે અમે તમને ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ નવી યોજના “ઓર્ગેનિક ખેતી યોજના 2024” વિષે જણાવીશું. આ યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા સહાય પૂરી પાડવામાં આવે છે. જેથી વધુમાં વધુ ઓર્ગેનિક ખેતી થાય અને જેરી દવા યુક્ત ખોરાક મળી રહે,
ઓર્ગેનિક ખેતી યોજના 2024 | Organic Farming Yojana 2024
યોજના | ઓર્ગેનિક ખેતી યોજના 2024 |
ઉદ્દેશ્ય | ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતોને પ્રેરાય |
સહાય | હેકટર દીઠ 5000 રૂપિયા |
છેલ્લી તારીખ | 31/10/2024 |
ઓફિસીયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
મિત્રો, આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવી છે, આ યોજનાનો હેતુ ગુજરાતમાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. જેથી પ્રદુષણ અને જેરી દવાઓ દ્વારા જે અનાજ ઉત્પન્ન તથા બીમારીનું પરમન વધ્યું છે એને કાબુમાં રાખી સકાય. આ યોજના માટે અરજી ઓનલાઈન પોર્ટલ પર શરુ થઇ ગઈ છે. ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે ઓફિસીયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ પર જાઓ.
ઓર્ગેનિક ખેતી યોજના માટેના પાત્રતા માપદંડ
મિત્રો, જો તમે આ યોજનાનો લાભ મેલાવવા ઇચ્છિત હોવ તો નીચેની પાત્રતા માપદંડ ને અનુસરવા અનિવાર્ય છે.
- આ યોજનાનો લાભ માત્ર ગુજરાતના મૂળ ખેડૂતોને મળશે.
- સેંદ્રીય ખેતી કરવા ઈચ્છિત ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે છે.
- આ યોજનાનો લાભ વર્ષ દરમિયાન માત્ર એકજ વાર મળશે.
- મળવાપાત્ર સહાય માત્ર બે હેક્ટર માર્યાદિત છે.
- મળવાપાત્ર સહાય રકમ અરજદારના બેંક ખાતામાં જમા થશે.
ઓર્ગેનિક ખેતી યોજના હેઠળ મળતા લાભો
મિત્રો, રસાયણિક ખેતી કરતા અથવા ખેત પેદાસોનો ઉપયોગ કરતા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે નહિ. આ યોજના હેઠળ સરકાર દ્વારા પ્રતિ હેક્ટર 5000 રૂપિયા સહાય મળશે. આ યોજનાનો લાભ ખેડૂત એક વર્ષમાં માત્ર એક જ વાર મેળવી શકે છે.
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
- પીએમ વિદ્યા લક્ષ્મી એજ્યુકેશન લોન યોજના 2024: વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે સરકાર આપી રહી છે 6.5 લાખ રૂપિયા
- ગુજરાત વ્હાલી દીકરી યોજના 2024: આ યોજના હેઠળ દીકરીને 1,10,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય મળશે, અરજી ફોર્મ ભરવાના શરુ
- ફ્રી સૌચાલય યોજના 2024: સરકાર દ્વારા સૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા સહાય મળશે, અરજી ફોર્મ ભરવાના શરુ
ઓર્ગેનિક ખેતી યોજના 2024 માટે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? | Organic Farming Yojana 2024
મિત્રો, આ યોજના માટે અરજી ફોર્મ ભરવા નીચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.
- સૌ પ્રથમ ઓફિસીયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ પર જાઓ.
- ત્યાર બાદ, યોજનાઓ વિકલ્પ પર ક્લિક કરો.
- હવે, ઓર્ગેનિક ખેતી યોજના વિકલ્પ પસંદ કરો.
- ત્યાર બાદ અરજી કરો વિકલ્પ પર ક્લિક કરો.
- જો તમે પ્રથમ વાર અરજી કરી રહ્યા છે તો નવું રજીસ્ટ્રેશન કરો.
- ત્યાર બાદ, ફોર્મમાં જણાવેલ તમામ વિગત ભરો.
- તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- ફોર્મને ફરી એક વાર ચકાસી સબમિટ બટન પર ક્લિક કરો.
- અરજી પ્રિન્ટ ડાઉનલોડ કરી લો.
અરજી ફોર્મ | અહી ક્લિક કરો |
અન્ય યોજનાઓ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
Organic Farming Yojana 2024 – FAQs
ઓર્ગેનિક ખેતી યોજનાનો ઉદ્દેશ્ય શું છે?
ઓર્ગેનિક ખેતી યોજનાનો ઉદ્દેશ્ય ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતોને પ્રેરાય એ છે.
ઓર્ગેનિક ખેતી યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
ઓર્ગેનિક ખેતી યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31/10/2024 છે.
ઓર્ગેનિક ખેતી યોજના માટે અરજી કરવાની ઓફિસીયલ વેબસાઈટ કઈ છે?
ઓર્ગેનિક ખેતી યોજના માટે અરજી કરવાની ઓફિસીયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ છે.
નિષ્કર્ષ
મિત્રો, ઓર્ગેનિક ખેતી યોજના 2024 આર્ટીકલ વિવિધ જગ્યાઓ દ્વારા માહિતી એકત્રિત કરી લખવામાં આવેલ છે, ઓનલાઈન અરજી ફ્રોમ ભરતા પહેલા ઓફિસીયલ વેબસાઈટ ની મુલાકાત લેવા વિનતી.