Mafat Washing Machine Yojana 2024 : મફત વોશિંગ મશીન યોજના 2024 : રાજ્ય સરકાર દ્વારા દરેક રાજ્યમાં મહિલાઓના શ્રમને ધ્યાનમાં રાખીને આ યોજના શરુ કરવામાં આવી છે, આ યોજના હેઠળ દરેક મહિલાને રાજ્ય સરકાર દ્વારા મફત વોશિંગ મશીન મળવાપાત્ર છે.
મફત વોશિંગ મશીન યોજના 2024 હેઠળ પાત્રતા માપદંડ યોજના હેઠળ મળવાપાત્ર લાભો યોજના માટે જરૂરી દસ્તાવેજ તથા ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? જેવી સંપૂર્ણ માહિતી માટે નીચેનો લેખ વાંચો.
મફત વોશિંગ મશીન યોજના 2024 | Mafat Washing Machine Yojana 2024
મફત વોશિંગ મશીન યોજના (Mafat Washing Machine Yojana 2024) રાજ્ય સરકાર દ્વારા શરુ કરવામાં આવી છે, આ યોજના અંતર્ગત દરેક રાજ્યની મહિલાઓને ઘર કામ કરવાથી મુક્તિ આપવા માટે 50,000 મહિલાઓને મફત વોશિગ મશીન મળશે. ઈચ્છિત મહિલાઓ નીચે આપેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે.
યોજના | મફત વોશિંગ મશીન યોજના 2024 |
વિભાગ | રાજ્ય સરકાર |
લાભો | મફત વોશિંગ મશીન |
સહાય | રાજ્યની 50,000 મહિલાઓને |
ઓફિસીયલ વેબસાઈટ | https://e-kutir.gujarat.gov.in |
મફત વોશિંગ મશીન યોજના ના લાભો
- આ યોજનાઓ નો લાભ દરેક રાજ્યની મહિલાઓને મળશે.
- આ યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- જે મહિલાઓ આર્થિક રીતે ગરીબ અને શ્રમિક છે તેઓને પ્રથમ લાભ મળશે.
- રાજ્ય સરકાર દ્વારા 50,000 મહિલાઓને આ યોજનાનો લાભ મળશે.
મફત વોશિંગ મશીન યોજના માટે પાત્રતા માપદંડ
- આ યોજનાનો લાભ ફક્ત મહિલાઓને મળવાપાત્ર છે.
- BOCW નોંધણી માટે ઓછામાં ઓછા એક વર્ષ પૂરા થવા જોઈએ.
- આ યોજનાનો લાભ આર્થિક રીતે નબળા કુતુંમને મળશે.
- અરજદાર મહિલાની વાર્ષિક આવક 1 લાખ 20 હાજર કરતા ઓછી હોવી જોઈએ.
- અરજદાર મહિલાની ઉમર 20 થી 40 વર્ષ વચ્ચેની હોવી જોઈએ.
મફત વોશિંગ મશીન યોજના માટે જરૂરી દસ્તાવેજ
આ યોજના માટે ઓનલાઈન અરજી ફ્રોમ ભરવા માટે અરજદાર પાસે નીચેના દસ્તાવેજ હોવા અનિવાર્ય છે.
- અરજી ફોર્મ
- પાસપોર્ટ ફોટો
- આધાર કાર્ડ
- આધાર કાર્ડ લિંક મોબાઈલ નબર
- રેશન કાર્ડ
- જન્મ દાખલો
- આવાનો દાખલો
- જાતિનું પ્રમાણપત્ર
- જો મહિલા વિધવા હોય તો વિધવા પ્રમાણપત્ર
- જો મહિલા અપંગ હોય તો અપંગ પ્રમાણપત્ર
- જો મહિલા BPL શ્રેણીમાં છે તો BPL કાર્ડ
મફત વોશિંગ મશીન યોજના 2024 માટે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? | Mafat Washing Machine Yojana 2024
અરજદાર મહિલા મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે નીચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.
- સૌ પ્રથમ Google માં ઓફિસીયલ વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in પર જાઓ.
- ત્યાર બાદ, Yojana વિકલ્પ પર ક્લિક કરો.
- હવે, કુટીર અને ગ્રામીણ ઉદ્યોગનો વિકલ્પ પસંદ કરો.
- ત્યાર બાદ, નવા ખુલેલા પેજમાં માનવકલ્યાણ યોજના વિકલ્પ પર ક્લિક કરો.
- નવું અરજી ફોર્મ ખુલશે.
- ફોર્મમાં જણાવેલ તમામ વિગત દાખલ કરો.
- તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- અરજી ફોર્મ ફરી એકવાર ચકાસી Submit બટન પર ક્લિક કરો.
- તમારી અરજી સફ્તાપુર્વક થઇ ગઈ છે અરજી પ્રિન્ટ ડાઉનલોડ કરી લો.
Mafat Washing Machine Yojana 2024 Checking Process
અરજદાર મિત્રો, તમારૂ અરજી ફોર્મ સબમિટ કર્યા બાદ, ઓફિસીયલ ચકાસણી શ્રેણીમાં આગળ જશે, જ્યાં તમારી સંપૂર્ણ માહિતી તથા દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે. ચકાસણી સફળતાપૂર્વક થઇ ગયા બાદ નવી યાદી બનાવવા માં આવશે.
અરજી ફોર્મ | અહી ક્લિક કરો |
અન્ય યોજનાઓ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
Mafat Washing Machine Yojana 2024 – FAQs
મફત વોશિંગ મશીન યોજના હેઠળ કોને કોને લાભ મળવાપાત્ર છે?
મફત વોશિંગ મશીન યોજના હેઠળ રાજ્યની 50,000 મહિલાઓને લાભ મળવાપાત્ર છે.
મફત વોશિંગ મશીન યોજના કોના દ્વારા શરુ કરવામાં આવી છે?
મફત વોશિંગ મશીન યોજના રાજ્ય સરકાર દ્વારા શરુ કરવામાં આવી છે.
મફત વોશિંગ મશીન યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની ઓફિસીયલ વેબસાઈટ કઈ છે?
મફત વોશિંગ મશીન યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની ઓફિસીયલ વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in છે.
નિષ્કર્ષ
અરજદાર મહિલાઓ મફત વોશિંગ મશીન યોજના આર્ટીકલ માહિતી વિવિધ સ્ત્રોત દ્વારા એકત્રિત કરવામાં આવી છે, ઓનલાઈન અરજી કરતા પહેલા કૃપા કરી ઓફિસીયલ વેબસાઈટ ની મુલાકાત લો.