પીએમ સુરજ પોર્ટલ 2024: આ યોજના હેઠળ સરકાર આપશે 15 લાખ રૂપિયાની લોન, અરજી ફોર્મ ભરવાના શરુ

Pradhan Mantri Suraj Portal 2024 : પીએમ સુરજ પોર્ટલ 2024 : શ્રી વધાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા “પીએમ સુરજ પોર્ટલ 2024” ની શરૂઆત કરવામાં આવી છે, આ યોજનાનો ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળું જીવન વ્યતીત કરતા પરિવારોને નાણાકીય લોન આપી સહાય કરવાનો છે. ઈચ્છિત ઉમેદવારો નીચે આપેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે.

પીએમ વિદ્યા લક્ષ્મી એજ્યુકેશન લોન યોજના 2024: વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે સરકાર આપી રહી છે 6.5 લાખ રૂપિયા

પીએમ સુરજ પોર્ટલ 2024 માટે પાત્રતા માપદંડ આ યોજના દ્વારા મળવાપાત્ર લાભો ઓનલાઈન અરજી ફોર્મ માટે જરૂરી દસ્તાવેજ તથા અરજી ફોર્મ કઈ રીતે ભરવું જેવી સંપૂર્ણ માહિતી માટે નીચેનો લેખ વાંચો.

પીએમ સુરજ પોર્ટલ 2024 | Pradhan Mantri Suraj Portal 2024

Pradhan Mantri Suraj Portal 2024 (પીએમ સુરજ પોર્ટલ 2024) એક કલ્યાણકારી યોજના છે, આ યોજનાનો હેતુ નબળું અને શ્રમિક જીવન જીવતા કુટુંબ જનો ના જીવનને ટેકો આપવો છે. સરકાર દ્વારા આવા પરિવારોને નાણાકીય સહાય પૂરી પાડવા લોન પ્રદાન કરવામાં આવે છે.

યોજનાપીએમ સુરજ પોર્ટલ 2024
લાભાર્થીનબળું જીવન કુટુંબ
મળવાપાત્ર સહાય15 લાખ રૂપિયા
પોર્ટલ શરૂઆત13 માર્ચ 2024
ઓફિસીયલ પોર્ટલ વેબસાઈટhttps://pmsuraj.dosje.gov.in/

ગુજરાત વ્હાલી દીકરી યોજના 2024: આ યોજના હેઠળ દીકરીને 1,10,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય મળશે, અરજી ફોર્મ ભરવાના શરુ

આ પોર્ટલ દ્વારા દરેક પાત્રતા ધરાવતા વ્યક્તિઓ ને આર્થિક ક્રેડીટ પૂરું પાડવામાં આવે છે, જેમાં વિવિધ બેંક દ્વારા લોન ની સગવડ મળે છે. જે NBFC-MFIs સંસ્થાઓ પૂરી પાડે છે.

પીએમ સુરજ પોર્ટલ હેઠળ મળવાપાત્ર લાભો

પીએમ સુરજ પોર્ટલ લાભોઆ યોજના દ્વારા આશરે 500 થી વધુ જિલ્લાઓમાં 3 લાખ કરતા વધુ જૂથોને લાભ મળ્યો
અટલ ઈનોવેશન મિશન લાભોઆ યોજના દ્વારા 5 વર્ષ 10 કરોડથી વધુની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે.
ગુણક અનુદાન યોજના લાભોઆ યોજના હેઠળ, સરકાર પ્રતિ પ્રોજેક્ટ 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી છે.
ડેરી એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ સ્કીમ લાભોઆ યોજનાનો ઉદ્દેશ્ય દૂધ ઉત્પાદન, સંગ્રહ, સંરક્ષણ, માર્કેટિંગ વગેરે દ્વારા ડેરી ઉદ્યોગમાં સ્વ-રોજગારીને પ્રોત્સાહન આપવાનો છે.

પીએમ સુરજ પોર્ટલ માટેની પાત્રતા માપદંડ

  • આ યોજના માટે અરજી કરનાર અરજદારો મૂળ ભારતના વાતની હોવા જોઈએ,
  • અરજદારની વાર્ષિક આવક મર્યાદા નથી.
  • અરજદાર અનુસૂચિત જાતિ, જનજાતિ અથવા અન્ય પછાત વર્ગની શ્રેણીનો હોવો જોઈએ.
  • બેંક દ્વારા ડિફોલ્ટર જાહેર ન કરવો જોઈએ.

પીએમ સુરજ પોર્ટલ માટે જરૂરી દસ્તાવેજ

  • રેશન કાર્ડ
  • આધાર કાર્ડ
  • ઓળખ કાર્ડ
  • જાતી પ્રમાણપત્ર
  • ધંધો દસ્તાવેજ
  • મોબાઈલ નંબર
  • બેંક ખાતા પાસબુક
  • ઈમેઈલ આઈડી
  • પાસપોર્ટ ફોટો

પીએમ સુરજ પોર્ટલ 2024 માટે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? | Pradhan Mantri Suraj Portal 2024

મિત્રો, આ યોજના માટે અરજી ફોર્મ ભરવા નીચેના પગલાઓને અનુસરો.

  • સૌ પ્રથમ Google માં ઓફિસીયલ વેબસાઈટ https://pmsuraj.dosje.gov.in સર્ચ કરો.
  • ત્યાર બાદ, Apply બટન પર ક્લિક કરો.
  • હવે, Apply For Loan વિકલ્પ પર ક્લિક કરો.
  • નવું અરજી ફોર્મ ખુલશે.
  • ફોર્મમાં જણાવેલ તમામ માહિતી ભરો.
  • તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • ફોર્મ ની ચકાસણી કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.

Pradhan Mantri Suraj Portal 2024 Checking Process

મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કર્યા બાદ ચકાસણી પ્રક્રિયા માટે આગળ સંબંધિત અધિકારીઓ પાસે જશે. જેમાં તમામ માહિતી તથા દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે. તમામ ચકાસણી પૂર્ણ થયા બાદ યાદી બનાવવા માં આવશે પછી અરજદારના બેંક ખાતમાં નાણાકીય રકમ જમા થશે.

અરજી ફોર્મઅહી ક્લિક કરો
અન્ય યોજનાઓઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

મફત વોશિંગ મશીન યોજના 2024: આ યોજના હેઠળ સરકાર દ્વારા મહિલાઓને મફત વોશિંગ મશીન મળશે, હાલ અરજી ફોર્મ ભરવાના શરુ

Pradhan Mantri Suraj Portal 2024 – FAQs

પીએમ સુરજ પોર્ટલ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે?

પીએમ સુરજ પોર્ટલ યોજનાનો લાભ નબળું જીવન કુટુંબ ને મળવાપાત્ર છે.

પીએમ સુરજ પોર્ટલ યોજના હેઠળ ક્યાં લાભો મળે છે?

પીએમ સુરજ પોર્ટલ યોજના હેઠળ 15 લાખ રૂપિયા લોન મળે છે.

પીએમ સુરજ પોર્ટલ યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની ઓફિસીયલ વેબસાઈટ કઈ છે?

પીએમ સુરજ પોર્ટલ યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની ઓફિસીયલ વેબસાઈટ https://pmsuraj.dosje.gov.in/ છે.

નિષ્કર્ષ

મિત્રો, પીએમ સુરજ પોર્ટલ યોજના આર્ટીકલ વિવિધ જગ્યાઓ દ્વારા મહતી એકત્રિત કરી લખવામાં આવેલ છે, ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલા કૃપા કરી ઓફિસીયલ વેબસાઈટ ની મુલાકાત લો.

Leave a Comment