Mafat Scooty Yojana 2024 : મફત સ્કુટી યોજના 2024 : નમસ્કાર મિત્રો, તાજેતરમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત માટે નવી યોજના “મફત સ્કુટી યોજના” શરુ કરવામાં આવી છે. આ યોજના એક કલ્યાણકારી યોજના છે. જેનો હેતુ વિદ્યાર્થીના શિક્ષણ કાર્ય પરિવહન ઝડપી બનાવવાનો છે.
મફત સ્કુટી યોજના 2024 માટે પાત્રતા માપદંડ યોજનાનો હેતુ આ યોજના હેઠળ મળતા લાભો પાત્રતા માપદંડ તથા ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? જેવી તમામ માહિતી માટે નીચેનો લેખ વાંચો.
મફત સ્કુટી યોજના 2024 | Mafat Scooty Yojana 2024
ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી આ યોજના હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પરિવહન કરવા માટે મફત સ્કુટી મળવાપાત્ર છે. આ યોજના હેઠળ માત્ર ધોરણ 12 પાસ દીકરીઓને મળશે. ઓનલાઈન અરજી કરવા ઈચ્છિત અરજદારો નીચે આપેલ લિંક દ્વારા અરજી કરી શકો છો.
યોજના | મફત સ્કુટી યોજના 2024 |
લાભાર્થી | પાત્રતા ધરાવતી ધોરણ 12 પાસ દીકરીઓ |
મળવાપાત્ર સહાય | મફત સ્કુટી |
છેલ્લી તારીખ | ટૂંક સમયમાં |
ઓફિસીયલ વેબસાઈટ | https://www.myscheme.gov.in/ |
આ યોજનાનો હેતુ દરેક દીકરીને આત્મનિર્ભર બનાવવાનો તથા પરિવહન માર્ગ સમય ઓછો કરવાનો છે. જેથી દીકરીઓના શિક્ષણ કાર્યમાં ખલેલ ના પડે અને શક્તિ તથા સમયનો બચાવ થાય.
મફત સ્કુટી યોજના માટેના પાત્રતા માપદંડ
- આ યોજનાનો લાભ માત્ર ધોરણ 12 પાસ બાલિકાઓને જ મળશે.
- બાલિકાના પરિવારની સ્થિતિ આર્થિક રીતે નબળી અથવા શ્રમિક પરિવાર હોવો જોઈએ.
- અરજદાર બાલિકાના કુટુંબ આવક વાર્ષિક 2 લાખ કરતા ઓછી હોવી જોઈએ.
- ધોરણ 12 પછી બાલિકાનો કોલેજ અભ્યાસ ચાલુ હોવો જોઈએ.
- બાલિકાના પરિવારમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરી ન કરતુ હોવું જોઈએ.
મફત સ્કુટી યોજના હેઠળ મળવાપાત્ર લાભો
- આ યોજના હેઠળ બાળકીઓ ને મફત સ્કુટી આપવામાં આવ છે.
- યોજના હેઠળ બાળકીના શિક્ષણમાં શ્રમ ઓછુ થાય છે.
- આ યોજના દ્વારા બાળકીના શિક્ષણ પ્રતિ પ્રોત્સાહન વધે છે.
- ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી બાળકીઓ માટે આવન જાવન સરળ બને છે.
મફત સ્કુટી યોજના માટે જરૂરી દસ્તાવેજ
મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે નીચેના દસ્તાવેજ હોવા નિવાર્ય છે.
- અરજદારનું આધાર કાર્ડ
- વિદ્યાર્થી ઓળખાણ કાર્ડ
- રહેઠાણ પ્રમાણપત્ર
- જાનીનું પ્રમાણપત્ર
- ઓળખાણ પત્ર
- ધોરણ 12 ની માર્કશીટ
- કોલેજ એડમિશન પાવતી
- બેંક ખાતા પાસબુક
- પાસપોર્ટ ફોટો
- આધાર કાર્ડ લિંક મોબાઈલ નબર
મફત સ્કુટી યોજના 2024 માટે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? | Mafat Scooty Yojana 2024
મિત્રો, આ યોજના હેઠળ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે નીચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.
- સૌ પ્રથમ Google માં જઈ ઓફિસીયલ વેબસાઈટ https://www.myscheme.gov.in/ સર્ચ કરો.
- નવું પેજ ખુલશે જેમાં “Devnarayan Scooty Distribution And Incentive Scheme” સર્ચ કરો.
- ત્યાર બાદ, “Check Eligibility” વિકલ્પ પર ક્લિક કરો.
- હવે, તમારા મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરો.
- ID અને Password મોબાઈલ નંબર પર આવશે.
- હવે, ID અને Password દાખલ કરી લોગીન કરો.
- તમારી યોજના પસંદ કરો, નવું ફોર્મ ખુલશે.
- ફોર્મમાં જણાવેલ તમામ વિગતો ભરો.
- તમામા દસ્તાવેજ અપલોડ કરો.
- અરજી ફોર્મ ચકાસી સબમિટ બટન પર ક્લિક કરો.
- અરજી પ્રિન્ટ ડાઉનલોડ કરો.
અરજી ફોર્મ | અહી ક્લિક કરો |
અન્ય યોજનાઓ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
પીએમ સુરજ પોર્ટલ 2024: આ યોજના હેઠળ સરકાર આપશે 15 લાખ રૂપિયાની લોન, અરજી ફોર્મ ભરવાના શરુ
Mafat Scooty Yojana 2024 Form Check
આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કર્યા બાદ તમારું ફોર્મ ચકાસણી માટે સંબંધિત અધિકારી પાસે આગળ જશે. અધિકારી તમારી ફોર્મ વિગત તથા તમામ દસ્તાવેજની ચકાસણી કરશે. ચકાસણી પૂર્ણ થયા બાદ તમારું નામ યાદીમાં જમા કરવામાં આવશે.
Mafat Scooty Yojana 2024 – FAQs
મફત સ્કુટી યોજનાનો લાભ કોને મળે છે?
મફત સ્કુટી યોજનાનો લાભ ધોરણ 12 પાસ બાલિકાઓને મળે છે.
મફત સ્કુટી યોજનાનો હેતુ શું છે?
મફત સ્કુટી યોજનાનો હેતુ દીકરીને આત્મનિર્ભર બનાવવાનો તથા પરિવહન માર્ગ સમય ઓછો કરવાનો છે.
મફત સ્કુટી યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની ઓફિસીયલ વેબસાઈટ કઈ છે?
મફત સ્કુટી યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની ઓફિસીયલ વેબસાઈટ https://www.myscheme.gov.in છે.
નિષ્કર્ષ
મિત્રો, મફત સ્કુટી યોજના લેખ વિવિધ જગ્યાઓ દ્વારા માહિતી એકત્રિત કરી લખવામાં આવેલ છે, ઓનલાઈન અરજી કરતા પહેલા કૃપા કરી ઓફિસીયલ વેબસાઈટ ની મુલાકાત લેઓ.