અટલ પેન્શન યોજના 2024 હેઠળ દર મહીને 5000 રૂપિયા મેળવો, અરજી ફોર્મ ભરવાના શરુ ઓનલાઈન નોધણી ફોર્મ ભરો

5000 under Atal Pension Scheme : સરકાર દ્વારા વૃદ્ધ લોકો માટે નવી કલ્યાણકારી યોજના શરુ કરવામાં આવી છે, આ યોજનાનું નામ અટલ પેન્શન યોજના છે. જે અંતર્ગત વૃદ્ધ લોકોને પોતાન માસિક ખર્ચ માટે 5000 રૂપિયા મળવાપાત્ર છે. આ યોજના માટે ઓનલાઈન નોધણી કરી શકાય છે. હાલ નોધણી ફોર્મ ભરવાના શરુ થઇ ગયા છે.

મફત સ્કુટી યોજના 2024: વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સરકાર દ્વારા મફત સ્કુટી મળશે, હાલ અરજી ફોર્મ ભરવાના શરુ

અટલ પેન્શન યોજના 2024 માટે પાત્રતા માપદંડ આ યોજનાનો લાભ કોણ મેળવી શકે છે? જરૂરી દસ્તાવેજ તથા ઓનલાઈન નોધણી ફોર્મ કઈ રીતે ભરવું? તેવી તમામ માહિતી માટે નીચેનો લેખ વાંચો.

અટલ પેન્શન યોજના 2024 | 5000 under Atal Pension Scheme

આ યોજના સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ વૃદ્ધ પેન્શન યોજના છે, આ યોજનાનો હેતુ વૃદ્ધ વ્યક્તિઓના નિવૃત થાય બાદ નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. જે વ્યક્તિઓ સરકારી ક્ષેત્રોમાં કાર્ય કરતા હતા તેઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

યોજનાઅટલ પેન્શન યોજના 2024
લાભાર્થીનિવૃત સરકારી કર્મચારીઓ
મળવાપાત્ર સહાયમાસિક 5000 રૂપિયા
ઉમર મર્યાદા18 થી 40 વર્ષ
ઓફિસીયલ વેબસાઈટhttps://npscra.nsdl.co.in/

મફત વોશિંગ મશીન યોજના 2024: આ યોજના હેઠળ સરકાર દ્વારા મહિલાઓને મફત વોશિંગ મશીન મળશે, હાલ અરજી ફોર્મ ભરવાના શરુ

મિત્રો, અટલ પેન્શન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નિવૃત સરકારી કર્મચારીઓ નાણાકીય સહાય પૂરી પડવાનો છે. જેથી વૃદ્ધ નિવૃત કર્મચારીઓ સુરક્ષા મેળવી શકે. આ યોજના માટે નોધણી ફોર્મ ભરવા નીચેની લિંક પર જાઓ.

અટલ પેન્શન યોજનાનો લાભ કોણ મેળવી શકે છે?

મિત્રો, અટલ પેન્શન યોજના એક કલ્યાણકારી પેન્શન યોજના છે. આ યોજના અંતર્ગત સરકારી નોકરી નિવૃત કર્મચારીઓને માસિક પેન્શન આપવામાં આવે છે, જેથી કર્મચારીઓ આ યોજનાનો લાભ મેળવી શકો છે.

અટલ પેન્શન યોજના હેઠળ મળતા લાભો

મિત્રો અટલ પેન્શન યોજના હેઠળ નિવૃત્તિ, કર અને મૃત્ય લાભો મળે છે, જેવી માહિતી નીચે મુજબ છે.

નિવૃત્તિ લાભો:

અટલ પેન્શન યોજના હેઠળ કર્મચારીને નિવૃત થયા બાદ જે લાભ મળે છે એ નિવૃત્તિ લાભો છે. જેમાં વૃદ્ધ નિવૃત કર્મચારીને માસિક નાણાકીય પેન્શન આપવામાં આવે છે. જેની રકમ 1000 થી લઈને 5000 સુધી મળવાપાત્ર છે.

કર લાભો:

અટલ પેન્શન યોજના હેઠળ કર્મચારીને અંશદાન માટે વધારના 50,000 રૂપિયા 80CCD (1B) હેઠળ મળવાપાત્ર છે.

મૃત્યુ લાભો:

અટલ પેન્શન યોજના હેઠળ જો કર્મચારીનું મૃત્યુ થાય તો કુટુંબના સભ્યોને મૃત્યુ લાભ હેઠળ પેન્શન મળવાપાત્ર છે.

અટલ પેન્શન યોજના માટેની પાત્રતા

  • આ યોજના હેઠળ ઉમર મર્યાદા 18 થી 40 વર્ષ હોવી જોઈએ.
  • KYC-સુસંગત બેંક એકાઉન્ટ હોવું આવશ્યક છે.
  • ર્મચારી સરકારી નોકરી નિવૃત હોવો જોઈએ.

અટલ પેન્શન યોજના જરૂરી દસ્તાવેજ

મિત્રો, એટલ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે નીચેના દસ્તાવેજ હોવા અનિવાર્ય છે.

  • ઓળખાણ પત્ર
  • રહેઠાણ પત્ર
  • આધાર કાર્ડ
  • મોબાઈલ નંબર (આધાર કાર્ડ સાથે લિંક)
  • પાસપોર્ટ ફોટો

અટલ પેન્શન યોજના માટે APY ફોર્મ ડાઉનલોડ કેવી રીતે કરવું?

અટલ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે કર્મચારીઓને APY ફોર્મ ભરવું જરૂરી છે. જેની માહિતી નીચે મુજબ છે.

  • તમારી નજીકની બેંક શાખા માંથી APY ફોર્મ મેળવી શકો છો.
  • બેંક અધિકારીની મદદ દ્વારા APY ફોર્મ વિગત ભરી શકો છો.
  • આ ઉપરાંત ઓફિસીયલ વેબસાઈટ દ્વારા APY ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.

અટલ પેન્શન યોજના ફોર્મ કઈ રીતે ભરવું? | 5000 under Atal Pension Scheme

અટલ પેન્શન યોજના ફોર્મ ભરવું એક સરળ પ્રક્રિયા છે, જેના માટેની નીચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.

  • તમારી નજીકની બેંકની મુલાકાત લઇ અરજી ફોર્મ વિગતવાર ભરો.
  • ફોર્મ ભરવા માટે બેંક અધિકારીની સહાયતા લો.
  • અમુક વિગતો તમારે વ્યક્તિગત ભરવાની રહેશે.
  • ત્યાર બાદ, પેન્શનની વિગતો ભરો.
  • ફોર્મમાં આપેલ છેલ્લો ભાગ બેંક દ્વારા ભરવામાં આવશે.
APY નોધણી ફોર્મઅહી ક્લિક કરો
APY મૃત્યુ ફોર્મઅહી ક્લિક કરો
APY નિકસી ફોર્મઅહી ક્લિક કરો
APY સેવા પ્રદાતા નોધણી ફોર્મઅહી ક્લિક કરો
APY પેન્શન રકમ ડાઉનગ્રેડ ફોર્મ અહી ક્લિક કરો
ફરિયાદી નોધણી ફોર્મઅહી ક્લિક કરો

પીએમ સુરજ પોર્ટલ 2024: આ યોજના હેઠળ સરકાર આપશે 15 લાખ રૂપિયાની લોન, અરજી ફોર્મ ભરવાના શરુ

5000 under Atal Pension Scheme – FAQs

અટલ પેન્શન યોજના માટે કોણ અરજી કરી શકે છે?

અટલ પેન્શન યોજના માટે સરકારી નોકરી નિવૃત કર્મચારી ફોર્મ ભરી શકે છે.

અટલ પેન્શન યોજના હેઠળ ઉમર મર્યાદા શું છે?

અટલ પેન્શન યોજના હેઠળ ઉમર મર્યાદા 18 થી 40 વર્ષ છે.

અટલ પેન્શન યોજના હેઠળ શું લાભ મળે છે?

અટલ પેન્શન યોજના હેઠળ નિવૃત કર્મચારીઓને માસિક 5000 રૂપિયા મળે છે.

અટલ પેન્શન યોજના APY નોધણી ફોર્મ વેબસાઈટ કઈ છે?

અટલ પેન્શન યોજના APY નોધણી ફોર્મ વેબસાઈટ https://npscra.nsdl.co.in/ છે.

અટલ પેન્શન યોજના નિષ્કર્ષ

આ યોજના કર્મચારીઓને પેન્શન પ્રાપ્ત કરવા તથા આર્થિક સુરક્ષા નિશ્ચિત કરવા માટે છે, આ યોજના માટેની માહિતી વિવિધ જગ્યાઓ દ્વારા માહિતી ભેગી કરી લખવામાં આવી છે. ઓનલાઈન નોધણી કરતા પહેલા સત્તાવાર સુચના વાંચવા વિનંતી.

Leave a Comment