Gujarat Khedut Devu Mafi Yojana 2024 : ગુજરાત ખેડૂત દેવું માફી યોજના 2024 : શું તમે પણ ખેડૂત છો તો તમારા માટે મહત્વના સમાચાર છે, ગુજરાત સરકાર ખેડૂતો માટે અનેક અંગ્ત્યના પગલાઓ લેતી રહી છે. જેમાં તાજેતરમાં મળી રહેલ સમાચાર મુજબ ગુજરાત સરકાર દ્વારા આશરે 20 કરોડથી વધુ ખેડૂતોના દેવા માફ કરવામાં આવી રહ્યા છે. જો તમારું દેવું હજી માફ નથી થયું તો ગુજરાત ખેડૂત દેવું માફી યોજના 2024 હેઠળ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો.
Gujarat Khedut Devu Mafi Yojana 2024 ખેડૂતો માટે કલ્યાણકારી દેવુંમાંફી યોજના છે. ગુજરાત રાજ્યના ખેડૂતોને લોનથી છુટકારો મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ યોજના શરુ કરવામાં આવી છે. જે ખેડૂત મિત્રો, પાક વીમા યોજના હેઠળ લોન લઇ પરત નથી કરી સકતા તેઓ આ યોજના હેઠળ ફોર્મ ભરી શકે છે.
અટલ પેન્શન યોજના 2024 હેઠળ દર મહીને 5000 રૂપિયા મેળવો, અરજી ફોર્મ ભરવાના શરુ ઓનલાઈન નોધણી ફોર્મ ભરો
Gujarat Khedut Devu Mafi Yojana 2024 પાત્રતા માપદંડ આ યોજના હેઠળ મળવાપાત્ર લાભો મહત્વપૂર્ણ દસ્તાવેજ તથા ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું જેવી તમામ માહિતી માટે નીચેનો લેખ વાંચો.
ગુજરાત ખેડૂત દેવું માફી યોજના | Gujarat Khedut Devu Mafi Yojana 2024
રાજ્ય સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી આ ખેડૂત દેવું માફી યોજના હેઠળ રાજ્યના 13 લાખ ખેડૂતો માટે 2000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પાક નિષફળ અથવા પાક વીમા લોન ધરાવતા ખેડૂતો ઓનલાઈન અરજી કરવા માટે પાત્રતા ધરાવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે ઓફિસીયલ વેબસાઈટ પર જઈ અરજી કરવાની રહેશે.
ઓનલાઈન અરજી ફોર્મમાં આધાર કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ, આવક નો દાખલો તથા તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. ખેડૂત દેવું માફી યોજના તમામ ગુજરાતના ખેડૂતો માટે લોન માંથી મુક્તિ મેળવવા સુવર્ણ તક છે. આ યોજનાનો લાભ મેળવી તમારા કૃષિ ક્ષેત્ર માં વધારો કરો.
ગુજરાત ખેડૂત દેવું માફી યોજના માટેની પાત્રતા અને માપદંડ
- આ યોજના હેઠળ ખેડૂત ઉમર મર્યાદા 21 વર્ષથી વધુ નક્કી કરવામાં આવી છે.
- આ યોજનાનો લાભ મૂળ ગુજરાતના ખેડૂતોને જ મળશે.
- જે ખેડૂતો પાસે ચાર વાહન નથી અને ટ્રેક્ટર નથી એ જ ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકે છે.
ગુજરાત ખેડૂત દેવું માફી યોજના માટે જરૂરી દસ્તાવેજ
ખેડૂત દેવું માફી યોજનાનો લાભ મેળવવા માટે નીચેના દસ્તાવેજ અનિવાર્ય છે.
- લોન સંબંધિત સ્ટેટમેન્ટ
- બેંક સ્ટેટમેન્ટ (છેલ્લા 6 મહિનાના)
- આવક પ્રમાણપત્ર
- 7/12 ઉતારા
- ખેડૂત ક્રેડીટ કાર્ડ
- આધાર કાર્ડ
ગુજરાત ખેડૂત દેવું માફી યોજના 2024 હેઠળ ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? | Gujarat Khedut Devu Mafi Yojana 2024
ખેડૂત મિત્રો આ યોજના માટે અરજી ફોર્મ ભરવા નીચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.
- સૌ પ્રથમ ઓફિસીયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ પર જાઓ.
- ત્યાર બાદ, યોજનાઓ વિકલ્પ પર ક્લિક કરો.
- હવે, ખેડૂત દેવું માફી યોજના પર ક્લિક કરો.
- ત્યાર બાદ, અરજી કરો વિકલ્પ પર ક્લિક કરો.
- જો તમે પ્રથમ વાર અરજી કરી રહ્યા છે તો નવું રજીસ્ટ્રેશન કરો.
- ત્યાર બાદ, ફોર્મમાં જણાવેલ તમામ વિગત ભરો.
- તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- ફોર્મને ફરી એક વાર ચકાસી સબમિટ બટન પર ક્લિક કરો.
- અરજી પ્રિન્ટ ડાઉનલોડ કરી લો.
અન્ય યોજનાઓ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
Gujarat Khedut Devu Mafi Yojana 2024 – FAQs
ખેડૂત દેવું માફી યોજના નો લાભ કોણ મેળવી શકે છે?
ખેડૂત દેવું માફી યોજના નો લાભ મૂળ ગુજરાતના ખેડૂતો મેળવી શકે છે.
ખેડૂત દેવું માફી યોજના હેઠળ શું લાભ મળે છે?
ખેડૂત દેવું માફી યોજના હેઠળ ખેડૂત દેવું માફી મળે છે.
ખેડૂત દેવું માફી યોજના માટે અરજી કરવાની ઓફિસીયલ વેબસાઈટ કઈ છે?
ખેડૂત દેવું માફી યોજના માટે અરજી કરવાની ઓફિસીયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ છે.
નિષ્કર્ષ
ખેડૂત મિત્રો, ગુજરાત ખેડૂત માફી યોજના 2024 એક ઋણમાફી યોજના છે. આ યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલા સતાવાર સુચના વાંચવા વિનંતી.