Spray Pump Yojana 2024 : ભારત સરકાર કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે “સ્પ્રે પંપ યોજના” શરુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને Spray Pump ખરીદવા માટે સબસીડી પ્રદાન કરવામાં આવશે જેથી મફત સ્પ્રે પંપ ખરીદશે. આ યોજનાનો હેતુ ખેડૂતોને આધુનિક ખેતી તરફ સમજણ વિકસાવવાનો અને સરળ ખેતી સમજાવવાનો છે.
Spray Pump Yojana 2024 હેઠળ મળવાપાત્ર લાભો તથા પત્રતાઓ અને જરૂરી દસ્તાવેજ સાથે આ યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? જેવી તમામ માહિતી માટે નીચેનો લેખ વાંચો.
મફત સ્પ્રે પંપ સબસીડી યોજના | Spray Pump Yojana 2024
મિત્રો, આ યોજના હેઠળ ખેડૂતો સરળતાપૂર્વક ખેતી કરી શકે એ માટે બેટરી દ્વારા સંચાલિત Spray Pump ખરીદવા માટે સબસીડી પ્રદાન કરવામાં આવે છે. જેથી ખેડૂત વિનામૂલ્યે સ્પ્રે પંપ મેળવી શકે છે. બજારમાં અંદાજીત આ બેટરી પંપની કિંમત 2 હજારથી 2500 રૂપિયા હશે જયારે સરકારની કૃષિ યોજના હેઠળ સબસીડી મેળવી ખેડૂત મફત પંપ મેળવી શકે છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ 30 હજાર રૂપિયા ઉપચાર માટે મળશે, જાણો અરજી ફોર્મ કઈ રીતે ભરવું?
આ યોજના માટે અરજી ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઈ છે, છેલ્લી તારીખ પહેલા દરેક ખેડૂતોએ અરજી ફોર્મ ભરી દેવા. અરજી ફોર્મ ભરવા માટે નીચે આપેલી ઓફિસીયલ લિંકની મુલાકાત લો.
મફત સ્પ્રે પંપ સબસીડી યોજના માટેની પાત્રતા
- આ યોજનાનો લાભ માત્ર ખેડૂતોને જ મળશે.
- આ યોજના હેઠળ ખેડૂત પાસે ખેતી લાયક જમીન હોવી જોઈએ.
- આ યોજના માટેની ઉમર મર્યાદા 18 વર્ષ છે.
- આ યોજનાનો લાભ ખેડૂત માત્ર એક વાર જ મેળવી શકે છે.
- મળવાપાત્ર સહાય રકમ ખેડૂતના બેંક ખાતામાં જમા થશે.
મફત સ્પ્રે પંપ સબસીડી યોજના હેઠળ 2500 રૂપિયા સબસીડી
ખેડૂત મિત્રો, કૃષિ વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલી આ યોજના હેઠળ બેટરી પંપ ખરીદવા માટે ભરી માત્રામાં સબસીડી પ્રદાન કરવામાં આવે છે. ખેડૂતોને બજાર ભાવ 2000 થી 2500 રૂપિયા છે પ્રથમ ખેડૂતે બજારમાંથી પંપની ખરીદી કરવાની રહેશે. ત્યાર બાદ રસીદ દ્વારા આ યોજના હેઠળ સબસીડી મળતા પંપની મફત ખરીદી કરી કહેવાય.
મફત સ્પ્રે પંપ સબસીડી યોજના માટે જરૂરી દસ્તાવેજ
આ યોજના હેઠળ અરજી ફોર્મ ભરવા ખેડૂત પાસે નીચેના દસ્તાવેજ હોવા જોઈએ.
- આધાર કાર્ડ
- બેંક ખાતા પાસબુક
- પંપ ખરીદ રસીદ
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ ફોટો
મફત સ્પ્રે પંપ સબસીડી યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? | Spray Pump Yojana 2024
મિત્રો, આ યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા નીચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો.
- સૌ પ્રથમ મોબાઈલમાં ઓફિસીયલ વેબસાઈટ ખોલો.
- ત્યાર બાદ, યોજનાઓ વિકલ્પ પર ક્લિક કરો.
- હવે, સ્પ્રે પંપ સબસીડી યોજના સર્ચ કરો.
- ત્યાર બાદ, નીચે અરજી કરો લખેલ વિકલ્પ પર ક્લિક કરો.
- તમારા મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરો.
- ID અને Password SMS દ્વારા મળશે.
- હવે લોગીન કરો.
- નવું અરજી ફોર્મ ખુલશે જેમાં તમામ વિગતો ભરો.
- માંગ્ય મુજબ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- અરજી ફોર્મની તમામ વિગતોની ચકાસણી કરી સબમિટ બટન પર ક્લિક કરો.
- અરજી સફળતાપૂર્વક કર્યા બાદ પ્રિન્ટ ડાઉનલોડ કરી લો.
અન્ય યોજનાઓ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
Spray Pump Yojana 2024 – FAQs
સ્પ્રે પંપ સબસીડી યોજના નો લાભ કોને મળે છે?
સ્પ્રે પંપ સબસીડી યોજનાનો લાભ ખેડૂતોને મળે છે.
સ્પ્રે પંપ સબસીડી યોજના માટે પાત્રતા શું છે?
સ્પ્રે પંપ સબસીડી યોજનાનો લાભ મેળવવા માટે જમીન હોવી આવશ્યક છે.
સ્પ્રે પંપ સબસીડી યોજના હેઠળ શું લાભ મળે છે?
સ્પ્રે પંપ સબસીડી યોજના હેઠળ બેટરી સંચાલિત મફત પંપ મળે છે.
નિષ્કર્ષ
સ્પ્રે પંપ (Spray Pump) યોજના ખેડૂતો માટે કૃષિ વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલી લાભદાયક યોજના છે. આ યોજનાનો હેતુ ખેતીને વધુ સફળ બનાવવાનો તથા ખેડૂતોને ટેકનોલોજી પ્રત્યે જાગૃત કરવાનો છે, અરજી ફોર્મ ભરતા પહેલા સત્તાવાર સુચના વાંચો.