આંગણવાડી ભરતી (ગુજરાત) હેઠળ 10,000 જગ્યાઓ માટે ફોર્મની જાહેરાત | Anganwadi Bharti (Gujarat) 2024

Anganwadi Bharti (Gujarat) 2024 : આંગણવાડી ભરતી (ગુજરાત) 2024 : ગુજરાત બાળ વિકાસ અને મહિલા વિભાગ દ્વારા તાજેતરમાં 10,000 જગ્યાઓ માટે અરજી ફોર્મની જાહેરાત કરવામાં આવી છે.

આ આર્ટીકલ દ્વારા અમે તમને ગુજરાત બાળ વિકાસ અને મહિલા વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવેલ ગુજરાત આંગણવાડી ભરતી Anganwadi Bharti (Gujarat) 2024 તથા આંગણવાડી કાર્યકર/તેડાગર જાહેરાતની સંપૂર્ણ માહિતી પ્રદાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Anganwadi Bharti (Gujarat) 2024 – ICDS માં ઉમેદવારોને વિવિધ પદોની ફળવાની કરવામાં આવી છે, જેમાં કાર્યકર – તેડાગર તથા અન્ય પદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. WCD (Women & Child Development Department) સંસ્થા દ્વારા આંગણવાડી ભરતી (ગુજરાત) 2024 માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન યોજવામાં આવી છે.

આંગણવાડી ભરતી (ગુજરાત) 2024 | Anganwadi Bharti (Gujarat) 2024

Anganwadi Bharti (Gujarat) 2024 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, WCD (Women & Child Development Department) સંસ્થા દ્વારા આંગણવાડી ભરતી (ગુજરાત) 2024 માટે ધોરણ 10 કે 12 પાસ બહેનો અરજી કરી શકે છે. આ ભરતી માટેની ઓનલાઈન અરજી તથા અન્ય માહિતી માટે સત્તાવાર વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in ની મુલાકાત લેવા વિનંતી.

આંગણવાડી ભરતી (ગુજરાત) 2024 – શૈક્ષણિક લાયકાત

આંગણવાડી ભરતી (ગુજરાત) હેઠળ વિવિધ જગ્યાઓ મુજબ અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે, જો કોઈ પણ ઉમેદવાર ધોરણ 12 પાસ છે તો કોઈ પણ વિભાગમાં અરજી કરી શકે છે. બહેનોને જણાવી દઈએ કે જો તમે કમ્પ્યુટર વિષય સાથે 12 પાસ ના હોય તો કોમ્પ્યુટર ને લાગતો કોર્સ જેવો કે CCC ને પાસ કરી સર્ટીફિકેટ મેળવી લેવું કેમ કે સુપેરવીઝર જેવી પોસ્ટ માટે તે મહત્વનું સર્ટી છે અથવા કોઈ યુનિવર્સીટી કે સંસ્થા માં કોમ્પ્યુટર ની ડિગ્રી સર્ટી મેળવેલ માન્ય ગણાશે.

Anganwadi Bharti (Gujarat) 2024 – જરૂરી દસ્તાવેજ

  1. ધોરણ 10 અને 12 ની માર્કશીટ
  2. જો ધોરણ 10 કે 12 માં કોમ્પ્યુટર વિષય ના હોય તો કમ્પ્યુટર કોર્સ નું પ્રમાણપત્ર
  3. આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટા
  4. જાતિનું પ્રમાણપત્ર
  5. મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણ નું પ્રમાણપત્ર
  6. સ્વ ઘોસણા પત્રક
  7. રહેઠાણનો પુરાવો ( રેશન કાર્ડ વગેરે )
  8. ડોમિસાઈલ નું સર્ટિફિકેટ

આંગણવાડી ભરતી (ગુજરાત) 2024 – ભરતી પ્રોસેસ

Gujarat Anganwadi bharti પ્રકિયા માં સૌ શૈક્ષણિક લાયકાત મુજબ મેરીટ યાદી બનાવવામાં આવશે. ત્યારબાદ વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેવામાં આવશે જેના બાદ ફાઇનલ મેરીટ યાદી તૈયાર થશે જે લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પસંદ થશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માં તમારે ઉપરોક્ત જણાવેલ આંગણવાડી નોકરી માટે જરૂરી ડોક્યુમેન્ટ લઇ જિલ્લા કચેરી એ તમને આપેલ તારીખે હાજર રહેવાનું થશે.

Anganwadi Bharti (Gujarat) 2024 – અરજી ફોર્મ પ્રક્રિયા

WCD (Women & Child Development Department) સંસ્થા દ્વારા આંગણવાડી ભરતી (ગુજરાત) 2024 માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન યોજવામાં આવી છે. ઉમેદવારો તમે નીચેની માહિતી દ્વારા અરજી ફોર્મ ભરી શકો છે.

  • સૌ પ્રથમ બાળ અને મહીલા વિકાસ ના eHRMS પોર્ટલ પર જાઓ જેની લિક અમે નિચે સેર કરેલ છે.
  • ત્યાંં હોમપેજ પર ” Recruitment” પર ક્લિક કરી “Apply” પર ક્લિક કરો.
  • હવે તમને જુદી જુદી જાહેરાત જોવા મળશે જેવી કે ” આંગણવાડી કાર્યકર/તેડાગર” માટે જિલ્લા પ્રમાણે અલગ અલગ પોસ્ટ દર્શાવેલ છે.
  • એમાંથી તમારે કયા જિલ્લા માટે આંગણવાડી ભરતી નું ફોર્મ ભરવાનું છે તે પસંદ કરી “Apply” પર ક્લિક કરો.
  • હવે ફોર્મ ભરવાની તમાંમ વિગતો આવશે તે વાંચી અને “Agree” બટન પર ક્લિક કરો.
  • હવે તમારે જીલ્લો, તાલુકો અને ગામ પસંદ કરી આંગણવાડી પણ પસંદ કરવાની થશે.
  • ત્યારબાદ કઈ જગ્યા માટે ફોર્મ ભરવાનું તે પસંદ કરી તમારો મોબાઈલ નંબર નાખવાનો થશે.
  • ત્યારબાદ “Send OTP” પર ક્લિક કરતા તમારા મોબાઇલ માં ” OTP ” આવશે.
  • તે ઓટીપી બોક્સ માં નાખી સબમીટ બટન પર ક્લિક કરો.
  • હવે નવું ફોર્મ ખુલશે જેમાં તમારી બહી માહિતી નાખવાની થશે જેવી કે SSC ની માર્કસીટ પ્રમાણે ઉમેદવારનૂંં નામ અને અટક વગેરે.
  • હવે તમારે બિજા બધા પ્રમાણપત્રો ની વિગતો નાખી ડિકલેરેશન ફોર્મ આવશે તે વાચી “SUBMIT” બટન પર ક્લિક કરો.
  • હવે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે જેવા કે તમારો ફોટો અને સાઈન વગેરે.
  • હવે આગણવાડી ભરતી ના બધા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ “SUBMIT & CONFIRM” બટન પર ક્લિક કરી ફોર્મને સબમીટ કરો.
  • હવે તમારા સામે અરજી ક્રમાંક દેખાશે જે સાચવીને રાખવાનો થશે.

મહત્વપૂર્ણ લિંક

આંગણવાડી ભરતી (ગુજરાત) અરજી ફોર્મઅહી ક્લિક કરો
આંગણવાડી ભરતી માં પુછાતા પ્રશ્નોઅહી ક્લિક કરો
સ્વ ઘોસણા પ્રત્રક ફોર્મઅહી ક્લિક કરો
E-HRMS ઓફીસીયલ વેબસાઈટઅહી ક્લિક કરો

આંગણવાડી ભરતી (ગુજરાત) 2024 – FAQs

આંગણવાડી ભરતી (ગુજરાત) 2024 હેઠળ કેટલી જગ્યાઓ માટે અરજી બહાર પાડવામાં આવી છે?

આંગણવાડી ભરતી (ગુજરાત) 2024 હેઠળ 10,000 જગ્યાઓ માટે અરજી બહાર પાડવામાં આવી છે.

આંગણવાડી ભરતી (ગુજરાત) 2024 હેઠળ ઓનલાઈન અરજી કરવાની વેબસાઈટ કઈ છે?

આંગણવાડી ભરતી (ગુજરાત) 2024 હેઠળ ઓનલાઈન અરજી કરવાની વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in છે.

આંગણવાડી ભરતી (ગુજરાત) 2024 હેઠળ કઈ કઈ પોસ્ટ માટે અરજી બહાર પાડવામાં આવી છે?

આંગણવાડી ભરતી (ગુજરાત) 2024 હેઠળ આંગણવાડી કાર્યકર તથા આંગણવાડી તેડાગર પોસ્ટ માટે અરજી બહાર પાડવામાં આવી છે.

Leave a Comment