ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી, ખાલી જગ્યાઓ 4000
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી : Gujarat State Secondary and Higher Secondary Educational Staff Bharti 2024 : ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, સચિવાલયના ઠરાવ ક્રમાંક: ED/MSM/e- file/3/2023/3375/G તારીખ 01/08/2024 સ્થાઈ ઠરાવો જોગવાઈઓ અન્વયે રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ક્લાએથી મળેલ અંદાજિત ૪૦૦૦ ખાલી જગ્યાઓ છે. … Read more