વરસાદથી પાકને થયેલ નુકસાન માટે સરકાર દ્વારા 22,000 રૂપિયા સહાય મળશે | Pak Vima Yojana 2024
Pak Vima Yojana 2024 : નમસ્કાર ખેડૂત મિત્રો, તાજેતરમાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદી માહોલ ચાલી રહ્યો છે, વરસાદ સાથે પવનની ઝડપ પણ ઘણી છે. એવા ખેડૂતોના ઉભા પાકને ઘણું નુકસાન થઇ રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આવી કપરી પરિસ્થિતિમાં આર્થિક રીતે સહાય કરવા પાક નુકસાન સહાય ની જાહેરાત કરવામાં આવી છે. Pak Vima Yojana … Read more