PGVCL Apprentice Bharti 2024: અપ્રેન્ટિસ લાઈનમેન પોસ્ટ માટે પરીક્ષા વગર સીધી ભરતી, 668 જગ્યાઓ
PGVCL Apprentice Bharti 2024: નમસ્કાર મિત્રો, તાજેતરમાં પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા અપ્રેન્ટિસ લાઈનમેન પોસ્ટ માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ટોટલ 668 જગ્યાઓ માટે ઉમેદવારોને આમંત્રિત કરવામાં અવાય છે. PGVCL Apprentice Bharti 2024 વિભાગ પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) પોસ્ટ અપ્રેન્ટિસ લાઈનમેન ટ્રેની ખાલી જગ્યાઓ … Read more