ભારતીય બેંક ભરતી 2024 હેઠળ 300 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત | Bhartiya Bank Job 2024

Bhartiya Bank Job 2024 : ભારતીય બેંક ભરતી 2024 : નમસ્કાર નોકરી શોધી રહેલ ઉમેદવાર મિત્રો. તાજેતરમાં ભારતીય બેંક દ્વારા 300 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ મુજબ ભારતીય બેંક દ્વારા લોકલ બેંક ઓફિસર પોસ્ટ માટે યુવક અને યુવતીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.

Bhartiya Bank Job 2024 માટે અરજી કરવા સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો. આ ભરતી માટે અરજી કરતા પહેલા ઉમેદવારે નીચેના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.

Bhartiya Bank Job 2024 | ભારતીય બેંક ભરતી 2024

ઉમેદવારો માટે ભારતીય બેંક ભરતી 2024 હેઠળ લોકલ બેંક ઓફિસર પોસ્ટ પર નોકરી કરવા માટેની ઉત્તમ તક છે, આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. આ ભરતી માટેની ઓનલાઈન અરજી ફોર્મ પ્રક્રિયા તારીખ 13 ઓગસ્ટ થી શરુ કરી દેવામાં આવી છે. અરજી કરવા સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.

પોસ્ટલોકલ બેંક ઓફિસર
ખાલી જગ્યાઓ300
અરજી પ્રકારઓનલાઈન
લાયકાતધોરણ 12 પાસ

ભારતીય બેંક ભરતી 2024 – ઉમર મર્યાદા

સત્તાવાર સુચના મુજબ લોકલ બેંક ઓફિસર પોસ્ટ માટે

  • લઘુત્તમ વયમર્યાદા – 20 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા – 30 વર્ષ

Bhartiya Bank Job 2024 – અરજી ફી

ભારતીય બેંક ભરતી 2024 હેઠળ 300 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત માટે ફોર્મ ભરવા સંસ્થા દ્વારા જનજાતિ કેટેગરી માટે રૂપિયા 175 અને અન્ય કેટેગરી માટે રૂપિયા 1000 નક્કી કરવામાં આવ્યા છે.

ભારતીય બેંક ભરતી 2024 પસંદગી અને અરજી પ્રક્રિયા

આ ભરતી અભિયાનમાં ઉમેદવારે લેખિત પરીક્ષામાં બેસવાનું રહેશે આ પછી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે પ્રાપ્ત થયેલ અરજીઓની સંખ્યાના આધારે બેંક તેની પસંદગીના મૂડ પર અંતિમ નિર્ણય લેશે પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ માટે ના કોલ લેટર ઉમેદવારોને માત્ર ઇમેલ અથવા બેંકની વેબસાઈટ દ્વારા જ આપવામાં આવશે પરીક્ષા 200 માર્કસ અને ઇન્ટરવ્યૂ 100 માર્ક્સ છે.

ભારતીય બેંક ભરતી 2024 હેઠળ 300 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત માટે ફોર્મ ભરવા ઓનલાઈન સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.

સત્તાવાર વેબસાઈટ : અહી ક્લિક કરો

Leave a Comment