ડીજલ વોટર પંપ યોજના 2024: આ યોજના હેઠળ પાણી ના પંપ ખરીદવા 10000 રૂપિયા મળશે, હાલ અરજી ફોર્મ ભરવાના શરુ

Diesel Water Pump Subsidy Yojana 2024 : નમસ્કાર ખેડૂત મિત્રો, તાજેતરમાં વરસાદના કારણે તળાવો પાણીથી છલોછલ ભરાઈ ગયા છે. આ પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોચે એવા ઉદ્દેશ્ય દ્વારા ગુજરાત સરકાર દ્વારા માત્ર ખેડૂતો માટે નવી યોજના શરુ કરવામાં આવી છે. આ યોજનાનું નામ “ડીજલ વોટર પંપ યોજના” છે. આ યોજના હેઠળ ખેડૂતોને પાણીના પંપ ખરીદવા માટે સબસીડી મળવાપાત્ર છે. આ યોજના માટે અરજી ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઈ છે.

Diesel Water Pump Subsidy Yojana 2024 હેઠળ મળતી સબસીડી વિગત, યોજના માટેની પાત્રતા તથા અરજી ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજ સાથે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? જેવી તમામ માહિતી માટે નીચેનો સંપૂર્ણ લેખ વાંચો.

Diesel Water Pump Subsidy Yojana 2024

ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી ડીજલ વોટર પંપ યોજના અંતર્ગત પાણી કાઢવાની મશીનની ખરીદી ઉપર રૂ. 10,000 ની સબસીડી મળવાપાત્ર છે. ડીજલ વોટર પંપ યોજના હેઠળ બજારમાં મળતા પાણી કાઢવાના યંત્ર પર સબસીડી આપી આર્થિક રીતે સહાય કરે છે. આ યોજના હેઠળ ખેડૂતનું જીવન સુધારે એવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

સરકાર દ્વારા આ યોજના હેઠળ દીકરીઓને રૂ 50000 ની સહાય મળશે, હાલ અરજી ફોર્મ ભરવાના શરુ | Gujarat Namo Lakshmi Yojana 2024

ઉદાહરણ તારીકે કોઈ ખેડૂત 20,000 રૂપિયાનું મશીન ખરીદે છે તો તે મશીન ખરીદ રસીદ સાથે અરજી ફોર્મ ભરી અરજી કરશે જેથી સરકાર દ્વારા 10,000 રૂપિયાની સહાય મળશે. આમ મશીન માટે ખેડૂતે માત્ર 10,000 રૂપિયા જ ખર્ચવાના રહેશે.

સરકાર દ્વારા આ યોજના હેથમ મફત કમ્પ્યુટર કોર્સ CCC, આજે જ નોધણી ફોર્મ ભરો | Free Computer Course Yojana 2024

આ યોજનાનો લાભ મેળવવા માટે સૌ પ્રથમ અરજી ફોર્મ ભરો. તેના પછી રાજ્ય સરકાર દ્વારા આ યોજનાનો લાભ મળશે. ઓનલાઈન અરજી ફોર્મ નીચે આપેલી લિંક દ્વારા ભરી શકો છો.

Diesel Water Pump Subsidy Yojana 2024 પાત્રતા

  • આ યોજનાનો લાભ માત્ર ગુજરાતના વતનીઓ ને જ મળશે.
  • આ યોજના હેઠળ માત્ર ખેડૂતો અરજી કરી શકે છે.
  • જે ખેડૂતો આર્થિક રીતે નબળું જીવન વ્યતીત કરી રહ્યા છે તેઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
  • આ યોજના હેઠળ ખેડૂતો માત્ર એક વર્ષ માટેજ લાભ મેળવી શકે છે.
  • આ યોજના હેઠળ અરજદાર ખેડૂત પાસે 4 ટાયર વાળું વાહન હોવું જોઈએ.
  • આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી ફોર્મ ભરવું જરૂરી છે.

Diesel Water Pump Subsidy Yojana 2024 જરૂરી દસ્તાવેજ

ડીજલ વોટર પંપ યોજના માટે અરજી ફોમ ભરવા નીચેના દસ્તાવેજ હોવા જોઈએ.

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • મશીન ખરીદીની રસીદ
  • 7/12 ના ઉતારા
  • 8 A ના ઉતારા
  • મોબાઈલ નંબર (આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ)
  • પાસપોર્ટ ફોટો

Diesel Water Pump Subsidy Yojana 2024 માટે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું?

ડીજલ વોટર પંપ યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા નીચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.

  • સૌ પ્રથમ ઓફિસીયલ વેબસાઈટ પર જાઓ.
  • ત્યાર બાદ રજીસ્ટ્રેશન વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારા મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરો.
  • હવે, ડીજલ વોટર પંપ યોજના વિકલ્પ પર ક્લિક કરો.
  • નવું અરજી ફોર્મ ખુલશે જેમાં તમામ વિગતો ભરો.
  • તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ કરી હસ્તક્ષાર અપલોડ કરો.
  • હવે સબમિટ બટન પર ક્લિક કરી પ્રિન્ટ ડાઉનલોડ કરી લો.
અન્ય યોજનાઓઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024: આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા લોકોને ઘર બનાવવા માટે સબસીડી મળશે, અરજી ફોર્મ ભરો

Diesel Water Pump Subsidy Yojana 2024 – FAQs

ડીજલ વોટર પંપ યોજનાનો લાભ કોને મળશે?

ડીજલ વોટર પંપ યોજનાનો લાભ ખેડૂતોને મળશે.

ડીજલ વોટર પંપ યોજના હેઠળ શું લાભ મળે છે?

ડીજલ વોટર પંપ યોજના હેઠળ પાણીનું મશીન ખરીદવા 10,000 રૂપિયા મળે છે.

ડીજલ વોટર પંપ યોજના પાત્રતા શું છે?

ડીજલ વોટર પંપ યોજના પાત્રતા અરજદાર ખેડૂત હોવો જોઈએ.

Leave a Comment