District Urban Health Unit Bharti 2024 : ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટર ખાતે નીચે જણાવેલ જગ્યાઓ ૧૧ માસ માટે કરારાધીન માસિક ફિકસ વેતનથી ભરવા માટે ડિસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ, ૭મો માળ, જિલ્લા પંચાયત, લાલ દરવાજા, અમદાવાદ ખાતે અરજીઓ મંગાવવામાં આવે છે.
જીલ્લા અર્બન હેલ્થ યુનિટ ભરતી | District Urban Health Unit Bharti 2024
સંસ્થા | જીલ્લા અર્બન હેલ્થ યુનિટ |
પોસ્ટ | PHN, ફેમીલી હેલ્થ વર્કર, સેનેટરી ઇન્સ્પેકટર |
ખાલી જગ્યાઓ | 06 |
પગાર ધોરણ | 11,500 સુધી |
સ્થળ | UHC ધંધુકા અને બાવળા |
લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી લાયકાત-અનુભવના પ્રમાણપત્રો ની પ્રમાણીત નકલો સાથે માત્ર સ્પીડ-પોસ્ટ અથવા આર.પી.એ.ડી. દ્વારા જ અરજીઓ મોકલવાની રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ ૯/૦૯/૨૦૨૪ સાંજના ૫.૦૦ કલાક રહેશે ત્યાર બાદ આવેલ અરજીઓ રદ ગણાશે. સ્પીડ-પોસ્ટ અથવા આર.પી.એ.ડી. સિવાય અન્ય કોઇ પણ રીતે આવેલ અરજીઓ રદ ગણાશે.
જીલ્લા અર્બન હેલ્થ યુનિટ ભરતી પોસ્ટ વિગત
મિત્રો, જીલ્લા અર્બન હેલ્થ યુનિટ ભરતી અમદાવાદ દ્વારા
- PHN
- ફેમીલી હેલ્થ વર્કર
- સેનેટરી ઇન્સ્પેકટર
જીલ્લા અર્બન હેલ્થ યુનિટ ભરતી ખાલી જગ્યાઓ
- PHN – 02
- ફેમીલી હેલ્થ વર્કર – 03
- સેનેટરી ઇન્સ્પેકટર – 01
જીલ્લા અર્બન હેલ્થ યુનિટ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
PHN : ભારતીય નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી FHW અથવા ANM કોર્સ કરેલ હોવો જોઇએ તથા ૩ વર્ષ નો આરોગ્ય ક્ષેત્રનો અનુભવ અથવા ભારતીય નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી બેઝીક બી.એસ.સી. (નસીંગ) ની ડીગ્રી તથા ૧ વર્ષ નો અનુભવ ધરાવતા હોવા જોઇએ અથવા ભારતીય નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી ડિપ્લોમા ઇન જનરલ નર્સીગ એન્ડ મિડવાઇફરી ની ડીગ્રી તથા ૨ વર્ષ નો અનુભવ ધરાવતા હોવા જોઇએ. ગુજરાત નસીંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જોઇએ. કોમ્પ્યુટર નુ જ્ઞાન ઘરાવતો હોવો જોઇએ.
ફેમીલી હેલ્થ વર્કર : ફિમેલ હેલ્થ વર્કર (માત્ર સ્ત્રી ઉમેદવાર) વય મર્યાદા ૪૫ વર્ષ થી વધુ નહિ. ભારતીય નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી FHW અથવા ANM કોર્સ કરેલ હોવો જોઇએ. જનરલ નસીંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જોઇએ. કોમ્પ્યુટર નુ જ્ઞાન ઘરાવતો હોવો જોઇએ.
સેનેટરી ઇન્સ્પેક્ટર : ઉમેદવારે ૧૨ ધોરણ પાસ તથા માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી S.I અથવા MPHW કોર્સ કરેલ હોવો જોઇએ. બેઝીક કોમ્પ્યુટર કોર્સ સર્ટીફિકેટ ધરાવતો હોવો જોઇએ.
જીલ્લા અર્બન હેલ્થ યુનિટ ભરતી હેઠળ પગાર ધોરણ
પોસ્ટ | માસિક પગાર |
PHN | 11,500 રૂપિયા |
ફેમીલી હેલ્થ વર્કર | 11,000 રૂપિયા |
સેનેટરી ઇન્સ્પેકટર | 9,000 રૂપિયા |
જીલ્લા અર્બન હેલ્થ યુનિટ ભરતી હેઠળ ઉમર મર્યાદા
58 વર્ષથી ઓછી
અન્ય નોકરીઓ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
ગુજરાત વન વિભાગ ધોરણ 10 પાસ ભરતી, અરજી ફોર્મ ભરવાના શરુ | Van Vibhag Bharti 2024