EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2024, અરજી ફોર્મ ભરવાના શરુ | EMRI Green Health Service Bharti 2024

EMRI Green Health Service Bharti 2024 : EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2024 : નમસ્કાર મિત્રો, તાજેતરમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ સંસ્થા દ્વારા નવી ભારતીઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિવિધ ભરતીઓ નો સમાવેશ કરવામાં આવ્યા છે. પોસ્ટ લાયકાત અને અરજી સ્થળ જાણવા માટે નીચેના લેખને અંત સુધી વાંચો.

EMRI Green Health Service Bharti 2024

સંસ્થાEMRI ગ્રીન હેલ્થ સર્વિસ
પોસ્ટવિવિધ
લાયકાતપોસ્ટ વાઈજ
અરજી પ્રકારઓફલાઈન
છેલ્લી તારીખ 04 સપ્ટેમ્બર 2024

EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી પોસ્ટ વિગત

મિત્રો, EMRI Green Health Service Bharti 2024 સત્તાવાર સુચના મુજબ

  • ડ્રાઈવર
  • મેડિકલ ઓફિસર
  • લેબ ટેકનિશિયન
  • લેબર કાઉન્સિલર

EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી માટેની લાયકાત

  • ડ્રાઈવર : ધો-૧૦ પાસ ૫ વર્ષ જૂનું એચ.એમ.વી લાયસન્સ ધરાવનાર
  • મેડિકલ ઓફિસર : BHMS/BAMS • અનુભવી/બિન અનુભવી
  • લેબ ટેકનિશિયન : MLT/DMLT અનુભવી / બિન અનુભવી
  • લેબર કાઉન્સિલર : : MSW • અનુભવી / બિન અનુભવી

EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી ઈન્ટરવ્યું સ્થળ

ડ્રાઈવર : ઇ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ, ૧૦૮ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા – કઠવાડા રોડ, અમદાવાદ ૧૦૮ ડિસ્ટ્રિક્ટ ઓફિસ,એસ.એસ.જી હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા, ૧૦૮ ઓફિસ, અમૂલ પાર્લર ની ઉપર, સર ટી હોસ્પિટલ, ભાવનગર.

મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશિયન, લેબર કાઉન્સિલર : ૧૦૮ ડિસ્ટ્રિક્ટ ઓફિસ,એસ.એસ.જી હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા ૧૦૮ ઓફિસ, કલેકટર કચેરી, સેવાસદન – ૧, ગોધરા પંચમહાલ ૧૦૮ ઓફિસ,બ્લોક નો-૨,ટ્રોમા સેન્ટર,ગ્રાઉન્ડ ફ્લોર,GMERS હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) ,વલસાડ ૧૦૮ ઓફિસ, રામોસન અંડરબ્રિજ, રામોસન સર્કલ, મેહસાણા ૧૦૮ એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા ૧૦૮ ઓફિસ,જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ,ગીતા લોજ ની સામે, જુનાગઢ ૧૦૮ ઓફિસ, અમૂલ પાર્લર ની ઉપર, સર ટી હોસ્પિટલ, ભાવનગર ૧૦૮ ઓફિસ પંપ હાઉસ, રણજીત સાગર રોડ, પટેલ પાર્ક નાજીક, જામનગર ૧૦૮ ઓફિસ, જનધન ઔષધિ કેન્દ્ર રામબાગ હોસ્પિટલ પાસે, ગાંધીધામ, કચ્છ.

અન્ય નોકરીઓઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી ભરતી 2024 | UPL University of Sustainable Technology Bharti 2024

Leave a Comment