Free Computer Course Yojana 2024 : નમસ્કાર મિત્રો, વર્તમાન સમય એ ટેકનોલોજીનો સમય છે. ત્યારે સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે નવી કોર્સ યોજના શરુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ બજારમાં સીખાવવામાં આવતો કમ્પ્યુટર કોર્સ મફતમાં સરકાર દ્વારા સીખાવાવવામાં આવશે. આ યોજનાનો ઉદેશ્ય વિદ્યાર્થીઓને કમ્પ્યુટર પ્રત્યે જાગૃત કરવાનો છે.
Free Computer Course Yojana 2024
દુનિયા ઘણા સમયથી ઘણી આધુનિક થઇ ગઈ છે બધા જ કામો કમ્પુટર ટેકનોલોજી દ્વારા થવા લાગ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ આ ટેકનોલોજીથી વંચિત ન રહી જાય એવા હેતુ પૂર્વક મફત કોર્ષ યોજના શરુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને બજારમાં ચાલતા કોર્ષ જે પૈસા આપી ચાલે છે એ સરકાર દ્વારા મફત ચલાવાવમાં આવશે. આ કોર્ષના પૂર્ણ થયા બાદ સરકારી પ્રમાણપત્ર પણ મળશે.
Free Computer Course Yojana 2024 દ્વારા વિદ્યાર્થીઓને બે કોર્ષ મફત સીખાવવામાં આવશે જેમાં CCC અને O લેવલ કોર્ષ મફત સીખાવવામાં આવશે. આ કોર્ષ પૂર્ણ થયા બાદ તે કોર્સના સર્ટીફીકેટ પણ મળશે. આ યોજનાનો હેતુ વિદ્યાર્થીઓને કમ્પ્યુટર જ્ઞાન મહી રહે તેવો છે. જે વિદ્યાર્થીઓ કમ્પ્યુટર ક્ષેત્રો માં નોકરી મેળવી શકે. જે વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં વેબ ડેવલપમેન્ટ હોય અથવા એપ ડેવલપમેન્ટ કે કોડિંગ જેવા કામમાં પોતાનું ભવિષ્ય બનાવવા માંગતા હોય તેમના માટે O લેવલનો ફ્રી કોમ્પ્યુટર કોર્સ જરૂરી છે.
સરકાર દ્વારા મહિલાઓને મફત આટા ચક્કી મળશે, હાલ અરજી ફોર્મ ભરવાના શરુ | Mafat Atta Chakki Yojana 2024
Free Computer Course Yojana 2024 માટે પાત્રતા તથા યોજના હેઠળ મળતા લાભો અને અરજી ફોર્મ ભરવા જરૂરી દસ્તાવેજ સાથે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? જેવી તમામ માહિતી માટે નીચેનો સંપૂર્ણ લેખ વાંચો.
Free Computer Course Yojana 2024 Overview
યોજના | મફત કમ્પ્યુટર કોર્સ યોજના |
લાભાર્થી | પાત્રતા ધરાવતા વિદ્યાર્થી |
મળવાપાત્ર લાભ | મફત કોર્સ |
યોજના પ્રકાર | સરકારી યોજના |
ઓફિસીયલ વેબસાઈટ | https://govjobgujarat.com/ |
Free Computer Course Yojana 2024 પાત્રતા
- અરજદાર વિદ્યાર્થી ભારત દેશનો વાતની હોવો જોઈએ.
- વિદ્યાર્થીની ઉમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
- વિદ્યાર્થી ધોરણ 10 અને 12 પાસ હોવો જોઈએ.
- વિદ્યાર્થી આર્થિક રીતે નબળા પરિવારમાં જીવન જીવતો હોવો જોઈએ.
Free Computer Course Yojana 2024 માટે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું?
આ યોજના હેઠળ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે નીચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.
- સૌ પ્રથમ Google માં ઓફિસીયલ વેબસાઈટ પર જાઓ.
- ત્યાર બાદ, ટ્રિપલ સી અને ઓ લેવલ ફ્રી કમ્પ્યુટર ટ્રેનિંગ યોજના પર ક્લિક કરો.
- હવે, તમારા મોબાઈલ નંબર દ્વારા લોગીન કરો.
- તમારો પસંદીદા કોર્સ પસંદ કરો.
- અરજી ફોર્મમાં તમામ વિગતો દાખલ કરો.
- અરજી ફોર્મ સબમિટ કરો.
- તમારા કોમ્પ્યુટર કોર્સ સેન્ટરની માહિતી SMS અને ઈમેઈલ દ્વારા મળશે.
અરજી ફોર્મ | અહી ક્લિક કરો |
અન્ય યોજનાઓ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
Free Computer Course Yojana 2024 – FAQs
મફત કમ્પ્યુટર કોર્સ યોજના માટે કોણ અરજી કરી શકે છે?
મફત કમ્પ્યુટર કોર્સ યોજના માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
મફત કમ્પ્યુટર કોર્સ યોજના હેઠળ શું લાભ મળે છે?
મફત કમ્પ્યુટર કોર્સ યોજના મફત કોર્સ લાભ મળે છે.
મફત કમ્પ્યુટર કોર્સ યોજના માટે અરજી ફોર્મ ભરવાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
મફત કમ્પ્યુટર કોર્સ યોજના માટે અરજી ફોર્મ ભરવાની સત્તાવાર વેબસાઈટ https://govjobgujarat.com/ છે.