Free Sauchalay yojana 2024 : ફ્રી સૌચાલય યોજના 2024 : સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિસન અંતર્ગત આ યોજના શરુ કરવામાં આવી છે, લોકો બહાર ખેતરમાં ઝાઝરૂ ના જઈ પોતાના સૌચાલય નો ઉપયોગ કરતા થાય એ આ યોજનાનો ઉદ્દેશ્ય છે. મિત્રો, સૌચાલય યોજના હેઠળ નવું સૌચાલય બનાવવા માટે સરકાર દ્વારા 12,000 રૂપિયાની સહાય મળી રહી છે.
Free Sauchalay yojana 2024 અંતર્ગત પાત્રતા માપદંડ મળવાપાત્ર લાભો જરૂરી દસ્તાવેજ તથા અરજી ફોર્મ કઈ રીતે ભરવું? જેવી તમામ માહિતી નીચેના લેખ દ્વારા જાણો.
ફ્રી સૌચાલય યોજના 2024 | Free Sauchalay yojana 2024
સંસ્થા | ભારત સરકાર |
યોજના | ફ્રી સૌચાલય યોજના 2024 |
લાભાર્થી | ભારતના 18 વર્ષથી વધુ ઉમરના નાગરિકો |
મળવાપાત્ર લાભો | 12,000 રૂપિયા |
સત્તાવાર વેબસાઈટ | https://swachhbharatmission.gov.in/ |
Free Sauchalay yojana 2024 ભારતના 18 વર્ષથી વધુ ઉમરના નાગરિકો આ યોજના માટે માત્ર એક જ વાર અરજી કરી શકે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે નાગરિકો ઓનલાઈન તથા ઓફલાઈન બંને માંથી માંફૂક હોય તે અરજી કરી શકે છે. સરકાર દ્વારા આ યોજના માટે કેટલીક પાત્રતા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે જેની માહિતી નીચે મુજબ છે.
ફ્રી સૌચાલય યોજના 2024 માટેના પાત્રતા માપદંડ
મિત્રો, ફ્રી સૌચાલય યોજના 2024 માટે સરકાર દ્વારા કેટલાક પાત્રતા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે, આ યોજનાનો લાભ મેળવવા માટે દરેક અરજદારે આ પાત્રતા માપદંડોનું પાલન કરવાનું રહેશે.
- સૌચાલય યોજનાનો લાભ 18 વર્ષથી ઉપરની ઉમરના વ્યક્તિને મળશે.
- સૌચાલય યોજના માટે માત્ર એક વાર જ અરજી કરી શકશે.
- સૌચાલય યોજનાનો લાભ મેળવવા કુટુંબમાં કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી મેળવેલ ન હોવો જોઈએ.
ફ્રી સૌચાલય યોજના 2024 હેઠળ મળવાપાત્ર લાભો
- સૌચાલય યોજનાનો ઉદ્દેશ્ય બહાર ખુલ્લામાં સૌચ અટકાવાવનો છે. દેશના તમામ પરિવારના વ્યક્તિઓ પોતાના ઘર બેઠા આ યોજનામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને લાભ મેળવી શકે છે. આ યોજના હેઠળ દરેક પરિવારને પોતાના ઘરે મફતમાં શોચાલય બનાવવા માટે રૂપિયા 12,000 ની સહાય કરવામાં આવશે. તમારા ઘરે સૌચાલય બનાવી તમારા દીકરી અને દીકરા તથા કુટુંબી જનો ને આત્મનિર્ભર બનાવો.
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
- બાગાયતી ખેતી યોજના 2024 હેઠળ 50 લાખ સુધીની સહાય મેળવો, અરજી ફોર્મ ભરવાના શરુ | Bagayati Kheti Yojana 2024
- વિદ્યાર્થીઓ માટે મફત ટેબ્લેટ યોજના, અરજી ફોર્મ ભરો | Mafat Tablet Yojana 2024
- સ્માર્ટફોન સહાય યોજના હેઠળ સરકાર દ્વારા મળશે 6000 રૂપિયા | Smartphone Sahay Yojana 2024
- ગાય સહાય યોજના હેઠળ દરેક ગાય દીઠ 12,800 રૂપિયા વાર્ષિક મેળવો | Gay Sahay Yojana 2024
ફ્રી સૌચાલય યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજ
મિત્રો, જો તમે પણ સૌચાલય યોજનાનો લાભ મેળવાવ ઈચ્છિત હોવ તો નીચેના પુરાવા તમારી પાસે હોવા જોઈએ.
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- બેંક પાસબુક
- મોબાઇલ નંબર
- કાસ્ટ સર્ટિફિકેટ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
ફ્રી સૌચાલય યોજના 2024 માટે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? | Free Sauchalay yojana 2024
સૌચાલય યોજના માટે અરજી કરવા નીચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.
- સૌ પ્રથમ ઓફિસીયલ વેબસાઈટ https://swachhbharatmission.gov.in/ પર જાઓ.
- હવે, સૌચાલય યોજના વિકલ્પ પર ક્લિક કરો.
- ત્યાર બાદ, સીટીઝન રજીસ્ટ્રેશન વિકલ્પ પસંદ કરો.
- તમારો મોબાઈલ નંબર દાખલ કરી રજીસ્ટ્રેશન કરો.
- દાખલ કરેલ મોબાઈલ નબર પર ID અને Password મળશે.
- હવે ID અને Password દાખલ કરી લોગીન કરો.
- નવું અરજી ફોર્મ ખુલશે, તમામ જરૂરી વિગતો ભરો.
- તમામ માંગ્ય મુજબ દસ્તાવેજ અપલોડ કરો.
- તમારા હસ્તક્ક્ષર નો ફોટો અપલોડ કરો.
- તમામ માહિતી ચકાસી સબમિટ બટન પર ક્લિક કરો.
- પ્રિન્ટ ડાઉનલોડ કરી લો.
ફ્રી સૌચાલય યોજના 2024 ઓનલાઈન અરજી ફોર્મ ચકાસણી
આ યોજનામાં તમારી અરજી સબમિટ કર્યા પછી તમારા શૌચાલયનું જીઓ ટેગિંગ સંબંધિત બ્લોક ડેવલોપમેન્ટ ઓફિસરની દેખરેખ હેઠળ કરવામાં આવશે અને ફોટો દ્વારા ચકાસણી કર્યા પછી અરજદાર ના ખાતામાં રૂપિયા 12000 ની રકમ મોકલવામાં આવશે માહિતી માટે તમારા બ્લોકની મુલાકાત લઈ શકો છો અધિકારી નો સંપર્ક કરો.
Free Sauchalay yojana 2024 – FAQs
ફ્રી સૌચાલય યોજના 2024 હેઠળ કેટલી સહાય મળવાપાત્ર છે?
ફ્રી સૌચાલય યોજના 2024 હેઠળ 12,000 રૂપિયા સહાય મળવાપાત્ર છે.
ફ્રી સૌચાલય યોજના 2024 માટે અરજી પ્રકાર શું છે?
ફ્રી સૌચાલય યોજના 2024 માટે અરજી પ્રકાર ઓનલાઈન અને ઓફલાઈન બંને છે.
ફ્રી સૌચાલય યોજના 2024 માટે અરજી કરવાની ઓફિસીયલ વેબસાઈટ કઈ છે?
ફ્રી સૌચાલય યોજના 2024 માટે અરજી કરવાની ઓફિસીયલ વેબસાઈટ https://swachhbharatmission.gov.in/ છે.
નિષ્કર્ષ
અરજદાર મિત્રો, ફ્રી સૌચાલય યોજના 2024 માટેની સંપૂર્ણ માહિતી વિવિધ જગ્યાએથી એકત્રિત કરવામાં આવી છે, કૃપા કરી ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી ફોર્મ ભરતા પહેલા ઓફિસીયલ વેબસાઈટ ની મુલાકાત લેવી. અન્ય ભરતીઓ માટે તમે અમારી વેબસાઈટ ના હોમ પેજ પર જાઓ.