Ghas Chara Sahay Yojana 2024: ઘાસ ચારા સહાય યોજના હેઠળ 15 લાખ રૂપિયા સહાય મળશે, હાલ અરજી ફોર્મ ભરવાના શરુ

Ghas Chara Sahay Yojana 2024 : ઘાસ ચારા સહાય યોજના : નમસ્કાર મિત્રો, શું તમે પણ પશુપાલક છો અને જમીન ધરાવો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે કેમ કે રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો તથા જમીન ધારકો માટે નવી યોજના શરુ કરવામાં આવી છે. આ યોજનાનું નામ “ગ્રામપંચાયત, ગૌશાળા અને પાંજરાપોળોના ગૌચર માટે ઘાસચારા વિકાસની યોજના” છે. જેનો ઉદ્દેશ્ય ગૌચર અથવા પડતર જમીનમાં ઘાસ ચારાનું વાવેતર કરવા માટે સબસીડી પ્રદાન કરવાનું છે.

Ghas Chara Sahay Yojana 2024 હેઠળ મળવાપાત્ર લાભો યોજનાનો હેતુ પાત્રતા માપદંડ જરૂરી તારીખો તથા ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? જેવી તમામ માહિતી માટે નીચેનો સંપૂર્ણ લેખ વાંચો.

ઘાસ ચારા સહાય યોજના | Ghas Chara Sahay Yojana 2024

ઘાસ ચારા સહાય યોજના રાજ્ય સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી પશુ કલ્યાણકારી યોજના છે. આ યોજના હેઠળ ગ્રામ્ય પંચાયત તથા અન્ય ગૌશાળા જેવી સંસ્થાઓને જમીનના યોગ્ય ઉપયોગ માટે 75 ટકા સબસીડી પ્રદાન કરે છે. જેમાં સંસ્થા પશુઓ માટે ઘાસ ચારાનું વાવેતર કરી શકે છે.

યોજનાઘાસ ચારા સહાય યોજના
લાભાર્થીગૌશાળા તથા પશુપાલકો
લાભો75 ટકા સબસીડી
છેલ્લી તારીખવર્ષ 2024/25
ઓફિસીયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

મફત સ્કુટી યોજના 2024: વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સરકાર દ્વારા મફત સ્કુટી મળશે, હાલ અરજી ફોર્મ ભરવાના શરુ

ઉદાહરણ તરીકે જો કોઈ સંસ્થા પોતાની જમીનમાં ઘાસ ચારાનું વાવેતર કરે છે જેમાં કુલ ખર્ચ એક લાખ રૂપિયા થાય છે. તો રાજ્ય સરકાર દ્વારા 75 ટકા સબસીડી એટલે કે 75 હાજર રૂપિયા નાણાકીય સહાય આપવામાં આવશે. જેથી એક લાખના ખર્ચે સંસ્થાને માત્ર 25 હાજર રૂપિયા જ ખર્ચવાના થશે.

ઘાસ ચારા સહાય યોજના માટેના પાત્રતા માપદંડ

  • આ યોજના હેઠળ કુલ ખર્ચના 75 ટકા અથવા 75 હાજર રૂપિયા બંને માંથી જે ઓછુ હશે તે મળવાપાત્ર છે.
  • આ યોજના હેઠળ 15 લાખ રૂપિયા સુધી સહાય મળવાપાત્ર છે.
  • ગૌશાળા અથવા પશુપાલકો વધુમાં વધુ 20 હેક્ટર જમીનમાં ઘાસ ચારાનું વાવેતર કરી શકે છે.
  • આ યોજના હેઠળ સબસીડી અરજદારના બેંક ખાતામાં જમા થશે.

ઘાસ ચારા સહાય યોજના હેઠળ મળતા લાભો

  • મિત્રો, ઘાસ ચારા યોજના હેઠળ ગૌશાળાની અથવા પડતર જમીન પર ઘાસ ચારાનું વાવેતર કરવા માટે 75 ટકા સબસીડી પ્રદાન કરે છે. અથવા 75 હજાર રૂપિયા બંને માંથી જે ઓછુ હશે તે મળવાપાત્ર છે. મળવાપાત્ર સહાય રકમ અરજદારના બેંક ખાતામાં જમા થશે.

ઘાસ ચારા યોજના જરૂરી તારીખો

મિત્રો, આ યોજના માટે અરજી ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઈ છે. પરંતુ ઘાસ ચારા સહાય યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રજુ કરવામાં આવી નથી. સંભવિત વર્ષ 2024/25 દરમિયાન આ યોજના ચાલુ રહે એવા સમાચાર જોવા મળી રહ્યા છે.

ઘાસ ચારા સહાય યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? | Ghas Chara Sahay Yojana 2024

આ યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે નીચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.

  • સૌ પ્રથમ Google માં ઓફિસીયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ સર્ચ કરો.
  • ત્યાર બાદ, યોજનાઓ વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે, ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ વિકલ્પ પસંદ કરો.
  • ત્યાર બાદ, અરજી કરો વિકલ્પ પર ક્લિક કરો.
  • જો તમે પ્રથમ વાર અરજી કરી રહ્યા છે તો નવું રજીસ્ટ્રેશન કરો.
  • ત્યાર બાદ, ફોર્મમાં જણાવેલ તમામ વિગત ભરો.
  • તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • ફોર્મને ફરી એક વાર ચકાસી સબમિટ બટન પર ક્લિક કરો.
  • અરજી પ્રિન્ટ ડાઉનલોડ કરી લો.
અરજી ફોર્મઅહી ક્લિક કરો
અન્ય યોજનાઓઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

અટલ પેન્શન યોજના 2024 હેઠળ દર મહીને 5000 રૂપિયા મેળવો, અરજી ફોર્મ ભરવાના શરુ ઓનલાઈન નોધણી ફોર્મ ભરો

Ghas Chara Sahay Yojana 2024 – FAQs

ઘાસ ચારા સહાય યોજના માટે કોણ અરજી કરી શકે છે?

ઘાસ ચારા સહાય યોજના માટે ગૌશાળા તથા પડતર જમીન માલિકો અરજી કરી શકે છે.

ઘાસ ચારા સહાય યોજના હેઠળ ક્યાં લાભ મળે છે?

ઘાસ ચારા સહાય યોજના હેઠળ 75 ટકા સબસીડી મળે છે.

ઘાસ ચારા સહાય યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની વેબસાઈટ કઈ છે?

ઘાસ ચારા સહાય યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ છે.

નિષ્કર્ષ

ઘાસ ચારા સહાય યોજના એક કલ્યાણકારી પશુપાલક યોજના છે, આ યોજના રાજ્ય સરકાર દર આઈ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે. ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલા સત્તાવાર સુચના વાંચવા વિનંતી.

Leave a Comment