ગુજરાત સરકાર દ્વારા આ યોજના હેઠળ ₹42,000 ની સહાય, અરજી ફોર્મ ભરવાના શરુ | Gujarat Bagayati Yojana 2024
Gujarat Bagayati Yojana 2024 : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આજે અમે તમને “ગુજરાત સરકારની બાગાયતી” યોજનાઓ વિષે માહિતી પ્રદાન કરીશું. આ યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને નાણાકીય સહાય મળવાપાત્ર છે. આ યોજના માટે અરજી ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઈ છે. અંતિમ તારીખ પહેલા અરજી ફોર્મ ભરી દેવા. … Read more