ફ્રી સૌચાલય યોજના 2024: સરકાર દ્વારા સૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા સહાય મળશે, અરજી ફોર્મ ભરવાના શરુ
Free Sauchalay yojana 2024 : ફ્રી સૌચાલય યોજના 2024 : સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિસન અંતર્ગત આ યોજના શરુ કરવામાં આવી છે, લોકો બહાર ખેતરમાં ઝાઝરૂ ના જઈ પોતાના સૌચાલય નો ઉપયોગ કરતા થાય એ આ યોજનાનો ઉદ્દેશ્ય છે. મિત્રો, સૌચાલય યોજના હેઠળ નવું સૌચાલય બનાવવા માટે સરકાર દ્વારા 12,000 રૂપિયાની સહાય મળી રહી છે. … Read more