GPSC Madadnish Van Sanrakshak Exam 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગમાં કારકિર્દી બનવા માટે GPSC દ્વારા મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા ઈચ્છુક હોવ તો નીચેની સંપૂર્ણ મહતી વાંચો.
GPSC Madadnish Van Sanrakshak Exam 2024
પોસ્ટ | મદદનીશ વન સંરક્ષક, વર્ગ-2 |
ઉમર મર્યાદા | 20 વર્ષથી 35 વર્ષ |
ખાલી જગ્યાઓ | 38 |
લાયકાત | સ્નાતક |
પગાર ધોરણ | 53,100થી 1,67,800 રૂપિયા માસિક મળવાપાત્ર અન્ય ભથ્થાઓ, પે મેટ્રીક્ષ લેવલ-7 |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
અપ્રેન્ટિસ લાઈનમેન પોસ્ટ માટે પરીક્ષા વગર સીધી ભરતી, 668 જગ્યાઓ
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 પરીક્ષાના પાત્ર ઉમેદવારોના રૂબરૂ મુલાકાતની તારીખ જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર ઇન્ટરવ્યૂ કોલ લેટર 14 સપ્ટેમ્બર 2024 સુધી ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવાર પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરવામાં આવશે, જેમાં રજીસ્ટ્રેશન બાદ પ્રાથમિક લેખિત કસોટી 25-09-2022 દરમ્યાન યોજાશે, પ્રાથમિક (Preliminary) કસોટીના પરિણામ જાહેર થયા બાદ, મુખ્ય લેખિત કસોટી, રૂબરૂ મુલાકાત બાદ ઉમેદવારની આખરી પસંદગી થશે, મુખ્ય પરીક્ષા આયોજન સંભવત ફેબ્રુઆરી 2023માં થશે.
ખાલી જગ્યાઓ
પુરુષ:
- OPEN- 17
- EWS- 03
- OBC- 10
- ST- 05
- SC- 03
મહિલા:
- OPEN- 05
- EWS- 00
- OBC- 03
- ST- 01
- SC- 00
દિવ્યાંગ:
- 02
શૈક્ષણિક લાયકાત
માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી નીચે આપેલા વિષયોમાં મુખ્ય વિષય સાથે સ્નાતકનો અભ્યાસ:
- (i)Botany
- (ii) Chemistry
- (iii)Geology
- (iv)Mathematics
- (v)Physics
- (vi)Statistics
- (vii)Zoology
- (viii) Microbiology
- (ix)Biotechnology
- (x)Bio-chemistry
- (xi)Environmental science
- (xii)Animal Husbandry and Veterinary Science
- (xiii)Agriculture
- (xiv)Forestry
- (xv)Horticulture
- (xvi)Engineering/Technology
સામાન્ય કોમ્પ્યુટર જ્ઞાન (GPSCના ૧૯૬૭માં ઠરાવ્યા નિયમ પ્રમાણે) – ગુજરાતી હિન્દી ભાષાંનું જ્ઞાન જરૂરી.
શારીરિક લાયકાત
વજન:
- પુરુષ: 50KG
- મહિલા: 45KG
ઉંચાઈ:
- પુરુષ: 165CM
- મહિલા: 158CM
ઉમર મર્યાદા
20 થી 35 વર્ષ
પગાર ધોરણ
53,100 થી 1,67,800/- મળવાપાત્ર અન્ય ભથ્થાઓ, પે મેટ્રીક્ષ લેવલ-9
અરજી ફી
100 રૂપિયા
અરજી પ્રક્રિયા
- મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 ઉમેદવાર રૂબરૂ મુલાકાતનો (ઇન્ટરવ્યૂ કોલ લેટર) પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે જીપીએસસીની સત્તાવાર વેબસાઇટ https://gpsc- ojas.gujarat.gov.in ખોલ
- ઉમેદવારે વેબસાઇટ ૫૨ Call Letter/Form સેક્શનમાં જઈ Interview Call Letter ૫૨ ક્લિક ક૨વાનું ૨હેશે
- ઉમેદવારે ત્યા૨બાદ Select Job માં તમારી પરીક્ષા જાહેરાત ક્રમાંક પસંદ કરી Confirmation Number અને date of birth દાખલ કરવાનું અને OK બટન ૫૨ ક્લીક ક૨વાનું રહેશે
- ત્યા૨બાદ ઉમેદવારે પોતાનો પ્રવેશપત્ર (ઇન્ટરવ્યૂ કોલ લેટર) અને પરિશિષ્ટ ડાઉનલોડ કરવાના રહેશે.
GPSC Madadnish Van Sanrakshak Exam 2024 Call Later
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 પરીક્ષા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ અંગે જાણકારી આપી છે. મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 પરીક્ષા પાસ કરનાર પાત્ર ઉમેદવારોના 2 સપ્ટેમ્બર, 2024 થી 14 સપ્ટેમ્બર 2024 દરમિયાન ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.
નોટીફીકેસન | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
અન્ય નોકરીઓ | અહી ક્લિક કરો |
GPSC Madadnish Van Sanrakshak Exam 2024 – FAQs
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી ક્યાં પદની પરીક્ષા છે?
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી મદદનીશ વન સંરક્ષક, વર્ગ-2 પદની પરીક્ષા છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે ટોટલ કેટલી ખાલી જગ્યાઓ છે?
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે ટોટલ 38 ખાલી જગ્યાઓ છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે માસિક પગાર કેટલો મળવાપાત્ર છે?
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે માસિક પગાર 53,100 થી 1,67,800 રૂપિયા મળવાપાત્ર છે.