Gram Rakshak Dal bharti 2024 : નમસ્કાર મિત્રો, તાજેતરમાં GRD ( Gram Rakshak Dal ) દ્વારા ધોરણ 8 પાસ ઉમેદવારો માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે પુરુષ અને મહિલા બંને અરજી કરી શકે છે. વડોદરા ગ્રામ જિલ્લા મુજબ GRD ભરતી માટે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ પસંદગી પ્રક્રિયા તથા ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું જેવી તમામ માહિતી માટે નીચેનો લેખ વાંચો.
GRD ગ્રામ રક્ષક દળ ભરતી | Gram Rakshak Dal bharti 2024
Gram Rakshak Dal bharti 2024 મિત્રો, GRD ગ્રામ રક્ષક દળ ધોરણ 8 પાસ ભરતી માટે ગ્રામ રક્ષક દળ પોસ્ટ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી હેઠળ કુલ 319 જગ્યાઓ ખાલી છે. સત્તાવાર વેબસાઈટ મુજબ અરજી પ્રક્રિયા ઓફલાઈન છે.
વિભાગ | પોલીસ અધિક્ષક વડોદરા |
પોસ્ટ | ગ્રામ રક્ષક દળ GRD |
ખાલી જગ્યાઓ | 319 |
સ્થળ | વડોદરા જિલ્લો |
અરજી પ્રકાર | ઓફલાઈન |
GRD ગ્રામ રક્ષક દળ ભરતી પોસ્ટ વિગત
મિત્રો, સત્તાવાર સુચના મુજબ GRD ગ્રામ રક્ષક દળ ધોરણ 8 પાસ ભરતી માટે
- ગ્રામ રક્ષક દળ GRD
GRD ગ્રામ રક્ષક દળ ભરતી ખાલી જગ્યાઓ
- પુરુષ – 277
- મહિલા – 42
કુલ ખાલી જગ્યાઓ : 319
GRD ગ્રામ રક્ષક દળ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત
Gram Rakshak Dal bharti 2024 મુજબ GRD ગ્રામ રક્ષક દળ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 8 પાસ છે. ધોરણ 8 પાસ કરેલ પુરુષ તથા મહિલા આ ભરતી માટે અરજી કરવા લાયકાત ધરાવે છે.
GRD ગ્રામ રક્ષક દળ ભરતી માટેની વય મર્યાદા
GRD ગ્રામ રક્ષક દળ ભરતી માટે વય મર્યાદા નીચે મુજબ છે.
- નુંન્યતમ ઉમર – 20 વર્ષ
- મહત્તમ ઉમર – 40 વર્ષ
GRD ગ્રામ રક્ષક દળ ભરતી માટે શારીરિક માપદંડ
પુરુષ | 162 સેમી અને 50 kg વજન | છાતી 79 cm,84 cm ફૂલાવેલ | 1600 મીટર દોડ |
મહિલા | 150 સેમી અને 40 kg વજન | 400 મીટર દોડ |
GRD ગ્રામ રક્ષક દળ ભરતી માટે અરજી કઈ રીતે કરવી? | Gram Rakshak Dal bharti 2024
ઉમેદવાર મિત્રો, GRD ગ્રામ રક્ષક દળ ભરતી માટે અરજી કરવા નીચેના પગલાઓને અનુસરો.
- તમારા નજીકના પો.સ્ટે (પોલીસ સ્ટેશનને) ફોર્મ મેળવી અને જરૂરી દસ્તાવેજ સાથે ત્યાં સબમિટ કરાવવાનું રહેશે.
- અરજી કરવા માટે વડોદરા જિલ્લાના જેતે લાગુ પડતાં પોસ્ટ માટે પોલીસ સ્ટેશનનેથી ફોર્મ મેળવી જરૂરી દસ્તાવેજ સાથે જમાં કરાવવાનું રહેશે.
- વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
અન્ય નોકરીઓ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
GRD ગ્રામ રક્ષક દળ ભરતી પોસ્ટ વિવિધ જગ્યાએથી માહિતી એકત્રિત કરી લખવામાં આવી છે, અરજી કરતા પહેલા સત્તાવાર સુચના વાંચવી તથા ઓફિસીયલ વેબસાઈટ ની મુલાકાત લો.
ગુજરાત પોલીસ આવાસ નિગમ ભરતી વર્ગ 1, અરજી ફોર્મ ભરવાના શરુ | Gujarat Police Awas Nigam Bharti 2024