GSSSB Bharti 2024: નમસ્કાર મિત્રો, તાજેતરમાં ગુજરાત માધ્યમિક સેવા પસંદગી બોર્ડ (GSSSB) દ્વારા 117 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા, અરજી ફી અને અરજી કઈ રીતે કરવી જેવી સંપૂર્ણ માહિતી માટે નીચેનો લેખ વાંચો.
GSSSB Bharti 2024 પોસ્ટ
GSSSB Bharti 2024: નમસ્કાર મિત્રો, તાજેતરમાં ગુજરાત માધ્યમિક સેવા પસંદગી બોર્ડ (GSSSB) દ્વારા ફાયરમેન અને ડ્રાઈવર ની પોસ્ટ માટે 117 જગ્યાઓ પર જાહેરાત કરી છે.
લાયકાત
જો તમે ઉપર દર્શાવેલા પદો માટે અરજી કરવા માંગતા હોવ તો તમારે નીચેની શૈક્ષણિક લાયકાત ધરાવવી આવશ્યક છે. ઉમેદવારને માધ્યમિક અને/અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ (HSC) પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા સરકારી માન્યતા ધરાવતી સમકક્ષ લાયકાત ધરાવવી જોઈએ.
અરજી ફી
- સામાન્ય વર્ગ માટે: 500/- રૂપિયા.
- OBC/EWS/SC/ST/PWD/મહિલા ઉમેદવારો માટે: 400/- રૂપિયા.
અરજી પ્રક્રિયા
જો ઉમેદવારોએ ઉપર આપવામાં આવેલી તમામ માહિતી વાંચી લીધી છે તો હવે અમે જોઈએ કે કેવી રીતે અરજી કરવી. અરજી કરવાની પ્રક્રિયા આ પ્રમાણે છે: ઇચ્છુક અને પાત્ર ઉમેદવાર આ નોકરી માટે GSSSB ની આધિકારિક વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ મારફતે 11.08.2024 થી 31.08.2024 સુધી અરજી કરી શકે છે.
નોટિફિકેશન | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન 53 જગ્યાઓ પર ભરતી, પગાર 44,900