Gujarat Education Department Bharti 2024 : ગુજરાત શિક્ષણ વિભાગ ભરતી : નમસ્કાર યુવાન અને યુવતીઓ, તાજેતરમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા લીગલ એડવોકેટની પોસ્ટ ઉમેદવારોને ઓનલાઈન ફોર્મ ભરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ભરતી માટે સત્તાવાર સુચના 12 ઓગસ્ટ 2024 ના રોજ જાહેર કરવામાં આવી છે.
Gujarat Education Department Bharti 2024
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત આવેલી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા લીગડ એડવોકેટની જગ્યા ભરવા માટે સત્તાવાર સુચના જાહેર કરવામાં આવી છે. સંસ્થાકીય વિભાગ દ્વારા 3 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોને આમંત્રિત કર્યા છે.
ભારતીય નૌકાદળ ધોરણ 10 પાસ માટે 741 જગ્યાઓ માટે ભરતીની જાહેરતા
મિત્ભરો, રતી માટે પોસ્ટની વિગતો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, નોકરીનું સ્થળ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા આ લેખને અંત સુધી વાંચો.
ખાલી જગ્યાઓ
સત્તાવાર સુચના મુજબ 3 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોને આમંત્રિત કર્યા છે.
શૈક્ષણિક લાયકાત
ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદાના સ્નાતકની પદવી (L.L.B.), કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ, CCC+ Level નું કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, ઉમેદવાર બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અથવા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં નોંધણી ધરાવતા હોવો જોઈએ. ઓછામાં ઓછો 05 વર્ષનો નામ. હાઇકોર્ટ ખાતે પ્રેક્ટીસિંગ એડવોકેટ તરીકે અનુભવ ધરાવતા હોવા જોઈએ. સરકારી વિભાગો-વિભાગીય કચેરીઓમાં કચેરીઓમાં સરકાર વતી નામ. સુપ્રીમકોર્ટ-હાઇકોર્ટ કેસમાં બચાવની કામગીરીમાં ત્રણ વર્ષનો અનુભવ. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી છે.
પગાર
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ભોયતળીયે, વિદ્યાસમીક્ષા કેન્દ્ર, પુનિત વનની સામે, સેક્ટર 19, ગાંધીનગર ખાતે લીગલ એડવોકેટની 11 માસના કરાર આધારિત નિમણૂંક કરવાની છે. પસંદ પામેલા ઉમેદવારને 60,000 રૂપિયા પ્રતિ મહિને ફિક્સ પગાર મળશે.
અરજી પ્રક્રિયા
- ઉમદેવારે સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલા અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન 10 સુધીમાં મળે તે રીતે નાયબ નિયમાક (પ્લાન).
- પ્રાથમિક નિયામકની કચેરી, ભોયતળીયે, વિદ્યાસમીક્ષા કેન્દ્ર, પુનિત વનની સામે, સેક્ટર 19, ગાંધીનગરના સરનામે મોકલી આપવાની રહેશે.
- અધુરી વિગતવાળી તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં.
અન્ય નોકરીઓ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |