Gujarat Laptop Sahay Yojana 2024 : નમસ્કાર મિત્રો, શું તમે પણ વિદ્યાર્થી છો તો અમારી પાસે તમારા માટે ખુશીના સમાચાર છે કારણ કે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીના હિત માટે “લેપટોપ સહાય યોજના” શરુ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યને વધુ સરળ બનાવવાનો તથા વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય માટે લેપટોપનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
Gujarat Laptop Sahay Yojana 2024
વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ પોતાના શીક્ષનીક કાર્યમાં વધુ સારી રીતે જોડાઈ રહે એવા હેતુ પૂર્વક આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજનાના લાભ દ્વારા વિદ્યાર્થી ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ મેળવી શકે છે. જેથી વિદ્યાર્થીમાં શૈક્ષણિક સમજણ વિકસે તથા સમય અને ઉર્જાનો પણ બચાવ થાય.
Gujarat Laptop Sahay Yojana 2024 ભારત દેશના વિવિધ રાજ્યોમાં શરુ કરવામાં આવી છે. આ લેખ દ્વારા તમે ગુજરાતમાં શરુ કરવામાં આવેલી “લેપટોપ સહાય યોજના” વિષે માહિતી મેળવી શકશો. આ યોજના હેઠળ જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા પરિવારમાં જીવન જીવી રહ્યા છે અને ભૌતિક સાધનોનો તથા ટેકનોલોજીનો ઉપયોગ કરી સકતા નથી તેઓ ઓનલાઈન અરજી ફોર્મ ભરી મફત લેપટોપ મેળવી શકે છે.
સરકાર દ્વારા મહિલાઓને મફત આટા ચક્કી મળશે, હાલ અરજી ફોર્મ ભરવાના શરુ | Mafat Atta Chakki Yojana 2024
Gujarat Laptop Sahay Yojana 2024 માટે પાત્રતા તથા યોજના હેઠળ મળવાપાત્ર લાભો અને અરજી ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજ સાથે અરજી ફોર્મ કઈ રીતે ભરવું? જેવી તમામ માહિતી માટે નીચેનો સંપૂર્ણ લેખ વાંચો.
Gujarat Laptop Sahay Yojana 2024 લાભો
મિત્રો, લેપટોપ સહાય યોજના હેઠળ 80 સબસીડી મળશે. જયારે 20 ખર્ચ વિદ્યાર્થીને ભોગવવાનો રહેશે. ઉદાહરણ તરીકે જો તમે 40 હાજર રૂપિયાની લેપટોપ ખરીદો છો તો તમને 80 સબસીડી લેખે 32000 રૂપિયા મળશે જયારે વધેલા 8000 રૂપિયા અરજદાર વિદ્યાર્થીને ખર્ચવા પડશે.
Gujarat Laptop Sahay Yojana 2024 પાત્રતા
- અરજદાર વિદ્યાર્થી ગુજરાતનો વતની હોવો જોઈએ.
- વિદ્યાર્થીની ઉમર 18 થી 30 વર્ષ વચ્ચેની હોવી જોઈએ.
- વિદ્યાર્થી ધોરણ 12 પાસ હોવો જોઈએ.
- વિદ્યાર્થી આર્થિક રીતે નબળા વર્ગના કુટુંબ માં જીવન ગુજારતો હોવો જોઈએ.
- અરજદાર વિદ્યાર્થીના પરિવારમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરી અતવા ઇનકમ ટેક્સ ન ભરતો હોવો જોઈએ.
- વિદ્યાર્થીની વાર્ષિક આવક 1 લાખ 20 હજાર કરતા ઓછી હોવી જોઈએ.
Gujarat Laptop Sahay Yojana 2024 જરૂરી દસ્તાવેજ
આ યોજના હેઠળ અરજી ફોર્મ ભરવા માટે નીચેના દસ્તાવેજ હોવા અનિવાર્ય છે.
- પાન કાર્ડ
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- ઉમર પ્રમાણપત્ર
- કમ્પ્યુટર કોર્સ પ્રમાણપત્ર
- રહેઠાણનો પુરાવો
- પાણી ઓળખ કાર્ડ
- બેંક ખાતા પાસબુક
- 7/12 અને 8-A ન અ ઉતારા
Gujarat Laptop Sahay Yojana 2024 માટે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું?
આ યોજના હેઠળ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે નીચેના પગલાઓને અનુસરો.
- સૌ પ્રથમ ઓફિસીયલ વેબસાઈટ adijatigam.gujrat.gov.in પર જાઓ.
- ત્યાર બાદ, લોન માટે અરજી કરો વિકલ્પ પર ક્લિક કરો.
- ગુજરાત ટ્રિપલ ડેવલપમેન્ટ કોર્પોરેશન નામની નવી કંપની લખેલું જોવા મળશે.
- હવે, રેકોર્ડિંગ વિકલ્પો પસંદ કરો.
- તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
- SMS દ્વારા ID અને Password મળશે.
- હવે, ID અને Password દ્વારા લોગીન કરો.
- ફોર્મમાં જણાવેલ તમામ વિગતો ભરી સબમિટ બટન પર ક્લિક કરો પ્રિન્ટ ડાઉનલોડ કરો લો.
અરજી ફોર્મ | અહી ક્લિક કરો |
અન્ય યોજનાઓ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
Gujarat Laptop Sahay Yojana 2024 – FAQs
લેપટોપ સહાય યોજનાનો લાભ કોને મળે છે?
લેપટોપ સહાય યોજનાનો લાભ ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને મળે છે.
લેપટોપ સહાય યોજનાનો શું લાભ મળે છે?
લેપટોપ સહાય યોજનાનો હેઠળ લેપટોપની ખરીદી પર 80 ટકા સબસીડી મળે છે.
લેપટોપ સહાય યોજના માટે અરજી ફોર્મ ભરવાની ઓફિસીયલ વેબસાઈટ કઈ છે?
લેપટોપ સહાય યોજના માટે અરજી ફોર્મ ભરવાની ઓફિસીયલ વેબસાઈટ adijatigam.gujrat.gov.in છે.