સરકાર દ્વારા આ યોજના હેઠળ ગાયભેસ ખરીદવા સબસીડી મળશે, જાણો અરજી પ્રક્રિયા | Gujarat Pashudhan Vikas Yojana 2024

Gujarat Pashudhan Vikas Yojana 2024 : ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરુ કરવામાં આવી છે જેમાં નાગરિકોને અલગ અલગ લાભો આપવામાં આવ્યા છે, આજે અમે તમને ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી “પશુધન વિકાસ યોજના” વિષે જણાવીશું. આ યોજના અંતર્ગત ખેતી તથા પશુઓના ધુધ ઉત્પાદનમાં વધારો કરવો છે. જેમાં ધુધાલા પશુઓ ખરીદવા માટે સરકાર 90 ટકા સુધીની સબસીડી આપે છે. આ યોજના માટેની પાત્રતા તથા યોજના હેઠળ મળતા લાભો અને જરૂરી દસ્તાવેજ સાથે અરજી ફોર્મ કઈ રીતે ભરવું? જેવી તમામ માહિતી માટે નીચેનો સંપૂર્ણ લેખ વાંચો.

Gujarat Pashudhan Vikas Yojana 2024

મિત્રો, જે નાગરિકો ધુધનો વ્યવસાય શરુ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે મહત્વના સમાચાર છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નવી યોજનાની શરૂઆત કરી છે. જેનું નામ પશુધન યોજના છે. આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના ખેડૂતોની આવકો વધારવા તથા ધુધ વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે ગાય અથવા ભેસની ખરીદી પર 90 ટકા સુધી સબસીડી મળશે. જેથી મૂળ કિંમતના માત્ર 10 તકાજ રૂપિયા ખર્ચવાના થશે.

ખેડૂતોને મળશે મફત બેટરી દ્વારા સંચાલિત Spray Pump, હાલ અરજી ફોર્મ ભરવાના શરુ | Spray Pump Yojana 2024

ઉદારહરણ તરીકે તમે કોઈ ભેસ 1 લાખ રૂપિયામાં ખરીદો છો. ત્યારે સરકાર દ્વારા 90 ટકા સબસીડી રૂપે તમને 90 હજાર રૂપિયા મળશે, તમે ખર્ચેલા 1 લાખમાં થી તમને 90 હાજર રૂપિયા પરત મળશે તેમ ભેસ ઉપર માત્ર 10 હાજર જ ખર્ચો થયો.

ગુજરાત સરકાર દ્વારા આ યોજના હેઠળ ₹42,000 ની સહાય, અરજી ફોર્મ ભરવાના શરુ | Gujarat Bagayati Yojana 2024

આ યોજનાનો હેતુ ગુજરાત રાજ્યના ખેડૂતોને ધુધ વ્યવસાય તરફ અકર્શ્વાનો છે. જે વ્યક્તિઓ ધુધાલા પશુઓ ખરીદે છે તેઓને સરકાર દ્વારા સબસીડી લાભ મળે છે. આ સબસીડી દ્વારા જે આર્થિક આવક મળે છે તેનો ઉપયોગ કરી નાગરીકો દૂધ વ્યવસાય શરુ કરી ડેરી દ્વારા પણ આવક મેળવી શકે છે. જેથી દરેક વ્યવસાય કારની આવકમાં વધારો જોવા મળશે. નબળી આર્થિક સ્થિતિને કારણે ખેડૂતો પશુપાલન વ્યવસાય કરી શકતા નથી પરંતુ આ યોજના દ્વારા દરેક ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે છે.

Gujarat Pashudhan Vikas Yojana 2024 Overview

યોજનાપશુધન વિકાસ યોજના
યોજનાના લાભાર્થીખેડૂતો
યોજના હેઠળ મળતો લાભગાય ભેસ ની ખરીદી પર 90 ટકા સબસીડી
યોજના પ્રકારસરકારી યોજના
યોજના રાજ્યગુજરાત

સરકાર દ્વારા મહિલાઓને મફત આટા ચક્કી મળશે, હાલ અરજી ફોર્મ ભરવાના શરુ | Mafat Atta Chakki Yojana 2024

Gujarat Pashudhan Vikas Yojana 2024 પાત્રતા

  • આ યોજના હેઠળ અરજી કરનાર મૂળ ગુજરાતનો વાતની હોવો જોઈએ.
  • રાજ્યના ગરીબ અને આર્થિક નબળી સ્થિતિ ધરાવતા લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે.
  • આ યોજનાનો લાભ ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોને મળશે.
  • ખેડૂત પાસે જમીન હોવી જોઈએ.
  • મળવાપાત્ર સહાય રકમ બેંક ખાતામાં જમા થશે.

Gujarat Pashudhan Vikas Yojana 2024 જરૂરી દસ્તાવેજ

આ યોજના માટે અરજી કરવા નીચેના દસ્તાવેજ હોવા જોઈએ.

  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • રહેઠાણ પ્રમાણપત્ર
  • સ્વ પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ
  • બેંક ખાતા પાસબુક
  • પાસપોર્ટ ફોટો

Gujarat Pashudhan Vikas Yojana 2024 માટે ઓનલાઈન અરજી ફોમ કઈ રીતે ભરવું?

આ યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા નીચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.

  • Google પર પશુપાલન વિભાગ વેબસાઈટ સર્ચ કરો.
  • ત્યાર બાદ, મુખ્ય મંત્રી પશુધન વિકાસ યોજના અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  • ફોર્મમાં જણાવેલ તમામ માહિતી ભરો.
  • ફોર્મ સાથે તમામ જરૂરી દસ્તાવેજ અટેચ કરો.
  • હવે, અરજી ફોર્મ પશુપાલન વિભાગની કચેરીમાં સબમિટ કરો.
અન્ય યોજનાઓઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

Gujarat Pashudhan Vikas Yojana 2024 – FAQs

પશુધન વિકાસ યોજના નો લાભ કોણ મેળવી શકે છે?

પશુધન વિકાસ યોજના નો લાભ ખેડૂત અને પશુપાલકો મેળવી શકે છે.

પશુધન વિકાસ યોજના હેઠળ શું સહાય મળે છે?

પશુધન વિકાસ યોજના હેઠળ ગાય અથવા ભેસની ખરીદી પર 90 ટકા સબસીડી મળે છે.

પશુધન વિકાસ યોજના માટે અરજી કઈ રીતે કરવી?

પશુધન વિકાસ યોજના માટે અરજી પશુપાલન વિભાગની કચેરીમાં ઓફલાઈન અરજી ફોર્મ ભરી થશે.

Leave a Comment