Gujarat Police Awas Nigam Bharti 2024: સરકારી નોકરીની તૈયારી કરી રહેલ ઉમેદવાર મિત્રો માટે ખુશીના સમાચાર છે કારણ કે તાજેતરમાં ગુજરાત પોલીસ આવાસ નિગમ લીમીટેડ દ્વારા ગુજરાત પોલીસ આવાસ નિગમ ભરતી વર્ગ 1 ભરતીની નોટીફીકેસન બહાર પાડવામાં આવી છે.
ધોરણ 10 પાસ માટે નવી ભરતી, પગાર 69,100
Gujarat Police Awas Nigam Bharti 2024 દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટ માટે ઉમેદવારોને આમંત્રિત કર્યા છે, તારીખ 28 ઓગસ્ટ 2024 ના રોજ અરજી ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઈ છે. આ ભરતી હેઠળ વિવિધ પદો માટે શૈક્ષણિક લાયકાત પોસ્ટ ઉમર મર્યાદા પગાર ધોરણ ભરતી પ્રક્રિયા અરજી કઈ રીતે કરવી જેવી તમામ માહિતી માટે નીચેનો આર્ટીકલ વાંચો.
ગુજરાત પોલીસ આવાસ નિગમ ભરતી વર્ગ 1 | Gujarat Police Awas Nigam Bharti 2024
Gujarat Police Awas Nigam Bharti 2024 મિત્રો પોતાના ઘરે દુર રહી સરકારી નોકરીની તૈયારી કરી રહેલ ઉમેદવારો ઘણા સમયથી પોલીસ ભરતીની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ગુજરાત પોલીસ આવાસ નિગમ લીમીટેડ દ્વારા ટોટલ 08 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
વિભાગ | ગુજરાત પોલીસ આવાસ નિગમ લિમિટેડ |
પોસ્ટ | ઈજનેરની વિવિધ પોસ્ટ |
ખાલી જગ્યાઓ | 08 |
છેલ્લી તારીખ | 11 સપ્ટેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://gsphc.gujarat.gov.in |
ગુજરાત પોલીસ આવાસ નિગમ ભરતી વર્ગ 1 પોસ્ટ વિગત
ગુજરાત પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા
- અધીક્ષક ઇજનેર (સિવિલ)
- કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ-1
- નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ)
ગુજરાત પોલીસ આવાસ નિગમ ભરતી વર્ગ 1 ખાલી જગ્યાઓ
- અધીક્ષક ઇજનેર(સિવિલ) – 01
- કાર્યપાલક ઇજનેર (સિવિલ) – 03
- નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) – 04
ગુજરાત પોલીસ આવાસ નિગમ ભરતી વર્ગ 1 શૈક્ષણિક લાયકાત
મિત્રો, તાજેતરમાં ગુજરાત પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા ગુજરાત પોલીસ આવાસ નિગમ ભરતી વર્ગ 1 માટે 08 જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીએ સિવિલ એન્જીનિયરિંગમાં બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ અથવા સિવિલમાં બીટેક કરેલું હોવું જોઈએ.
ગુજરાત પોલીસ આવાસ નિગમ ભરતી વર્ગ 1 માસિક પગાર ધોરણ
ગુજરાત પોલીસ આવાસ નિગમ લિમિટેડ માસિક પગાર ધોરણ દ્વારા ગુજરાત પોલીસ આવાસ નિગમ ભરતી વર્ગ 1 માટે પગાર ધોરણ નીચે મુજબ છે.
પોસ્ટ | પગાર ધોરણ |
અધીક્ષક ઇજનેર(સિવિલ) | 78,800 થ 20,92200 રૂપિયા |
કાર્યપાલક ઇજનેર (સિવિલ) | 67,700 થી 208770 રૂપિયા |
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) | 53,100 થી 167800 રૂપિયા |
ઉમર મર્યાદા
ગુજરાત પોલીસ આવાસ નિગમ લિમિટેડ માસિક પગાર ધોરણ દ્વારા ગુજરાત પોલીસ આવાસ નિગમ ભરતી વર્ગ 1 માટે ઉમર મર્યાદા નીચે મુજબ છે.
- અધીક્ષક ઇજનેર(સિવિલ) – 45 થી 50 વર્ષ
- કાર્યપાલક ઇજનેર (સિવિલ) – 39 થી 45 વર્ષ
- નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) – 32 થી 38 વર્ષ
Gujarat Police Awas Nigam Bharti 2024 અરજી પ્રક્રિયા
મિત્રો, ગુજરાત પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા ગુજરાત પોલીસ આવાસ નિગમ ભરતી વર્ગ 1 માટે ઈચ્છિત ઉમેદવારો નીચેના પગલાઓને અનુસરી અરજી કરી શકે છે.
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જાઓ.
- ત્યાર બાદ, અરજદારે અરજી કરતી વખતે પોતાની સાથે સંગીન પાસપોર્ટ સાઈઝનો ફોટો, સ્કેન કરવા માટે પોતાની સહી, જરૂરી પ્રમાણપત્ર અને પૂરાવા રાખવા. ( જેના આધારે જ સાચી માહિતી અરજીમાં ભરી શકાય)
- હવે તમારી અરજી કન્ફોર્મ કરી પ્રિન્ટ મેળવી લો. ( જે દસ્તાવેજ ચકાસણી વખતે રજુ કરવાની રહેશે)
સુચના
મિત્રો, ગુજરાત પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા ગુજરાત પોલીસ આવાસ નિગમ ભરતી વર્ગ 1 માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રગાર, અરજી કરવાની શરૂઆતની તારીખ, અરજી કરવાની છેલ્લી તારીખ, ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા સહિતની તમામ માહિતી વિવિધ સ્ત્રોત દ્વારા એકત્રિત કરવામાં આવી છે, અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.