પીએમ વિદ્યા લક્ષ્મી એજ્યુકેશન લોન યોજના 2024: વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે સરકાર આપી રહી છે 6.5 લાખ રૂપિયા

Gujarat vidya lakshmi education loan yojana : પીએમ વિદ્યા લક્ષ્મી એજ્યુકેશન લોન યોજના 2024 : શું તમારું બાળક અથવા તમારા પરિવારમાં કોઈ ને આગળ અભ્યાસ કરવો છે પણ નાણાકીય સગવડ નથી તો આજે અમે તમારા માટે ખુશીના સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે સરકાર આપી રહી છે 6.5 લાખ રૂપિયા મળવાપાત્ર છે.

પીએમ વિદ્યા લક્ષ્મી એજ્યુકેશન લોન યોજના 2024 માટે આ યોજના હેઠળ ફાયદાઓ પાત્રતા માપદંડ કોને કોણ આ યોજનાનો લાભ મેળવી શકે છે? જરૂરી દસ્તાવેજ તથા આ યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? જેવી તમામ માહિતી માટે નીચેનો સંપૂર્ણ લેખ વાંચો.

મિત્રો, આ લેખમાં તમને પીએમ વિદ્યા લક્ષ્મી એજ્યુકેશન લોન યોજના 2024 તમામ માહિતી પ્રદાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરવા માટે અભ્યાસ લોન મેળવવા ઈચ્છે છે તેઓને આ લેખના અંતમાં આપેલી ક્વિક લિંક દ્વારા અરજી કરવા વિનંતી.

પીએમ વિદ્યા લક્ષ્મી એજ્યુકેશન લોન યોજના 2024 શું છે?

પીએમ વિદ્યા લક્ષ્મી એજ્યુકેશન લોન યોજના 2024 એક શિષ્યવૃત્તિ યોજના છે, વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ઉચ્ચ શક્ષણ મેળવી શકે એવા ઉદ્દેશ્ય દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓ સરળતાપૂર્વક ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે. જેથી અભ્યાસ માટે સરકાર દ્વારા 6.5 લાખ રૂપિયા પાત્ર કરી શકે છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર નાણાકીય લોન પ્રદાન કરે છે. ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે કૃપા કરી નીચે આપેલ ઓફિસીયલ વેબસાઈટ ની મુલાકાત લો.

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

Gujarat vidya lakshmi education loan yojana માટેના પાત્રતા માપદંડ

વ્હાલા વિદ્યાર્થીઓ જો તમે અ યોજનાનો લાભ મેળવવા ઈચ્છો છો તો તમારે નીચેની કેટલીક પાત્રતા અને માપદંડોને અનુસરવા અનિવાર્ય છે.

  • અરજદાર વિદ્યાર્થી મૂળ ગુજરાતનો વાતની હોવો જોઈએ.
  • વિદ્યાર્થી આર્થીક રીતે નબળા કુટુંબ માં જીવન જીવતો હોવો જોઈએ.
  • 6.5 લાખ રૂપિયા વિદ્યાર્થી અથવા કુટુંબના મુખ્ય સભ્યના બેંક ખાતામાં જમા થશે.

પીએમ વિદ્યા લક્ષ્મી એજ્યુકેશન લોન યોજના હેઠળ મળવાપાત્ર 6.5 લાખ સહાય

મિત્રો, આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરવામાં આવી છે, યોજના હેઠળ કેટલાક લાભો મળે છે જેની યાદી નીચે મુજબ છે.

  • આ યોજના હેઠળ સરળતા પૂર્વક ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો.
  • પાત્રત ધરાવતા વિદ્યાર્થીઓ 6.5 લાખ રૂપિયા સહાય મેળવી શકે છે.
  • આ યોજનાનો લાભ માત્ર આર્થિક રૂપે નબળા વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર છે.
  • મળવાપાત્ર સહાય રકમ 6.5 લાખ રૂપિયા સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા થશે.

પીએમ વિદ્યા લક્ષ્મી એજ્યુકેશન લોન યોજના માટે જરૂરી દસ્તાવેજ લીસ્ટ

આ યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે નીચે જણાવેલ દસ્તાવેજ હોવા જોઈએ.

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • બેંક એકાઉન્ટ પાસબુક
  • શાળા ID
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • રહેઠાણ પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ ફોટા

પીએમ વિદ્યા લક્ષ્મી એજ્યુકેશન લોન યોજના 2024 માટે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? | Gujarat vidya lakshmi education loan yojana

આ યોજના માટે અરજી ફોમ ભરવા નીચેન પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.

Registration Process:

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.vidyalakshmi.co.in/ પર જાઓ.
  • ત્યાર બાદ, Apply વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે, નવું રજીસ્ટ્રેશન પેજ ખુલશે.
  • ફોર્મમાં જણાવેલ તમામ માહિતી દાખલ કરો.
  • ત્યાર બાદ, ફોર્મ સબમિટ કરો.
  • તમારા મોબાઈલ નંબર પર ID અને Password મળશે.

Login Process:

  • રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તમારે Login કરવું પડશે.
  • ID અને Password દાખલ કરો Login કરો.
  • હવે નવું “પીએમ વિદ્યા લક્ષ્મી એજ્યુકેશન લોન યોજના” ફોર્મ ખુલશે.
  • ફોર્મમાં જણાવેલ તમામ વિગતો ભરો.
  • તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • ફોર્મને ચકાસી સબમિટ કરો અને પ્રિન્ટ ડાઉનલોડ કરો.
અરજી ફોર્મઅહી ક્લિક કરો
અન્ય યોજનાઓઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

નિષ્કર્ષ

વિદ્યાર્થી મિત્રો, પીએમ વિદ્યા લક્ષ્મી એજ્યુકેશન લોન યોજના 2024 આર્ટીકલ વિવિધ જગ્યાઓ દ્વારા માહિતી જમા કરી લખવામાં આવેલ છે, ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલા ઓફિસીયલ વેબસાઈટ ની મુલાકાત લેવા વિનંતી.

Leave a Comment