ભારતીય નૌકાદળ ધોરણ 10 પાસ માટે 741 જગ્યાઓ માટે ભરતીની જાહેરતા

ભારતીય નૌકાદળ ભરતી 2024 : નમસ્કાર યુવાન ઉમેદવાર મિત્રો, આજે અમે તમારા માટે ધોરણ 10 પાસ ભરતીની જાહેરાત લઈને આવ્યા છીએ, તાજેતરમાં ભારતીય નૌકાદળ વિભાગ દ્વારા જૂથ B અને C ની 741 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

જાહેર સેવા આયોગ (ગુજરત) ભરતી 2024 | Gujarat Jaher Seva Aayog Recruitment 2024

મિત્રો, આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. જેમાં પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, અરજી ફી, ઉમર મર્યાદા, અરજી પ્રક્રિયા, જરૂરી તારીખો જેવી સંપૂર્ણ માહિતી માટે સંપૂર્ણ લેખ વાંચો.

ભારતીય નૌકાદળ ધોરણ 10 પાસ ભરતી 2024 – પોસ્ટ

સત્તાવાર સુચના મુજબ

  • વૈજ્ઞાનિક સહાયક
  • ફાયરમેન
  • ડ્રાફ્ટ મેન
  • ફાયર એન્જિન ડ્રાઇવર
  • વેપારી સાથી
  • રસોઈ
  • જંતુ નિયંત્રણ કાર્યકર
  • મલ્ટીટાસ્કિંગ સ્ટાફ
  • ચાર્જ મેન

ભારતીય નૌકાદળ ધોરણ 10 પાસ ભરતી 2024 – શૈક્ષણિક લાયકાત

ભારતીય નૌકાદળ ધોરણ 10 પાસ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ટ્રેડસમેન બેસ્ટ કંટ્રોલ વર્કર કુક મલ્ટીટા સ્કીન સ્ટાફ અને ડ્રાફ્ટ મેન – માન્ય બોર્ડ અને આઈટીઆઈ માંથી 10 પાસ અથવા સંબંધિત ક્ષેત્રમાં અનુભવ હોવો આવશ્યક છે. ફાયરમેન અને ફાયર એન્જિન ડ્રાઇવર 12 મુ પાસ અને સંબંધિત ક્ષેત્રમાં અભ્યાસક્રમ અથવા લાયસન્સ હોવું આવશ્યક છે.

ભારતીય નૌકાદળ ધોરણ 10 પાસ ભરતી 2024 – ઉમર મર્યાદા

  1. ચાર્જ મેન મિકેનિક અને વૈજ્ઞાનિક સહાયક ની ઉંમર 18 થી 30 વર્ષ
  2. ફાયરમેન અને ફાયર એન્જિન ડ્રાઇવરની ઉંમર 18 થી 27 વર્ષ
  3. અન્ય તમામ પોસ્ટ માટે ની ઉંમર 18 થી 25 વર્ષ

ભારતીય નૌકાદળ ધોરણ 10 પાસ ભરતી 2024 – અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ ભારતીય નવકાર ની સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો.
  • અરજી લીંક પર ક્લિક કરીને અરજી ફોર્મ ભરો.
  • બધી જરૂરી માહિતી યોગ્ય રીતે ભરો.
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો સહી અને અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • તમારી કેટેગરી મુજબ ઓનલાઈન એપ્લિકેશન ફ્રી ચુકવો.
  • બધી માહિતી ભર્યા પછી અંતે અરજી ફોર્મ સબમીટ કરો અને પ્રિન્ટ આઉટ લો અને તેને સુરક્ષિત રાખો.

ભારતીય નૌકાદળ ધોરણ 10 પાસ ભરતી 2024 – અરજી ફી

જનરલ ઓબીસી અને ઇ ડબલ્યુ એસ કેટેગરી ને રૂપિયા 295 ફી ભરવાની રહેશે, એસસી એસટી વિકલાંગ ભૂતપૂર્વ સૈનિકો અને તમામ મહિલાઓ ને મફતમાં અરજી કરી શકાશે.

ભારતીય નૌકાદળ ધોરણ 10 પાસ ભરતી 2024 – પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા
  • શારીરિક પરીક્ષા
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

ભારતીય નૌકાદળ ધોરણ 10 પાસ ભરતી 2024 FAQs

ભારતીય નૌકાદળ ભરતી માટે કેટલી જગ્યાઓ ખાલી છે?

ભારતીય નૌકાદળ ભરતી માટે 741 જગ્યાઓ ખાલી છે.

ભારતીય નૌકાદળ ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું છે?

ભારતીય નૌકાદળ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે.

ભારતીય નૌકાદળ ભરતી અરજી કરવાની શરૂઆતની તારીખ કઈ છે?

ભારતીય નૌકાદળ ભરતી અરજી કરવાની શરૂઆતની તારીખ 20 જુલાઈ 2024 છે.

અન્ય ભરતી માટે અહી ક્લિક કોરો
હોમ પેજઅહી ક્લિક કોરો

મિત્રો, આ લેખમાં તમને ગુજરાતમાં જાહેર થતી તમામ નવી ભરતી અને યોજનાઓની માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમામ માહિતી વિવિધ સ્ત્રોત દ્વારા એકત્રિત કરવામાં આવી છે અન્ય માહિતી માટે સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લેવા વિનંતી.

વલસાડ નગરપાલિકા ક્લાસ 2 – 3 માટે ભરતીની જાહેરાત

Leave a Comment