સરકાર દ્વારા મહિલાઓને મફત આટા ચક્કી મળશે, હાલ અરજી ફોર્મ ભરવાના શરુ | Mafat Atta Chakki Yojana 2024

Mafat Atta Chakki Yojana 2024 : નમસ્કાર મિત્રો, PM વિશ્વકર્મા યોજના અંતર્ગત “ફ્રી ફ્લોર મિલ” યોજના શરુ કરવામાં આવી છે. આ એક કલ્યાણકારી યોજના છે જેનો હેતુ મહિલાઓને અનાજ પીસવા માટે મફત આટા ચક્કી મળવાપાત્ર છે. આ યોજના માટે અરજી ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઈ છે. નીચે આપેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. Mafat Atta Chakki Yojana 2024 માટે પાત્રતા તથા યોજના હેઠળ મળતા લાભો અને જરૂરી દસ્તાવેજ સાથે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? જેવી તમામ માહિતી માટે નીચેનો લેખ વાંચો.

Mafat Atta Chakki Yojana 2024

ભારતની મહિલાઓને કામમાંથી રાહત આપવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે, જેમાં આજે અમે તમને “ફ્રી ફ્લોર મિલ” યોજના એટલે કે આટા ચક્કી યોજના વિષે માહિતી પ્રદાન કરીશું. આ યોજના PM વિશ્વકર્મા અંતર્ગત ચાલુ છે. આ યોજના હેઠળ ઓનલાઈન અરજી ફોર્મ શરુ થઇ ગયા છે. છેલ્લી તારીખ પહેલા ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવા.

હવે, મહિલાઓને અનાજ પીસવા માટે બહાર જવાની જરૂર નથી કારણ કે સરકાર દ્વારા આટા ચક્કી યોજના હેઠળ લોટ દળવા માટેની ચક્કી ખરીદવા માટે 100 ટકા સબસીડી આપવામાં આવશે. આ યોજનાનો લાભ ભારતની દરેક પાત્રતા ધરાવતી મહિલાઓને મળવાપાત્ર છે. ઓનલાઈન અરજી ફોર્મ પ્રક્રિયા ખુબ જ સરળ છે જેના માટે નીચેની માહિતી વાંચો.

Mafat Atta Chakki Yojana 2024 Overview

યોજનામફત આટા ચક્કી યોજના
યોજના સંચાલનPM વિશ્વકર્મા યોજના
લાભાર્થીમહિલાઓ
લાભઆટા ચક્કી ખરીદવા માટે સબસીડી
યોજના પ્રકારસરકારી યોજના
લાયકાતધોરણ 12 પાસ
ઓફિસીયલ વેબસાઈટhttps://nfsa.gov.in/

ગુજરાત સરકાર દ્વારા આ યોજના હેઠળ ₹42,000 ની સહાય, અરજી ફોર્મ ભરવાના શરુ | Gujarat Bagayati Yojana 2024

Mafat Atta Chakki Yojana 2024 પાત્રતા

  • અરજદાર મહિલા મૂળ ભારતની વાતની હોવી જોઈએ.
  • આ યોજના માટે અરજી કરનાર મહિલા ધોરણ 12 પાસ હોવી જોઈએ.
  • આ યોજના માટે મહિલાઓની ઉમર 18 થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • અરજદાર મહિલાની વાર્ષિક આવક 1 લાખ 20 હાજર કરતા ઓછી હોવી જોઈએ.
  • મહિલાનું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ.
  • મળવાપાત્ર સહાય મહિલાના બેંક ખાતામાં જમા થશે.

Mafat Atta Chakki Yojana 2024 જરૂરી દસ્તાવેજ

આ યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા મહિલા પાસે નીચેના દસ્તાવેજ હોવા જોઈએ.

  • અરજદારનું આધાર કાર્ડ
  • આવકનો દાખલો
  • વીજળી બીલ નકલ
  • સરનામું પુરાવો
  • બેંક ખાતા પાસબુક
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ ફોટો
  • અરજી ફોર્મ

Mafat Atta Chakki Yojana 2024 માટે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું?

મહિલાઓ, આ યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા નીચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.

  • Google માં ઓફિસીયલ વેબસાઈટ https://nfsa.gov.in/ સર્ચ કરો.
  • તમારું રાજ્ય પસંદ કરો.
  • ત્યાર બાદ, ફ્રી ફ્લોર મિલ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરો.
  • ડાઉનલોડ કર્યા બાદ નજીકની જેરોક્ષ ની દુકાનમાં પ્રિન્ટ મેળવી લો.
  • ફોર્મમાં જણાવેલ તમામ વિગતો ભરો.
  • ત્યાર બાદ, તમામ જરૂરી દસ્તાવેજ એટેચ કરો.
  • આ ફોર્મ તમારા નજીકના ફૂડ વિભાગની ઓફિસમાં જઈને તમારું અરજીપત્રક સબમિટ કરવાનું રહેશે.
અરજી ફોર્મઅહી ક્લિક કરો
અન્ય યોજનાઓઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

ખેડૂતોને મળશે મફત બેટરી દ્વારા સંચાલિત Spray Pump, હાલ અરજી ફોર્મ ભરવાના શરુ | Spray Pump Yojana 2024

Mafat Atta Chakki Yojana 2024 – FAQs

મફત આટા ચક્કી યોજના માટે કોણ અરજી કરી શકે છે?

મફત આટા ચક્કી યોજના માટે ભારતની તમામ મહિલાઓ અરજી કરી શકે છે.

મફત આટા ચક્કી યોજના માટે લાયકાત શું છે?

મફત આટા ચક્કી યોજના માટે લાયકાત ધોરણ 12 પાસ છે.

મફત આટા ચક્કી યોજના માટે અરજી ફોર્મ ભરવાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

મફત આટા ચક્કી યોજના માટે અરજી ફોર્મ ભરવાની સત્તાવાર વેબસાઈટ https://nfsa.gov.in/ છે.

નિષ્કર્ષ

અરજદાર મિત્રો, મફત આટા ચક્કી યોજના (ફ્રી ફ્લોર મિલ) યોજના હેઠળ મહિલાઓના કાર્યને સરળ બનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. આ યોજના માટે અરજી ફોમ ભરતા પહેલા ઓફિસીયલ વેબસાઈટ સુચના વાંચો.

Leave a Comment