Mafat Silai Machine Yojana Eligibility: સરકાર દ્વારા મફત સિલાઈ મશીન યોજના પાત્રતા, હાલ અરજી ફોર્મ ભરવાના શરુ

Mafat Silai Machine Yojana Eligibility : નમસ્કાર મિત્રો, સરકાર દ્વારા ગુજરાતની મહિલાઓના રોજગાર તથા સ્વ સમ્માન જળવાઈ રહે એ માટે નવી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે, આજે અમે તમને PM સિલાઈ મશીન યોજના વિષે જણાવીશું. મિત્રો આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી મહિલાઓને મફત સિલાઈ મશીન મળવાપાત્ર છે. મિત્રો આ યોજનાનો લાભ માત્ર ભારત દેશની મહિલાઓને મળશે.

ખેડૂતોને મળશે મફત બેટરી દ્વારા સંચાલિત Spray Pump, હાલ અરજી ફોર્મ ભરવાના શરુ | Spray Pump Yojana 2024

મિત્રો, આ યોજના હેઠળ ઉમર મર્યાદા 20 થી 40 વર્ષની છે, આ યોજના હેઠળ મહિલાઓ સિલાઈ કામ સંબંધિત કાર્ય યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે. યોજના હેઠળ અરજી કરનાર મહિલાની કુટુંબ વાર્ષિક આવક 2 લાખ કરતા ઓછી હોવી જોઈએ. આ ઉપરાંત અરજદાર મહિલા આર્થિક રીતે નબળા પરિવારમાં જીવન ગુજારતી હોવી જોઈએ.

સરકાર દ્વારા મહિલાઓને મફત આટા ચક્કી મળશે, હાલ અરજી ફોર્મ ભરવાના શરુ | Mafat Atta Chakki Yojana 2024

આ યોજના હેઠળ પરિવારનો કોઈ પણ સભ્ય સરકારી નોકરી કરતો ન હોવો જોઈએ અથવા કોઈ પણ પ્રકારનો ઇનકમ ટેક્સ ભરતો ન હોવો જોઈએ. મિત્રો, આ ભરતી માટેની પાત્રતા તથા અરજી માટે જરૂરી દસ્તાવેજ તેમજ ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? જેવી તમામ માહિતી માટે નીચેનો સંપૂર્ણ લેખ વાંચો.

Mafat Silai Machine Yojana

મફત સિલાઈ મશીન યોજના એક કલ્યાણકારી સ્વ સમ્માન યોજના છે, આ યોજના અંતર્ગત અરજી કરતા અરજદારને સિલાઈ મશીન ખરીદવા માટે 15,000 રૂપિયા નાણાકીય સહાય મળવાપાત્ર છે. આ ઉપરાંત દુકાન ખોલવા માટે તાલીમ તરફથી પ્રમાણપત્ર પણ મળશે. મહિલાને તાલીમ દરમિયાન દરરોજ 500 રૂપિયા મળશે. આ યોજના અંતર્ગત વ્યવસાય શરુ કરવા માટે 2 થી 3 લાખ રૂપિયાની લોન પણ પ્રદાન કરવામાં આવે છે. મફત સિલાઈ મશીન યોજના માટે અરજી ફોર્મ શરુ છે અરજી કરવા નીચેની લિંક દ્વારા સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો.

Mafat Silai Machine Yojana Eligibility

  • આ યોજના હેઠળ અરજી કરનાર મૂળ ભારતનો વાતની હોવો જોઈએ.
  • અરજદારની કુટુંબ વાર્ષિક આવક 200000 કરતા ઓછી હોવી જોઈએ.
  • આ યોજના હેઠળ ઉમર મર્યાદા 20 થી 40 વર્ષ છે.
  • અરજદારના કોઈ પણ સભ્ય સરકારી નોકરી અથવા ઇનકમ ટેક્સ ન ભરતો હોવો જોઈએ.

Mafat Silai Machine Yojana જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ 
  • મતદાર આઈડી
  • સીવણ સંબંધિત દસ્તાવેજો
  • હું પ્રમાણપત્ર
  • જન્મ પ્રમાણપત્ર
  • શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર
  • બેંક ખાતા પાસબુક
  • પાસપોર્ટ ફોટો

Mafat Silai Machine Yojana માટે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું?

આ યોજના હેઠળ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા નીચેના પગલાઓને અનુસરો.

  • Google માં સત્તાવાર વેબસાઈટ પર જાઓ. ત્યાર બાદ, તમારા મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરો. ID Password SMS દ્વારા મળશે. ત્યાર બાદ લોગીન કરો. સિલાઈ મશીન યોજના પર અરજી કરો. નવું ફોર્મ ખુલશે જેમાં તમામ વિઅગતો કાળજીપૂર્વક ભરો. તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજ અપલોડ કરો. ફોર્મમાં ભરેલ તમામ વિગતોની ચકાસણી કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
અન્ય યોજનાઓઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

સરકાર દ્વારા આ યોજના હેઠળ ગાયભેસ ખરીદવા સબસીડી મળશે, જાણો અરજી પ્રક્રિયા | Gujarat Pashudhan Vikas Yojana 2024

Leave a Comment