વિદ્યાર્થીઓ માટે મફત ટેબ્લેટ યોજના, અરજી ફોર્મ ભરો | Mafat Tablet Yojana 2024

Mafat Tablet Yojana 2024 : શૈક્ષણિક દરમાં વધારો કરવા માટે ગુજરાત સરકાર સતત પ્રયાસ કરી રહી છે, બાળકોના ભવિષ્યને વિજ્જલ બનાવવા માટે સરકાર દ્વારા નવી નવી યોજનાઓ અમલમાં આવતી રહી છે. તાજેતરમાં ડીજીટલ એજ્યુકેસન નો જમાનો ચાલી રહ્યો છે. એવામાં ગુજરાત સરકાર દ્વારા “મફત ટેબ્લેટ યોજના” હેઠળ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને ફ્રી ટેબ્લેટ મળશે.

ગુજરાત મફત ટેબ્લેટ યોજના | Mafat Tablet Yojana 2024

Mafat Tablet Yojana 2024 વિદ્યાર્થીઓના શિક્ષણમાં વધારો કરવા અને ભવિષ્ય મજબુત બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજનાની શરૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા મળતા આ ટેબ્લેટ દ્વારા વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણ મેળવી શકે છે. જેથી વિદ્યાર્થીના સમય નો પણ બચાવ થઇ શકે છે.

યોજનામફત ટેબ્લેટ યોજના 2024
રાજ્યગુજરાત
લાભમફત ટેબ્લેટ
લાભાર્થીગુજરાતના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ
ઉદ્દેશ્યટેકનિકલ શિક્ષણમાં જોડાવું

Mafat Tablet Yojana 2024 આ યોજનાનો લાભ મેળવવા માટે દરેક વિદ્યાર્થીએ માપદંડ યોગ્યતા પૂર્ણ કરવાની રહેશે. તમામ જરૂરી દસ્તાવેજ સાથે પાત્રતા હોવી અનિવાર્ય છે. ત્યાર બાદ ઓફિસીયલ વેબસાઈટ દ્વારા અરજી ફ્રોમ ભરી શકો છો.

ગુજરાત મફત ટેબ્લેટ યોજના ના પાત્રતા માપદંડ

મિત્રો જો તમે મફત ટેબ્લેટ યોજના 2024 માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું વિચારી રહ્યા છો તો તમારે નીચેની પાત્રતા માપદંડોને અનુસરવા અનિવાર્ય છે.

  • આ યોજનાનો લાભ માત્ર વિદ્યાર્થીને એક જ વાર મળશે.
  • આ યોજના લાભ લેવા માટે માત્ર વિદ્યાર્થીઓને જ પાત્ર ગણવામાં આવશે.
  • માત્ર સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ મળશે.
  • આ યોજના હેઠળ અરજી કરવા માટે, તમારી પાસે મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ.
  • આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરનાર વિદ્યાર્થી પાસે તમામ પ્રકારના દસ્તાવેજ હોવા જોઈએ.
  • આ યોજનામાં અરજી કરનાર વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક ₹2,00,000 કરતા ઓછી હોવી જોઈએ.

ગુજરાત મફત ટેબ્લેટ યોજના માટેના જરૂરી દસ્તાવેજ

મફત ટેબ્લેટ યોજના 2024 હેઠળ અરજી કરવા માટે નીચેના દસ્તાવેજ હોવા આવશ્યક છે.

  • આધાર કાર્ડ
  • આવક દાખલો
  • જાતિ દાખલો
  • મોબાઇલ નંબર
  • શિક્ષણ પ્રમાણપત્ર
  • શૈક્ષણિક દસ્તાવેજો
  • સરનામાનો પુરાવો
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો

મફત ટેબ્લેટ યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? | Mafat Tablet Yojana 2024

મફત ટેબ્લેટ યોજના 2024 માટે ઓનલાઈન કરવા નીચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.

  • સૌ પ્રથમ ઓફિસીયલ વેબસાઈટ પર જાઓ.
  • ત્યારબાદ આ વેબસાઈટ ઓપન ફ્રીજ તમારી સામે ખુલશે.
  • હોમ પેજ પર મફત ટેબ્લેટ 2024 નો વિગત મળશે તમારે આ વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
  • રબાદ આ પછી application ફોર્મ તમારી સામે ખુલશે આ એપ્લિકેશન ફોર્મ માં પૂછવામાં આવેલી માહિતી કાળજીપૂર્વક અને યોગ્ય રીતે તમારે દાખલ કરવી પડશે.
  • હવે તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજો સ્કેન કરી અને પછી અપલોડ કરો.
  • પછી તમને સબમીટ કરવાનો વિકલ્પ મળશે તમારે આ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે અને પછી તમારી અરજી સફળતા પૂર્ણ થઈ જશે.
અન્ય યોજનાઓઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

ગુજરાત મફત ટેબ્લેટ યોજના પોસ્ટ વિવિધ સ્ત્રોત દ્વારા માહિતી એકત્રિત કરી મેળવવા માં આવી છે, અરજી કરતા પહેલા ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લેવા વિનંતી.

Leave a Comment