Management of Employment and Training Accounts Bharti 2024 : રોજગાર અને તાલીમ ખાતા નિયત્રણ ભરતી 2024 : રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સચિન(મ)માં ગારમેન્ટ ગ્રુપ, અંગ્રેજી વિષય અને હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર વ્યવસાયમાં વ્યાખ્યાતાની તદ્દન હંગામી ધોરણે પ્રવાસી સુ.ઈ. (મુલાકાતી સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર)ની માનદ સેવા માટે નીચે મુજબ લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
Management of Employment and Training Accounts Bharti 2024
સંસ્થા | રોજગાર અને તાલીમ ખાતા નિયત્રણ |
પોસ્ટ | વિવિધ |
પગાર ધોરણ | 14,040 રૂપિયા |
છેલ્લી તારીખ | 20/09/2024 |
ઓફિસીયલ વેબસાઈટ | prin-det-sachin@gujarat.gov.in |
પ્રવાસી સુ.ઈ.ને પીરીયડ દીઠ રૂા.૯૦/- લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂા. ૫૪૦ના દરે માસીક રૂા.૧૪૦૪૦/- થી વધુ નહીં તે રીતે ચુકવવામાં આવશે. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, અનુભવ સાથે વિગતવાર અરજી તથા તમામ આધારભૂત પુરાવાઓ રજુ કરવાના રહેશે. લાયકાતના ધોરણો સંલગ્ન ટ્રેડ માટે NCVT/GCVT દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સીલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે.
રોજગાર અને તાલીમ ખાતા નિયત્રણ ભરતી પોસ્ટ વિગત
મિત્રો, રોજગાર અને તાલીમ ખાતા નિયત્રણ સત્તાવાર સુચના મુજબ
- ગારમેન્ટ ગ્રુપ
- અંગ્રજી વિષય
- હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર
રોજગાર અને તાલીમ ખાતા નિયત્રણ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત
ગારમેન્ટ ગ્રુપ : ફેશન ડિઝાઇનિંગ/ટેક્નોલોજી અથવા ફેશન અને એપેરલ ટેક્નોલોજીમાં ડિગ્રી+ 1 વર્ષનો સમયગાળો. અથવા ફેશન ડિઝાઇનિંગ/ટેક્નોલોજી/ગાર્મેન્ટ ફેબ્રિકેશન ટેક્નોલોજી/કોસ્ચ્યુમ ડિઝાઇન અને ડ્રેસ મેકિંગમાં ડિપ્લોમા + 2 વર્ષનો સમયગાળો. અથવા એફડીટી/સિવિંગ ટેક્નોલોજી/કટિંગ અને સીવણ+ 3 વર્ષનો એક્સપમાં ITI.
અંગ્રજી વિષય : Β.Α./Μ.Α.+B.Ed./M.Ed. અંગ્રેજી સાથે
હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર : માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી સેનિટરી ઇન્સ્પેક્ટરમાં ડિપ્લોમા (ઓછામાં ઓછા 2 વર્ષ) અથવા DGTમાંથી સંબંધિત એડવાન્સ્ડ ડિપ્લોમા (વોકેશનલ) બે વર્ષનો અનુભવ/ITI (NTC) 3 વર્ષના અનુભવ સાથે “હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર” ના વેપારમાં પાસ કરેલ.
રોજગાર અને તાલીમ ખાતા નિયત્રણ ભરતી માટે અરજી ફી
મિત્રો રોજગાર અને તાલીમ ખાતા નિયત્રણ ભરતી માટે અરજી ફી 90 રૂપિયા છે.
રોજગાર અને તાલીમ ખાતા નિયત્રણ ભરતી પગાર ધોરણ
માસિક પગાર | 14,040 રૂપિયા |
રોજગાર અને તાલીમ ખાતા નિયત્રણ ભરતી અરજી પ્રક્રિયા | Management of Employment and Training Accounts Bharti 2024
પ્રવાસી સુ.ઈ. તરીકે આવનાર ઉમેદવારોએ ITI સચિન(મ) ખાતે અરજી આપવાની રહેશે અને કોઈ અન્ય સેવા વિષયક હક્કદાવો રહેશે નહીં તે મુજબનું લેખીતમાં એફીડેવીટથી બાહેંધરી પત્ર આપવાનું રહેશે. આ અંગેની વધુ વિગતો માટે નીચેના સરનામે રૂબરૂ સંપર્ક કરવો. આ સંસ્થા માટે ઉમેદવારી કરનારે અરજી માત્ર રજી. પોસ્ટથી અથવા રૂબરૂ તારીખ ૨૦/૦૯/૨૦૨૪ સાંજે ૫.૦૦ કલાક સુધીમાં કરવાની રહેશે. અરજી મોકલવાનું સરનામું :- આચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સચિન(મ), PHC કેમ્પસની બાજુમાં, રામજી મંદિરની સામે, પારડી-કણદે, સચિન, જિ.સુરત. વધુ માહિતી માટે prin-det-sachin@gujarat.gov.in પર સંપર્ક કરવો.
અરજી કરવા | અહી ક્લિક કરો |
અન્ય ભરતીઓ | અહી ક્લિક કરો |
મિત્રો, રોજગાર અને તાલીમ ખાતા નિયત્રણ ભરતી 2024 વિવિધ જગ્યાએથી માહિતી એકત્રિત કરી લખવામાં આવી છે, અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો.