PM Solar Yojana Loan 2024: PM સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના, 6 લાખ રૂપિયા સાથે મફત વીજળી મેળવો

PM Solar Yojana Loan 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ વીજળીના બીલ ભરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે કારણ કે હવે તમે PM સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના દ્વારા 6 લાખ રૂપિયાની લોન મેળવી તમારી છત ઉપર સોલાર પેનલ લગાવી મફત વીજળીનો આનંદ મેળવી શકો છો.

આ યોજના હેઠળ મફત ગેસ કનેક્શન અને મફત સિલિન્ડર મેળવો, આજે જ અરજી કરો

PM Solar Yojana Loan 2024 હેઠળ, નાગરિકોને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. સરકારે આ પહેલ માટે આશરે ₹75,000 કરોડ ફાળવ્યા છે. આ યોજના હેઠળ આપવામાં આવતી સબસિડી પાછલી સોલાર પેનલ યોજનાઓ કરતાં ઘણી વધારે છે.

PM Solar Yojana Loan 2024

PM Solar Yojana Loan 2024 હેઠળ નાગરિકોને વીજળીના બિલથી રાહત આપવા માટે નાગરિક પોતાના ઘરની છત પર સોલર પેનલ લગાવવા આવે છે. આ યોજના ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી ડિપાર્ટમેંટ વિભાગ દ્વારા સંચાલિત છે. દરેક દેશના નાગરિક આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ઘરની છત પર સોલાર પેનલ લગાવી સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવાનો છે જેથી નાગરીકને 300 યુનિટ મફત વિજળીનો લાભ મળે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે સત્તાવાર વેબસાઈટ https://www.pmsuryaghar.gov.in ની મુલાકાત લો.

PM Solar Yojana Loan 2024 | સોલાર પેનલ લગાવવાનો કેટલો ખર્ચ થશે?

જો તમે 1 કિલોવાટનું સોલર પેનલ લગાવશો, તો તેનું ખર્ચ અંદાજે 70 હજાર રૂપિયા થઈ શકે છે. જો તમે 2 કિલોવાટનું સોલર પેનલ લગાવશો, તો તેનો ખર્ચ લગભગ 1.4 લાખ રૂપિયા થઈ શકે છે. તે જ રીતે, જો તમે 3 કિલોવાટનું સોલર પેનલ લગાવશો, તો તેનું ખર્ચ અંદાજે 2 લાખ રૂપિયા થઈ શકે છે.

પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ કેટલી સબસિડી મળશે? | PM Solar Yojana Loan 2024

  • જ્યારે 2 kW થી વધારે અને 3 kW સુધી મહત્તમ ₹18,000/- સબસિડી મળે છે.
  • 3 kW અને તેના કરતા વધુ ક્ષમતાવાળી સોલાર સિસ્ટમ માટે કુલ સબસિડી ₹78,000/- સુધી મર્યાદિત છે.
0-150 યુનિટ1 – 2 kW30,000 થી 60,000/-
150-300 યુનિટ2 – 3 kW60,000 થી 78,000/-
300 યુનિટથી વધુ3 kWથી ઉપર78,000/-

જરૂરી દસ્તાવેજ

  • રાશનકાર્ડ
  • આધાર કાર્ડ
  • બેંક ખાતા ની પાસબૂક
  • લાઈટ બિલ
  • લાઈટ બિલ માં આપેલા કન્ઝ્યુમર નંબર
  • અરજદાર નો મોબાઇલ નંબર

PM Solar Yojana Loan 2024 | લોન કઈ રીતે મેળવવી?

મિત્રો, નીચેની બેંકો દ્વારા નાગરિકો સોલાર સિસ્ટમ સ્થાપિત કરવા માટે લોન માટે અરજી કરી શકે છે.

  • સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા: નાગરિકો 3 કિલોવોટ સુધીની સોલાર સિસ્ટમ સ્થાપિત કરવા માટે લોન માટે અરજી કરી શકે છે. બેંક મહત્તમ ₹6 લાખની લોન આપે છે, જેના માટે રજિસ્ટર્ડ વિક્રેતા અથવા કોન્ટ્રાક્ટર દ્વારા અરજી કરવી આવશ્યક છે.
  • પંજાબ નેશનલ બેંક (PNB): PNB 10 કિલોવોટ સુધીની સોલાર સિસ્ટમ સ્થાપિત કરવા માટે લોન પૂરી પાડે છે. મહત્તમ ₹6 લાખની લોન ઓફર કરવામાં આવે છે અને લોન અરજી રજિસ્ટર્ડ વિક્રેતા અથવા કોન્ટ્રાક્ટર દ્વારા કરવી આવશ્યક છે.
  • કેનેરા બેંક: કેનેરા બેંક 3 કિલોવોટ સુધીની સોલાર સિસ્ટમ સ્થાપિત કરવા માટે લોન પૂરી પાડે છે. મહત્તમ ₹2 લાખની લોન ઓફર કરવામાં આવે છે અને લોન અરજી રજિસ્ટર્ડ સોલાર વિક્રેતા અથવા EPC કોન્ટ્રાક્ટર દ્વારા કરવી આવશ્યક છે.
  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI): SBI 3 કિલોવોટ સુધીની સોલાર સિસ્ટમ સ્થાપિત કરવા માટે લોન પૂરી પાડે છે. આ બેંક મહત્તમ ₹2 લાખની લોન પૂરી પાડે છે અને સબસિડી સહિત લોનની રકમ વિક્રેતાના લોન ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
અરજી કરવાઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
અન્ય યોજનાઓઅહી ક્લિક કરો

PM Solar Yojana Loan 2024 FAQs

PM સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના ના લાભાર્થી કોણ છે?

PM સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના ના લાભાર્થી ભારત દેશના નાગરિકો છે.

PM સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના ના ઉદ્દેશ્ય શું છે?

PM સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના ના ઉદ્દેશ્ય ઘરની છત પર સોલાર પેનલ લગાવી સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવાનો છે.

PM સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના ના માટે અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

PM સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના ના માટે અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.pmsuryaghar.gov છે.

Leave a Comment