Pradhan Mantri Awas Yojana Gujarat 2024 : નમસ્કાર મિત્રો, શું તમે પણ મકાન બનાવાવવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે મહત્વના સમાચાર છે કારણ કે ગુજરાત સરકાર દ્વારા નવી “આવાસ યોજના” શરુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લોકોને મકાન બનાવવા માટે સબસીડી પ્રદાન કરવામાં આવશે. આ યોજનાનો નો ઉદ્દેશ્ય ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોને રહેવા માટે મકાન પ્રદાન કરવાનો છે. આ યોજનાની શરૂઆત પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવી છે.
Pradhan Mantri Awas Yojana Gujarat 2024 પ્રધાન મંત્રી આવાસ યોજના ગુજરાતનો મુખ્ય હેતુ કાચા મકાન અથવા જુમ્પડી માં વરસાત કરતા પરિવારોને મકાન પ્રદાન કરવાનો છે. આ યોજના હેઠળ અત્યાર સુધી 2 કરોડ 95 લાખ મકાનો પ્રદાન કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના શરૂઆત માટેની પરવાનગી આપી છે. જેથી પાત્રતા ધરાવતા પરિવારોને આ યોજના અંતર્ગત સબસીડી દ્વારા આર્થિક લાભો મળવાપાત્ર છે.
Pradhan Mantri Awas Yojana Gujarat 2024 માટે પાત્રતા અને યોજના હેઠળ ક્યાં લાભો મળશે તથા અરજી ફોર્મ માટે ક્યાં જરૂરી દસ્તાવેજ જોઈએ સાથે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? અરજી ફોર્મ સબમિટ કર્યા બાદ અરજી સ્ટેટસ કઈ રીતે તપાસવું? જેવી તમામ માહિતી માટે નીચેનો સંપૂર્ણ લેખ વાંચો.
Pradhan Mantri Awas Yojana Gujarat 2024
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા SC તથા ST સમાજના ઝોપડ પટ્ટીમાં વસવાટ કરતા પરિવારોને પાકા મકાનની બાંધકામ માટે સબસીડી મળશે. આ યોજનાનો લાભ આર્થિક રીતે નબળા જૂથના લોકો માટે જ ઉપલબ્ધ છે.
યોજના | પ્રધાનમંત્રી આવાસ યોજના |
લાભાર્થી | SC અને ST સમાજના પાત્રતા ધરાવતા લોકો |
લાભો | પાકું મકાન બનાવવા માટે સબસીડી |
યોજના પ્રકાર | સરકારી યોજના |
ઓફિસીયલ વેબસાઈટ | https://pmaymis.gov.in/ |
Pradhan Mantri Awas Yojana Gujarat 2024 લાભાર્થી
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ SC અને ST સમાજના પાત્રતા ધરવતા લોકો મેળવી શકે છે. આ ઉપરાંત વિકલાંગ, સફાઈ કર્મી, કારીગરો, શેરી વેક્રેતાઓ, વિધવાઓ અને અન્ય લઘુમતી પરિવારો મેળવી શકે છે.
Pradhan Mantri Awas Yojana Gujarat 2024 પાત્રતા
- અરજદાર મૂળ ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
- અરજદાર પાસે અન્ય કોઈ પાકું મકાન હોવું જોઈએ નહિ.
- પરણિત તથા અપરિણીત અલગ પરિવારો ગણવામાં આવશે.
Pradhan Mantri Awas Yojana Gujarat 2024 જરૂરી દસ્તાવેજ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજી ફોર્મ ભરવા માટે નીચેના દસ્તાવેજ હોવા જોઈએ.
- પાન કાર્ડ
- આધાર કાર્ડ
- મતદાર આઈડી કાર્ડ
- ડ્રાઈવિંગ લાયસન્સ
- આર્થિક રીતે નબળા વિભાગનું પ્રમાણપત્ર
- પગાર સ્લિપ
- IT રિટર્ન
- મિલકત મૂલ્યાંકન પ્રમાણપત્ર
- બેંક વિગતો
Pradhan Mantri Awas Yojana Gujarat 2024 હેઠળ ઓન્લોન અરજી કઈ રીતે કરવી?
પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા નીચેના પગલાઓને અનુસરો.
- સૌ પ્રથમ Google માં ઓફિસીયલ વેબસાઈટ https://pmaymis.gov.in/ સર્ચ કરો.
- ત્યાર બાદ, નાગરિક મૂલ્યાંકન વિકલ્પ પર ક્લિક કરો.
- ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ વિકલ્પ પસંદ કરો.
- હવે, આધાર કાર્ડ નંબર દાખલ કરી નામ, જન્મ તારીખ, સરનામું જેવી વિગત દાખલ કરો.
- ત્યાર બાદ, ચેક વિકલ્પ પર ક્લિક કરો.
- હવે નવું ફોર્મ ખુલશે, જેમાં તમારે તમામ પર્સનલ વિગત દાખલ કરવાની રહશે.
- હવે, સેવ બટન પર ક્લિક કરો.
- તમારી અરજી સફ્તાપુર્વક થઇ જશે અરજી પ્રિન્ટ ડાઉનલોડ કરી લો.
અરજી ફોર્મ | અહી ક્લિક કરો |
ઓફિસીયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
અન્ય યોજનાઓ | અહી ક્લિક કરો |
Pradhan Mantri Awas Yojana Gujarat 2024 – FAQs
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ કોણ મેળવી શકે છે?
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ SC અને ST સમાજના પાત્રતા ધરવતા લોકો મેળવી શકે છે. આ ઉપરાંત વિકલાંગ, સફાઈ કર્મી, કારીગરો, શેરી વેક્રેતાઓ, વિધવાઓ અને અન્ય લઘુમતી પરિવારો મેળવી શકે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ક્યાં લાભો મળે છે?
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકું મકાન બનાવવા માટે સબસીડી મળશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરવાની ઓફિસીયલ વેબસાઈટ કઈ છે?
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરવાની ઓફિસીયલ વેબસાઈટ https://pmaymis.gov.in/ છે.
નિષ્કર્ષ
પ્રધાનમંત્રી આવાસ યોજના એક ક્લાક્યાન્કારી રહેઠાણ યોજના છે. આ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળું જીવન વ્યતીત કરી રહેલ અને ઝોપડ પટ્ટીમાં વસવાટ કરી રહેલ પરિવારોને પાક્કા મકાન બનાવવા માટે સબસીડી પ્રદાન કરવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ પરિવારોને રહેવા માટે છત ઉપલબ્ધ કરવાનો છે.