Pradhan Mantri Jandhan Yojana: તમારું જન ધન ખાતું ખોલાવો, સરકાર દ્વારા મળશે 1000 રૂપિયા

Pradhan Mantri Jandhan Yojana: ભારત સરકાર દ્વારા ગરીબ પરિવારો પોતાનું ગુજરાન ચલાવી શકે એ હેતુ દ્વારા પ્રધાન મંત્રી જન ધન યોજના શરુ કરવામાં આવી છે. જન ધન ખાતામાં મહિલાઓના વધુ ખાતાઓ છે, અને સરકારી યોજનાઓના લાભ માટે જન ધન ખાતું ખોલવામાં આવે છે.

Pradhan Mantri Jandhan Yojana

જન ધન ખાતા પર સરકાર ઓછી વ્યાજદરમાં લોન પણ પૂરી પાડે છે. જન ધન ખાતાધારકોને સ્કોલરશિપ, સબસિડી, પેન્શન સહિત DBT (ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર) દ્વારા સીધા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે. પ્રધાન મંત્રી જન ધન યોજનાનો લાભ ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રના લોકો માટે છે. આ યોજનાના અંતર્ગત કેન્દ્ર સરકાર લાભાર્થીના પરિવારને ₹30,000 ની બીમા રકમ પૂરી પાડે છે. 

ગુજરાત શિક્ષણ વિભાગ ભરતી, અરજી ફોર્મ શરુ

પ્રધાન મંત્રી જન ધન યોજના હેઠળ ₹5,000 થી ₹10,000 સુધીની ઓવરડ્રાફ્ટ રકમ આપવામાં આવે છે.

પ્રધાન મંત્રી જન ધન યોજના પાત્રતા વિગત

પ્રધાન મંત્રી જન ધન ખાતું ખોલવા માટે ખાતાધારકને ભારતનો રહેવાસી હોવો જોઈએ.
જન ધન યોજના માટે ઉંમર 18 વર્ષથી 65 વર્ષ વચ્ચે હોવી જોઈએ. બાળકો માટે 10 વર્ષની ઉંમરે જ્વૉઇન્ટ ખાતું ખોલાય છે.

પ્રધાન મંત્રી જન ધન યોજનાનો લાભ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ ન મેળવી શકે. તે ઉપરાંત, આ યોજનાનો લાભ ટેક્સ જમા કરનાર વ્યક્તિ પણ મેળવી શકે છે. પ્રધાન મંત્રી જન ધન યોજનાના બચત ખાતા માટે શૂન્ય બેલેન્સવાળું ખાતું છે.

પ્રધાન મંત્રી જન ધન યોજના: અરજી કઈ રીતે કરવી?

પ્રધાન મંત્રી જન ધન બચત ખાતું ખોલવા માટે, સૌથી પહેલા તમારી નજીકની બેંકમાં જવું પડશે. બેંકમાં જવાથી, તમને બેંકમાંથી જન ધન ખાતું ખોલવા માટે ફોર્મ માંગવું પડશે. હવે તમને ખાતું ખોલવા માટેનું ફોર્મ આપવામાં આવશે, જે તમારે ધ્યાનપૂર્વક ભરવું પડશે. ફોર્મ ભરીને, તમારે તમારા દસ્તાવેજોની ફોટોકૉપીઓ સાથે જોડવી પડશે. હવે ફોર્મ અને ફોટોકૉપીઓ જોડીને, તમારે તે બેંક શાખામાં જમા કરાવવું પડશે. હવે તમને બેંક તરફથી ખાતા નંબર આપવામાં આવશે, જેમાં તમને તમામ યોજનાઓના લાભો મળતા રહેશે.

Pradhan Mantri Jandhan Yojana: FAQs

પ્રધાન મંત્રી જન ધન યોજના નો ઉદ્દેશ્ય શું છે?

પ્રધાન મંત્રી જન ધન યોજના નો ઉદ્દેશ્ય ગરીબ પરિવારોને આર્થિક મદદ અને બેન્કિંગ સુવિધાઓ પ્રદાન કરવાનો છે.

પ્રધાન મંત્રી જન ધન યોજનાના લાભાર્થી કોણ છે?

ભારતનો કોઈપણ નાગરિક, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ઉપલબ્ધ નથી

પ્રધાન મંત્રી જન ધન યોજના ઉમર મર્યાદા શું છે?

18 થી 65 વર્ષ (બાળકો માટે 10 વર્ષની ઉંમરે જ્વૉઇન્ટ ખાતું)

સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
અન્ય યોજનાઓઅહી ક્લિક કરો

સાયન્ટિફિક ઓફિસરની 450 જગ્યાઓ પર ભરતી

Leave a Comment