રેલવે સુપરવાઇઝર અને આસિસ્ટન્ટ પોસ્ટ ભરતી જાહેરાત, 190 ખાલી જગ્યાઓ | Railway Supervisor and Assistant Bharti 2024

Railway Supervisor and Assistant Bharti 2024 : નમસ્કાર મિત્રો, રેલ્વે ઓથોરેટી દ્વારા તાજેતરમાં રેલવે સુપરવાઇઝર અને આસિસ્ટન્ટ પોસ્ટ ભરતી જાહેરાતની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, તમને જણાવી દઈએ કે સત્તાવાર સુચના મુજબ આ રેલ્વે ભરતી માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના શરુ થઇ ગયા છે. રેલ્વે ભરતી માટે પોસ્ટ શૈક્ષણિક લાયકાત ઉમર મર્યાદા પાત્રતા તથા ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું જેવી તમામ માહિતી માટે નીચેનો સંપૂર્ણ લેખ વાંચો.

રેલ્વે ભરતી વિગત | Railway Supervisor and Assistant Bharti 2024

Railway Supervisor and Assistant Bharti 2024 માટે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 06 ઓક્ટોમ્બર 2024 છે. આ ભરતી માટે સત્તાવાર નોટીફીકેસન મુજબ અરજી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 16 સપ્ટેમ્બર 2024 છે.

સંસ્થારેલ્વે વિભાગ
પોસ્ટરેલવે સુપરવાઇઝર અને આસિસ્ટન્ટ
ખાલી જગ્યાઓ190
ઉમર મર્યાદા18 થી 36 વર્ષ
છેલ્લી તારીખ06 ઓક્ટોમ્બર 2024

રેલ્વે ભરતી પોસ્ટ વિગત

મિત્રો, સત્તાવાર સુચના મુજબ

  • રેલવે સુપરવાઇઝર
  • આસિસ્ટન્ટ

આ ભરતી માટે ટોટલ 190 ખાલી જગ્યાઓ છે.

રેલ્વે ભરતી મહત્વપૂર્ણ તારીખો

રેલવે સુપરવાઇઝર અને આસિસ્ટન્ટ પોસ્ટ ભરતી અરજી પ્રકાર ઓનલાઈન છે, ઓનલાઈન અરજી શરૂઆતની તારીખ 16 સપ્ટેમ્બર 2024 છે. જયારે અરજી કરવાની છેલ્લી તારીખ 06 ઓક્ટોમ્બર 2024 છે. અંતિમ તારીખ પછી કરવામાં આવેલી અરજી માન્ય ગણાશે નહિ.

રેલ્વે ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • સિનિયર સેક્શન એન્જિનિયરિંગ : સંબંધિત ક્ષેત્રમાં ચાર વર્ષની એન્જિનિયરિંગ ડિગ્રી
  • ટેક્નિશિયન : માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10 અને આઇટીઆઇ પ્રમાણપત્ર
  • ટ્રેક મેન્ટનન્સ : ધોરણ 10 પાસ
  • કોમર્શિયલ સુપરવાઇઝર અને ગુડ એન્ડ ટ્રેડ મેનેજર : વિવિધ

રેલ્વે ભરતી માટે ઉમર મર્યાદા

  • નુંન્યતમ ઉમર : 18 વર્ષ
  • મહત્તમ ઉમર : 36 વર્ષ

રેલ્વે ભરતી માટે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? | Railway Supervisor and Assistant Bharti 2024

મિત્રો, રેલવે સુપરવાઇઝર અને આસિસ્ટન્ટ પોસ્ટ ભરતી ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે નેચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • ત્યાર બાદ, હોમ પેજ પર ક્લિક કરો.
  • હવે, ફોર્મમાં જણાવેલ તમામ માહિતી ભરો.
  • તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • ફોર્મ માં ભરેલ તમામ માહિતી ચકાસી સબમિટ બટન પર ક્લિક કરો.
અન્ય ભરતીઓઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

મિત્રો, રેલવે સુપરવાઇઝર અને આસિસ્ટન્ટ પોસ્ટ ભરતી માહિતી વિવિધ સ્ત્રોત દ્વારા એકત્રિત કરવામાં આવી છે, અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લેવા વિનંતી.

જીલ્લા અર્બન હેલ્થ યુનિટ ભરતી અમદાવાદ 2024, અરજી ફોર્મ ભરવાના શરુ | District Urban Health Unit Bharti 2024

Leave a Comment